GCC JOB INFO
45.8K subscribers
19.3K photos
559 videos
4.2K files
9.11K links
સરકારી ભરતી,પ્રાઇવેટ JOB, રોજેરોજ ના અગત્યના ન્યૂઝપેપર ના શૈક્ષણિક સમાચાર,પરિપત્રો,મટેરિયલ અને લેટેસ્ટ UPDATE માટે આજે જ જોડાઓ
Download Telegram
ViewFile (1).pdf
1.1 MB
📌જાહેરાત ક્રમાંક ૨૩૭/૨૦૨૪૨૫, લેબોરેટરી ટેક્નીશીયન(રસાયણ જૂથ)ની સ્પર્ધાત્મક કસોટીના વિગતવાર અભ્યાસક્રમ અંગેની અગત્યની સૂચના
ViewFile (2).pdf
1001.1 KB
📌જાહેરાત ક્રમાંક : ૨૩૯/૨૦૨૪૨૫, લેબોરેટરી ટેક્નિશિયન (બાયોલોજી જૂથ)ના વિગતવાર અભ્યાસક્રમ અંગેની અગત્યની સૂચના
ViewFile (3).pdf
763.2 KB
📌જાહેરાત ક્રમાંક : ૨૪૦/૨૦૨૪૨૫, લેબોરેટરી ટેક્નીશીયન(ફોરેન્સીક સાયકોલોજી જૂથ)ની સ્પર્ધાત્મક કસોટીના વિગતવાર અભ્યાસક્રમ અંગેની અગત્યની સૂચના
ViewFile (4).pdf
1.1 MB
📌જાહેરાત ક્રમાંક : ૨૪૧/૨૦૨૪૨૫, લેબોરેટરી આસીસ્ટન્ટ(રસાયણ જૂથ)ની સ્પર્ધાત્મક કસોટીના વિગતવાર અભ્યાસક્રમ અંગેની અગત્યની સૂચના
ViewFile (5).pdf
1.2 MB
📌જાહેરાત ક્રમાંક : ૨૪૨/૨૦૨૪૨૫, લેબોરેટરી આસિસ્ટન્ટ (ભૌતિક જુથ)ની સ્પર્ધાત્મક કસોટીના વિગતવાર અભ્યાસક્રમ અંગેની અગત્યની સૂચના
ViewFile (6).pdf
1.1 MB
📌જાહેરાત ક્રમાંક : ૨૪૩/૨૦૨૪૨૫, લેબોરેટરી આસીસ્ટન્ટ(બાયોલોજી જૂથ)ની સ્પર્ધાત્મક કસોટીના વિગતવાર અભ્યાસક્રમ અંગેની અગત્યની સૂચના
ViewFile (7).pdf
812.5 KB
📌જાહેરાત ક્રમાંક : ૨૪૪/૨૦૨૪૨૫, લેબોરેટરી આસીસ્ટન્ટ(ફોરેન્સીક સાયકોલોજી જૂથ)ની સ્પર્ધાત્મક કસોટીના વિગતવાર અભ્યાસક્રમ અંગેની અગત્યની સૂચના
ViewFile (8).pdf
838.3 KB
📌જાહેરાત ક્રમાંક : ૨૫૨/૨૦૨૪૨૫, પોલીસ ફોટોગ્રાફરની સ્પર્ધાત્મક કસોટીના વિગતવાર અભ્યાસક્રમ અંગેની અગત્યની સૂચના
@sarkarijamai
👍18
રામનવમીના પવિત્ર દિવસે સ્માર્ટ એજ્યુકેશન સેન્ટર ભાવનગરને 11 વર્ષ પૂર્ણ થવાના શુભ પ્રસંગે તમામ કોર્સ પર માતબર ડિસ્કાઉન્ટ.

https://play.google.com/store/apps/details?id=co.robin.nhdwg
👍2
Media is too big
VIEW IN TELEGRAM
સુરેન્દ્રનગર નહીં❌️
પોરબંદર નહિ ❌️
જુનાગઢ નહીં ❌️
જામનગર નહીં ❌️
અમદાવાદ નહીં ❌️
સુરત નહીં ❌️
વડોદરા નહીં ❌️
રાજકોટ જ કેમ❓️✅️

Enroll in our certified courses today. reach us out at 76007 77317

*Insta Id*: shaktibankingacademy
https://www.instagram.com/shakti_banking_academy/

તો રાહ શેની જોવો છો. અત્યારે જ તમે બેન્કિંગ કોર્સ માટે. બુકિંગ કરાવી, તમારું
*બેંક ના* જોબ માટેનું સપનું સાકાર કરો..😎👍

🏣*Address*: Shakti BankingAcademy
315 and 316,📌 Autopoint Complex,
Nr, Lodhawad Poilce Station
Bhutkhana Chowk, Rajkot  (Gujarat)
👍5
👉 મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના રાજ્યમાં સુશાસન અને સરળીકરણ માટે કલ્યાણકારી મહેસૂલી નિર્ણયો…🇮🇳

👉 સમગ્ર રાજ્યમાં ગ્રામ્ય તથા નગરપાલિકા વિસ્તારની ખેતી હેતુ માટે ધારણ કરેલ નવી, અવિભાજ્ય કે પ્રતિબંધિત શરતની જમીનો હવેથી જૂની શરતની ગણાશે

👉બિનખેતી પ્રક્રિયામાં જમીનધારકને જમીનનું મહેસૂલી પ્રમાણપત્ર ઝડપથી આપવાનો અભિગમ, ખાતેદારને બિનખેતી માટે અરજી કર્યાના 10 દિવસમાં NA મળશે

👉રાજ્યમાં ખેતીની જમીન વેચાણ કિસ્સામાં નોંધ મંજૂર તથા પ્રિમિયમની અને NAની પરવાનગી કાર્યવાહીમાં વધુ સરળીકરણ
https://t.me/vedgpsc
▶️પરીક્ષાની પંચાયત આવી રહી છે. ધૂમ ધામથી l ભરતી 2025 l તલાટી - VPS l જુ.ક્લર્ક l ATDO l AAE l 2 pm ▶️
.
સમય: 02:00pm 🔔
.
📎 Live Lecture: https://www.youtube.com/live/BjEWLJXrzXc?feature=shared

🛡 Download GyanLive Application: https://bit.ly/gyanliveapp (https://bit.ly/4alE3Tn)
👍3🔥1
💥 Dy.SO Legal Mains Batch 2025-26 💥
------------------------------------------------
- Course Details-

▶️ Live+Recorded Batch
Daily 2 Lectures
-Language+GS+Law ની સાથે તૈયારી (Preparation with Language+GS+Law)
-Answer Writing Practice
-10 Full Mock Test
-Pre. Subject: 4 Paper
-Total : 40 Paper
------------------------------------------------
🔣 Important Dates:

🗓️ Demo Start 07th Apr 2025

Batch Start 11th Apr 2025
------------------------------------------------
Live Courses
▶️ Dy.SO Legal Mains Batch 2025-26 : Check Out (https://www.gyanlive.org/courses/657085)
------------------------------------------------
🌐 IOS App Link: Click Here (https://apple.co/3SL9z70) |📱 ORG Code: ogbsqj 🍏
🌐 Android App: Click Here (https://bit.ly/4alE3Tn)

🌐 Join Telegram: Click Here (https://linktr.ee/official_gyanlive) ☄️ 📱

☎️ Contact Us: 8469677555 | 8980677555 | 9512477585 📞
2
#GPSC
📌Important Notice Regarding Download CallLetter of Advt No. 102/2024-25, Research Officer, Gujarat Statistical Service, Class-2
👍6
5_6318976410971018446.pdf
203 KB
5_6318976410971018446.pdf
👍2
પ્રવર્તમાન સંજોગોમાં નોકરીઓ સિમિત છે, જ્યારે ખાનગી એકમોમાં રોજગારીની વિપુલ તકો છે. આપણી લાયકાત, ઉંમર ને અનુરૂપ ખાનગી એકમો દ્વારા અત્રેની કચેરી ખાતે જગ્યાઓ નોંધાવેલ છે. રોજગારવાંચ્છુ ઉમેદવારો તથા નોકરી દાતાશ્રીઓ એક ફલક પર એકઠા કરીને સત્વરે વધુ પ્રમાણમાં ઈન્ટરવ્યુની તક અને રોજગારી પ્રદાન થાય તે હેતુસર નીચે દર્શાવેલ તારીખ, સમય અને સ્થળે રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલ છે.

સ્થળ: જિલ્લા રોજગાર વિનિમય કચેરી બ્લોક નં.૧, ગ્રાઉન્ડ ફ્લોર, જીલ્લા કચેરી સંકુલ,રાજમહેલ. કમ્પાઉન્ડ,મહેસાણા

ગુગલ લિંક- https://forms.gle/EVmjEnTTzwhimT9n6

ભરતીમેળાની તારીખ :- ૧૧-૦૪-૨૦૨૫
સમય :- સવારે ૧૧:૦૦ કલાકે
👍71