GCC JOB INFO
45.8K subscribers
19.3K photos
559 videos
4.2K files
9.11K links
સરકારી ભરતી,પ્રાઇવેટ JOB, રોજેરોજ ના અગત્યના ન્યૂઝપેપર ના શૈક્ષણિક સમાચાર,પરિપત્રો,મટેરિયલ અને લેટેસ્ટ UPDATE માટે આજે જ જોડાઓ
Download Telegram
👍2
👍3
👍3
👍2
DOC-20250501-WA0035..pdf
370.4 KB
#SPIPA
#UPSC
યુ. પી .એસ .સી .સિવિલ સર્વિસીસ પરીક્ષા 2026 તેમજ બીજી ગ્રુપ "A" કેન્દ્રીય સેવાઓ માટેનો પ્રશિક્ષણવર્ગ 2025 -26

▶️
👍4
👍2
💥 જિલ્લા રોજગાર વિનિમય કચેરી-સુરેન્દ્રનગર દ્વારા આયોજીત સનસાઇન ફાસ્ટનર્સ પ્રા.લી.વઢવાણ ખાતે ભરતી મેળો 💥

👉Online Registration માટે અહિંયા આપેલ લીંકમાં રજિસ્ટ્રેશન કરીને હાજર રહેવુ.
https://forms.gle/XxvqbbYPuvNpYT5E6

📅તારીખ : ૦૩/૦૫/૨૦૨૫ ને શનિવાર
_*સમય : સવારે 09:00 થી 12:00 કલાક સુધી*_
🏛️ભરતી મેળાનુંસ્થળ : મેપ્રો ફાર્માસ્યુટીક્લ્સ કંપની ચોકડી પાસે, ફેઇઝ-૩. જી.આઇ.ડી.સી. વઢવાણ
☀️ઉપસ્થિત રહેનાર કંપની : સનસાઇન ફાસ્ટનર્સ પ્રા.લી.વઢવાણ
🎤જગ્યાનું નામ :
1. Marketing Seles Asst. Manager (Male/Female)
2. Tele caller- Back Office (Female)

📙લાયકાત : ગ્રેજ્યુએટ તથા ઇંગ્લીશ લખતા-વાંચતા-બોલવામાં વિશેષ આવડત

📙પગાર : As Per Company Rule & Skill
📙વય મર્યાદા : ૨૨ થી ૪૦ વર્ષ
📙નોકરીનું સ્થળ : સનસાઇન ફાસ્ટનર્સ પ્રા.લી. – વઢવાણ
(ઇન્ટર્વ્યુ સમયે બાયોડેટા તેમજ પાસપોર્ટ સાઇઝ્નાં ફોટોગ્રાફ્સ સાથે ઉપસ્થિત રહેવુ.)

☀️વધુ વિગત માટે નીચે દર્શાવેલ ટેલીગ્રામ ચેનલ તથા ઇન્ટાગ્રામમાં જોવા વિનંતી.
Telegrame : https://t.me/deesurendranagar
Intagram https://www.instagram.com/employmentofficesurendranagar?igsh=MWZlc2QzNGpvaHY4eg==
WhatsApp Chanal : Follow the જિલ્લા રોજગાર કચેરી, સુરેન્દ્રનગર https://whatsapp.com/channel/0029VajFLSL8KMqqOQr4qL0y
👍4
GENERAL BATCH CLASS - 3
°°°°°°°°°° OFFLINE °°°°°°°°°°
Foundation Hybrid Batch

🪧 *5th DEMO LECTURE* 🪧
02, May 2025
શુક્રવાર ના રોજ
🕰️સવારે 10.30 વાગે 🕰️

*વિષય: ઇતિહાસ*

*🎟️ ADMISSION OPEN 🎟️*

🔖 _ડેમો લેક્ચર માટે રજિસ્ટ્રેશન_
_ફરજિયાત...._
📋 FOR MORE INQUIRY:
📞 7226850500 |
       7228937500

KISWA CAREER ACADEMY
  ♲ સંચાલક : ડૉ. શહેઝાદ કાઝી ♲

https://t.me/Kiswa_Official_Gandhinagar
👍3
💥GMC CALL LETTER

💥02/05/25 ના રોજ ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ના કોલલેટર નીકળવાની શરૂઆત થઈ જશે
👍2
💥RRB ગ્રુપ D ઝોન વાઈઝ સુધારેલ યાદી જાહેર

👉 32438 જગ્યાઓ માં એક કરોડ 8 લાખ 22 હજાર 423 ફોર્મ ભરાયા

🔥 જુઓ કેટેગરી અને ઝોન વાઈઝ સંપૂર્ણ માહિતી

https://gccjobinfo.com/rrb-group-d-recruitment-2025-3/

🔥 *સરકારી ભરતી અને તમામ શૈક્ષણિક ન્યુઝ માટેના ગુજરાત ના નંબર વન ગ્રુપ ગુજરાત કેરિયર કલબ માં જોડાવા MSG કરો JOIN 9265814098 પર અને તરત જોડાઈ જાવ*

🔗 *ટેલિગ્રામ:*
https://t.me/gccjobinformation

*હાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે*
www.gccjobinfo.com
👍8
💥 સેન્ટ બેન્ક ઓફ ફાઇનાન્સ લિમિટેડ દ્વારા 212 જગ્યાઓ પર ભરતી Reopen

🔖 પૉસ્ટ: આસિસ્ટન્ટ મેનેજર,સિનિયર મેનેજર, મેનેજર, આસિસ્ટન્ટ મેનેજર, જુનિયર મેનેજર,ઓફિસર

👉 લાયકાત:12 પાસ/ગ્રેજયુએટ/પોસ્ટ ગ્રેજયુએટ

🔥 અરજી કરવાની તારીખ 25/4/2025 થી 15/5/2025

https://gccjobinfo.com/cbhfl-bank-recruitment-2025/

🔥 *સરકારી ભરતી અને તમામ શૈક્ષણિક ન્યુઝ માટેના ગુજરાત ના નંબર વન ગ્રુપ ગુજરાત કેરિયર કલબ માં જોડાવા MSG કરો JOIN 9265814098 પર અને તરત જોડાઈ જાવ*

🔗 *ટેલિગ્રામ:*
https://t.me/gccjobinformation

*હાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે*
www.gccjobinfo.com
👍71
હવે તમે કોઈપણ ભાષામાં AI ની મદદથી પોતાના ગીતો બનાવી શકો છો એકદમ બોલીવુડના રીયલ સિંગર ની જેમ – કોઈ મ્યુઝિકલ નોલેજ વગર!  એક એપ છે જે તમને ફક્ત ટેક્સ્ટ લખીને પૂર્ણ ગીત (ગીત-સંગીત-ગાયન સાથે) જનરેટ કરવાની સુવિધા આપે છે. 

ખાસ ફીચર્સ:
ટેક્સ્ટથી ગીત: કોઈપણ થીમ/શૈલીમાં ગીતો બનાવો (રોમાંટિક, હિપ-હોપ, ભજન, વગેરે) 
મલ્ટી-લેંગ્વેજ સપોર્ટ: ગુજરાતી, હિન્દી, અંગ્રેજી અને 50+ ભાષાઓ 
પ્રોફેશનલ-ક્વાલિટી: AI ગાયકો ,એકદમ હ્યુમન જેવો અવાજ અને સંગીતકારો જેવી ગુણવત્તા 
શેર કરો: સોશિયલ મીડિયા પર પોતાના ગીતો શેર કરો 
ડાઉનલોડ: MP3 ફોર્મેટમાં સેવ કરો 

કેવી રીતે કામ કરે? 
1. એપ ખોલો અને ગીતનો વિષય/બોલ લખો 
2. જનરેટ બટન દબાવો 
3. AI 60 સેકન્ડમાં તમારું ગીત બનાવી આપશે! 

ડાઉનલોડ કરો અને આજે જ તમારું પહેલું AI ગીત બનાવો

https://gccjobinfo.com/suno-ai-music/
2👍1
Photo from G D Jani
👍5
ICCના નિયમે વૈભવ સૂર્યવંશીની મુશ્કેલી વધારી ! હાલ ટીમ ઈન્ડિયામાં એકપણ મેચ નહીં રમી શકે
https://gccjobinfo.com/vaibhav-suryavanshi-age-news/
1👍1
🔥5