GCC JOB INFO
45.9K subscribers
19.3K photos
559 videos
4.2K files
9.12K links
સરકારી ભરતી,પ્રાઇવેટ JOB, રોજેરોજ ના અગત્યના ન્યૂઝપેપર ના શૈક્ષણિક સમાચાર,પરિપત્રો,મટેરિયલ અને લેટેસ્ટ UPDATE માટે આજે જ જોડાઓ
Download Telegram
👍3
📌 Important Notice regarding change in the Preliminary Exam date of the 45 (41+4) Advertisements Exam to 27-04-2025
👍3
👍3
આવતી કાલે આયોજિત થનાર પીએસઆઈની પરીક્ષા માટે તમામ ઉમેદવારોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

વિજય ભવ🙏🙏

Best of luck 💐💐💐💐
👍8
#GMC
GUHP અંતર્ગત mphw / fhw વગેરે ની
Exam update
👍2
💥GMC Syllabus for Laboratory Technician💥
PSI નું આવતીકાલનું પેપર જીંદગીની મોટી પરીક્ષા પૈકીનું એક પેપર આપણા સ્વપ્નનું પેપર.. લાંબા સમયથી તૈયારી કરી રહ્યા છીએ અને તેને માત્ર થોડાક કલાકોમાં સમેટવાનું પેપર...

મિત્રો હરીફાઈ ભરપૂર છે... મહેનત બધા એ કરી છે.. અને ડર પણ બધાને જ લાગતો હશે...

ડર લાગવો એ સારી નિશાની સમજવી પોતાના પર વિશ્વાસ રાખવો...

પેપર દેવા જાવ ત્યારે અને રૂમમાં બેઠો પેપર આવે એ પહેલા... પોતાના માતા પિતાનું પોતાના ઇષ્ટદેવનું નામ લેવું...

અને હૂ હર હંમેશ ક્વ છું મુજબ પેનને કાબુમાં રાખજો... પરિણામ ખુબ સારુ મળશે...

ધ્યાન ખાલી એટલું જ રાખવાનું છે કે.. માત્ર મહેનત આપણા હાથમાં હતી જે આપણે કરી છે.. પરિણામ આપણા હાથમાં નથી એટલે એની ચિંતા કરવી વ્યર્થ છે..... અને પરિણામની ચિંતા મહેનતને પણ મારે છે.. એટલે શાંત મગજે પેપર આપો અને સારુ પેપર લખો એવી શુભકામનાઓ...

Chintan Rao

Forwarded
👍23
💥 હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ દ્વારા 63 જગ્યાઓ પર જુનિયર Executive ની ભરતી

🔖 પોસ્ટ:
👉જુનિયર Executive મિકેનિકલ
👉જુનિયર Executive ઇલેટ્રીકલ
👉જુનિયર Executive કેમિકલ
👉જુનિયર Executive ઇન્સ્ટ્રુમેન્ટલ
👉 જુનિયર Executive ફાયર સેફ્ટી

🔖 લાયકાત:ડિપ્લોમા/સાયન્સ ગ્રેજયુએટ

🔥 અરજી કરવાની તારીખ 26/3/2025 થી 30/4/2025

https://gccjobinfo.com/hpcl-junior-executive-recruitment-2025-2/

🔥 સરકારી ભરતી અને તમામ શૈક્ષણિક ન્યુઝ માટેના ગુજરાત ના નંબર વન ગ્રુપ ગુજરાત કેરિયર કલબ માં જોડાવા MSG કરો JOIN 9265814098 પર અને તરત જોડાઈ જાવ

🔗 ટેલિગ્રામ:
https://t.me/gccjobinformation

હાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે
www.gccjobinfo.com
👍62
👍3
👍3
ઉમેદવારોના સવાલ - અધ્યક્ષશ્રીના જવાબ
👏2
પ્રવર્તમાન સંજોગોમાં નોકરીઓ સિમિત છે, જ્યારે ખાનગી એકમોમાં રોજગારીની વિપુલ તકો છે. આપણી લાયકાત, ઉંમર ને અનુરૂપ ખાનગી એકમો દ્વારા અત્રેની કચેરી ખાતે જગ્યાઓ નોંધાવેલ છે. રોજગારવાંચ્છુ ઉમેદવારો તથા નોકરી દાતાશ્રીઓ એક ફલક પર એકઠા કરીને સત્વરે વધુ પ્રમાણમાં ઈન્ટરવ્યુની તક અને રોજગારી પ્રદાન થાય તે હેતુસર નીચે દર્શાવેલ તારીખ, સમય અને સ્થળે રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલ છે.

સ્થળ: : આઇ.ટી.આઇ,ખેરાલુ,દર્શન હોટલ ની પાછળ,અંબાજી હાઇવે,ખેરાલુ-૩૮૪૩૨૫

ગુગલ લિંક- https://forms.gle/gcKZhN937gpsqNXL9

ભરતીમેળાની તારીખ :- ૧૬-૦૪-૨૦૨૫
સમય :- સવારે ૧૧:૦૦ કલાકે
2👍2
👍3
👍31