📌 વર્ગ 1-2 નો નવો અભ્યાસક્રમ નીચેના મુદ્દા ધ્યાનમાં રાખીને બનાવ્યો છે.
(ઉમેદવારો કંઈક બોલશે તો વિવાદ થઈ જશે)
(ઉમેદવારો કંઈક બોલશે તો વિવાદ થઈ જશે)
👍1
હવે આધાર કાર્ડ ગુમ થઈ જવાની કે ભૂલી જવાની ઝંઝટથી છૂટકારો મળશે. કેન્દ્ર સરકારે આઠમી એપ્રિલે નવી આધાર એપ લોન્ચ કરી છે. જેની મદદથી હવે તમારે હોટલ, એરપોર્ટ અને અન્ય કોઈપણ જાહેર સ્થળો પર આધાર કાર્ડની ફિઝિકલ કોપી આપવાની જરૂર પડશે નહીં. માત્ર એક ક્યુઆર કોડ સ્કેન કરી આધાર વેરિફિકેશન કરાવી શકશે. કેન્દ્રીય ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે એપ લોન્ચ કર્યા બાદ કહ્યું કે, આધારના વેરિફિકેશનને સરળ, ઝડપી અને સુરક્ષિત બનાવવાના હેતુ સાથે આ એપ લોન્ચ કરાઈ છે. જેની મદદથી યુઝર્સ પોતાના આધાર કાર્ડની માહિતીનું ડિઝિટલી વેરિફિકેશન કરી શકશે. આ કારણસર કેવાયસી જેવી પ્રક્રિયા પણ સરળ બનશે અને તેમાં વ્યક્તિગત માહિતી સંપૂર્ણ નિયંત્રણ હેઠળ રહેશે. એપની સૌથી ખાસ વિશેષતા ફેસ આઈડી વેરિફિકેશન છે, જે સાયબર ક્રાઈમમાં ઘટાડો કરશે.
👍5❤1
"मंगलम भगवान वीरो, मंगलम गौतमो गणी।
मंगलम कुन्द्कुंदाद्दौ, जैन धर्मोस्तु मंगलम॥"
સત્ય, અહિંસા, અપરિગ્રહ, અસ્તેય અને બ્રહ્મચર્ય જેવા માનવકલ્યાણક સિદ્ધાંતોનો પરિચય આપનાર, જૈન ધર્મના ૨૪માં તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીની પાવન જયંતી નિમિત્તે કોટી કોટી વંદન.
જીવદયાના તેમના ઉપદેશો માનવજાતને સદૈવ મોક્ષમાર્ગે પ્રકાશિત કરતા રહેશે.
જય જિનેન્દ્ર🙏

🙏5👍3