GCC JOB INFO
45.8K subscribers
19.3K photos
559 videos
4.21K files
9.13K links
સરકારી ભરતી,પ્રાઇવેટ JOB, રોજેરોજ ના અગત્યના ન્યૂઝપેપર ના શૈક્ષણિક સમાચાર,પરિપત્રો,મટેરિયલ અને લેટેસ્ટ UPDATE માટે આજે જ જોડાઓ
Download Telegram
હવે આધાર કાર્ડ ગુમ થઈ જવાની કે ભૂલી જવાની ઝંઝટથી છૂટકારો મળશે. કેન્દ્ર સરકારે આઠમી એપ્રિલે નવી આધાર એપ લોન્ચ કરી છે. જેની મદદથી હવે તમારે હોટલ, એરપોર્ટ અને અન્ય કોઈપણ જાહેર સ્થળો પર આધાર કાર્ડની ફિઝિકલ કોપી આપવાની જરૂર પડશે નહીં. માત્ર એક ક્યુઆર કોડ સ્કેન કરી આધાર વેરિફિકેશન કરાવી શકશે. કેન્દ્રીય ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે એપ લોન્ચ કર્યા બાદ કહ્યું કે, આધારના વેરિફિકેશનને સરળ, ઝડપી અને સુરક્ષિત બનાવવાના હેતુ સાથે આ એપ લોન્ચ કરાઈ છે. જેની મદદથી યુઝર્સ પોતાના આધાર કાર્ડની માહિતીનું ડિઝિટલી વેરિફિકેશન કરી શકશે. આ કારણસર કેવાયસી જેવી પ્રક્રિયા પણ સરળ બનશે અને તેમાં વ્યક્તિગત માહિતી સંપૂર્ણ નિયંત્રણ હેઠળ રહેશે. એપની સૌથી ખાસ વિશેષતા ફેસ આઈડી વેરિફિકેશન છે, જે સાયબર ક્રાઈમમાં ઘટાડો કરશે.
👍51
#GPSC_240/2024-25

📌કોલ લેટર અનબ્લોક કરવા બાબત
👍1
👍2
👍2
"मंगलम भगवान वीरो, मंगलम गौतमो गणी।
मंगलम कुन्द्कुंदाद्दौ, जैन धर्मोस्तु मंगलम॥"

સત્ય, અહિંસા, અપરિગ્રહ, અસ્તેય અને બ્રહ્મચર્ય જેવા માનવકલ્યાણક સિદ્ધાંતોનો પરિચય આપનાર, જૈન ધર્મના ૨૪માં તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીની પાવન જયંતી નિમિત્તે કોટી કોટી વંદન.

જીવદયાના તેમના ઉપદેશો માનવજાતને સદૈવ મોક્ષમાર્ગે પ્રકાશિત કરતા રહેશે.

જય જિનેન્દ્ર🙏
🙏5👍3
👍3
🔣 Panchayat Talati 2025 & જુ. ક્લર્ક : Uday Live Batch: - Your Path to Success 🔣
•═════════════════•
Batch Features

Live Lectures
Expert Faculty Team
Free Recorded Lectures
Weekly Current Affair's Live Session
Monthly Current's e-Magazine
Preparation As Per New Syllabus
•═════════════════•
🛒 Panchayat Talati 2025 & જુ. ક્લર્ક
2025: Uday Live Batch: Check Out (https://www.gyanlive.org/courses/657408)
🛒 Panchayat Talati 2025 & જુ. ક્લર્ક Book + Test : Check Out (https://www.gyanlive.org/courses/657760)
•═════════════════•

📱 IOS App Link: Click Here (https://apple.co/3SL9z70) | 📱 ORG Code: ogbsqj 📱
📱 Android App: Click Here (https://bit.ly/4alE3Tn)

📢 Join Telegram: Click Here (https://linktr.ee/official_gyanlive) ☄️ 📱
📞 Contact Us: 8469677555 | 8980677555 | 9512477585 📞
👍5
Dyso - બેલીફ ની તારીખમાં ફેરફાર..
હાઈકોર્ટે બેલીફ અને dyso મેઈન્સ માટે પરીક્ષા ની તારીખ 27/4 ની જગ્યાએ 11/5/2025 ના રોજ યોજાશે તારીખ મા ફેરફાર કરવામા આવ્યો
💥સ્ટાફ નર્સ ડોક્યુમેન્ટ વેરીફીકેશન બાબતે 💥
👍4
875_1_1_gpssb_202526_9.pdf
1.4 MB
💥મુખ્ય સેવિકા ની ભરતી.
ફક્ત દિવ્યાંગ ઉમેદવારો માટે
કુલ જગ્યા - 20
ફોર્મ ભરવા ની તારીખ - 15/04/2025 થી 15/05/2025
💥 સેન્ટ્રલ ફૂડ ટેક્નોલોજી રિસર્ચ સેન્ટર -CSIR દ્વારા 34 જગ્યાઓ પર ભરતી

👉જુનિયર સેક્રેટરી આસિસ્ટન્ટ:10
👉જુનિયર સ્ટેનોગ્રાફર :6
👉ટેકનિકલ આસિસ્ટન્ટ:18

🔖 લાયકાત:12 પાસ/ડિગ્રી - ડિપ્લોમા

🔥 અરજી કરવાની તારીખ 10/4/2025 થી 10/5/2025

https://gccjobinfo.com/csir-cftri-recruitment-2025/

🔥 *સરકારી ભરતી અને તમામ શૈક્ષણિક ન્યુઝ માટેના ગુજરાત ના નંબર વન ગ્રુપ ગુજરાત કેરિયર કલબ માં જોડાવા MSG કરો JOIN 9265814098 પર અને તરત જોડાઈ જાવ*

🔗 *ટેલિગ્રામ:*
https://t.me/gccjobinformation

*હાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે*
www.gccjobinfo.com
👍4