GCC JOB INFO
45.9K subscribers
19.2K photos
559 videos
4.19K files
9.11K links
સરકારી ભરતી,પ્રાઇવેટ JOB, રોજેરોજ ના અગત્યના ન્યૂઝપેપર ના શૈક્ષણિક સમાચાર,પરિપત્રો,મટેરિયલ અને લેટેસ્ટ UPDATE માટે આજે જ જોડાઓ
Download Telegram
રામનવમી ના પાવન પર્વ નિમિતે
આપને તથા આપના પરિવારને રામનવમીની શુભેચ્છા...🚩

પ્રભુ રામ આપના જીવનમાં
સુખ, શાંતિ અને સમૃદ્ધિ અર્પે એવી
જગતના તારણહાર ને હ્રદય પુર્વક પ્રાર્થના.

🚩 જય શ્રી રામ 🚩
🙏73
🛑સમાચારપત્ર ભૂલ છે.
🛑આ તારીખોને સાચી સમજવી. 👆
👍3
🗞 ગુજરાતના તમામ સમાચાર પત્રો

🇳 🇪 🇼 🇸  🇵 🇦 🇵 🇪 🇷

📰 દિવ્ય ભાસ્કર           📰 સંદેશ
📰 ગુજરાત સમાચાર     📰 ફલછાબ
📰 સાંજ સમાચાર         📰 અકિલા
📰 મુંબઈ સમાચાર         📰 કચ્છ મિત્ર
📰 નવ ગુજરાત             📰 નોબત
📰 જય હિન્દ                📰 ગુજરાતમિત્ર
📰 સમભાવ                  📰 ગુજરાત ટુડે

📰 વાંચવા માટે નીચે ની લીંક પર ક્લિક કરો

👉🏾
https://gccjobinfo.com/gujarati-newspapers-pdf-epaper/
👍2
🎙️ રાજકોટ - Free Current Affairs Mega Seminar 

🔵 વર્લ્ડ ઇનબોક્સ એકેડમી દ્વારા

🚨 પોલીસ ભરતી 2025 🚨

👮‍♂ PSI & કોન્સ્ટેબલ પરીક્ષા માટે

🏆 પરીક્ષાલક્ષી છેલ્લા 6 મહિનાનું કરંટ અફેર્સ

📣 રંગીલા રાજકોટના શૂરવીરો થઈ જાવ તૈયાર..



🔴 ફ્રી કરંટ અફેર્સ મેગા સેમિનાર - રાજકોટ

🗓️ તારીખ - 07 એપ્રિલ, 2025. સોમવાર

સમય - બપોરે 2.00 થી 7.00

📍 સ્થળ - પૂ. પ્રમુખસ્વામી ઓડિટોરિયમ, રૈયા રોડ, રાજકોટ



🧑‍🏫 મુખ્ય વક્તા - દર્શન રાવલ સર
🔹 સંચાલક WIB ભાવનગર

🧑‍🏫 વક્તા - વિશાલ વિરડા સર
🔹 સંચાલક WIB રાજકોટ - જામનગર

🧑‍🏫 વક્તા - શિવાંગ રાવલ સર
🔹 સંચાલક WIB ભાવનગર

🧑‍🏫 વક્તા - અજય જાડેજા સર
🔹 નિષ્ણાત ફેકલ્ટી



🎁 સેમિનારમાં ભાગ લેનારને Free IMP Material મળવાપાત્ર થશે...

✍🏻 ફ્રી સેમિનારમાં રજીસ્ટ્રેશન કરાવવા માટે આપનું નામ તથા શહેરનું નામ આપેલ લિંક પર મેસેજ કરો.

🟢http://wa.me/917575060303

આભાર..
2
મંગળવાર આવી જશે...જે મિત્રો ને 6 મહિનાનું સાથે બંધાવવાનું હોય નોંધાવી લે
720 Rs 6 મહિના ના થાય એ માત્ર 450 Rs થશે

270 Rs નો ચોખ્ખો ફાયદો છે મિત્રો

ઓર્ડર 9574305710 વ્હોટસએપ
🌎વિદ્યાર્થીઓ માટે સુવર્ણ તક!
જોડાઓ પાઠશાળા Education સાથે –

🎯 Target Exams: PSI-Constable | SSC CGL | CCE | Railway | Bank

ફ્રી Quiz | 📄 અસલ પ્રશ્નો | 📚 વિશ્લેષણાત્મક મટેરિયલ
તમારું સપનું – અમારી જવાબદારી!

📍 આજે જ જોડાઓ – સફળતાની શરૂઆત અહીંથી થાય છે!
🔗https://t.me/pathshalaworld
👍6
જાહેરાત

📊 *શેરબજાર હવે આપણી ગુજરાતીભાષામાં 🇮🇳*

*ગુજરાત ની નંબર 1️⃣ ઓપ્શન ટ્રેડિંગ ચેનલ એટલે Businessmind Gujarati 🏆*

💁 *શું તમારે દરરોજ ઘરે બેઠા શેર બજાર માં થી 9-15 થી 3-30 સુધી માં 3000 થી 5000 રૂપિયા કમાવવા ની ઈચ્છા ધરાવો છો?*

📌 તમને ચેનલમાં 👇🏻👇🏻
🏷️ લાઈવ માર્કેટ અપડેટ્સ
🏷️ નિફટી/બેન્કનિફ્ટી/સેન્સેક્સ કોલ ફ્રી
🏷️ ચાર્ટ એનાલિસિસ
🏷️ ફ્રી સ્ટોક માર્કેટ નોલેજ
🏷️ 20,000 થી વધુ મેમ્બર જોડાઈ ચુક્યા છે

*🎯ચેનલ ને જોઈન કરવાનો કોઈ ચાર્જ નથી માટે જોઇન કરી ને થોડા દિવસ નજર રાખો એટલે ખ્યાલ આવશે. 💼*

*તો હમણાં જ જોડાઓ.*🔽

🟣એકવાર તમે જોઈન કરી લો પ્રોફિટ ના થાય તો Leave કરી દેજો

*લિંક* : https://t.me/+R5_sVe6FJvlmMTQ1

🔰 ચાલો જોડાઈ જાઓ ફટાફટ 18,000+ મેમ્બર દરરોજ પ્રોફિટ કરી રહ્યા છે તમે કોની રાહ જોવો છો ?
નીચે આપેલ ટેલિગ્રામ બટન પર ક્લિક કરો અને મેળવો ફ્રી..... સર્વિસ


*🔗 ટેલીગ્રામ ચેનલ લિંક:👇👇👇*
https://t.me/+R5_sVe6FJvlmMTQ1


જાહેરાત
👍7
Book 6 Apr 2025.pdf
16.6 MB
#GPSC
#STI
📌આજ રોજ લેવાયેલ STI Prelims નું પ્રશ્નપત્ર
(દિવ્યાંગ સ્પેશિયલ ભરતી)
💥 જિલ્લા રોજગાર વિનીમય કચેરી, સુરેન્દ્રનગર દ્વારા આયોજિત રોજગાર ભરતી મેળો.. 💥

👉Online Registration માટે અહિંયા આપેલ લીંકમાં રજિસ્ટ્રેશન કરીને હાજર રહેવુ.
https://forms.gle/qREqZseBHciw9DZx7

*(૧) તારીખ : 07/04/2025 ને સોમવાર*
સમય : સવારે 10:30 થી 12:30 કલાક સુધી
🏛️ભરતી મેળાનુંસ્થળ : જિલ્લા રોજગાર વિનીમય કચેરી, સુરેન્દ્રનગર
☀️ કંપનીનું નામ : Divya Bhaskar, Surendranagar માં નીચે દર્શાવેલ જગ્યાઓ માટે ભરતી કરવાની છે.
🧑જગ્યાનું નામ : Field Surveyor (M/F)
📙લાયકાત : ધો. 10 પાસ કે તેથી વધુ
📙 વય મર્યાદા : ૧૮ થી વધુ (ભાઇઓ તથા બહેનો)
📙પગાર : (૧) 8000 + Incentive (સુરેન્દ્રનગર જિલ્લો માટે)
(૨) 15,000 + Incentive + રહેવા-જમવાની સુવિધા સાથે (સુરેન્દ્રનગર સિવાયનાં અન્ય જિલ્લાઓ)
👍5
શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ, નિયામક શ્રી રોજગાર અને તાલીમના તાબા હેઠળની મદદનીશ નિયામક રોજગારની કચેરી અમદાવાદ દ્વારા અસારવા બહુમાળી ભવન, પ્રથમ માળ, શાહીબાગ ખાતે રોજગાર ભરતી મેળો તારીખ:-૦૮-૦૪-૨૦૨૫ ના રોજ સવારે ૧૧ કલાકે સર્વિસ,મેન્યુફેક્ચરિંગ, બેન્કિંગ  સેક્ટર માટેનો  રોજગાર ભરતી મેળો યોજાશે, જેમાં અમદાવાદ જીલ્લાની કાર્યાન્વિત નામાંકિત અગ્રગણ્ય કંપનીઓ  ઉપસ્થિત રહી નોકરી ઓફર કરશે , તે ઉપરાંત એસોસિયેટ, રીલેશનશીપ મેનેજર,સેલ્સ એન્ડ સર્વિસ એન્જીનીયર,સેલ્સ એક્ઝીક્યુટીવ, ટેકનીશ્યન,ટ્રેઈની,ટેલિકોલર,બેક ઓફિસર, ટેકનીશ્યન,   સુપરવાઈઝર, એક્ઝીક્યુટીવ, હાઉસકીપિંગ,એડમીન ઓફિસર,મશીન ઓપરેટર,એરિયા સેલ્સ મેનેજર, માર્કેટિંગ એક્ઝીક્યુટીવ, હેલ્પર, એચાઆર એક્ઝીક્યુટીવ,  ફિલ્ડવર્ક,એકાઉન્ટન્ટ  વગેરે જેવી પોસ્ટ માટે સર્વિસ સેક્ટર, મેન્યુફેક્ચરિંગ સેક્ટર વગેરે  કંપની ઉપસ્થિત રહી નોકરી આપશે,  ૦૩ કરતા વધારે કંપનીઓ સ્થળ પર ઈન્ટરવ્યું લેવા ઉપસ્થિત રહેશે, ધોરણ ૧૦ પાસ, ૧૨ પાસ, ગ્રેજ્યુએટ, આઈટીઆઈ વગેરે જેવી શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો ભાગ લઇ શકશે, આથી રોજગાર મેળવવા ઉત્સુક ઉમેદવારોએ બાયોડેટાની ત્રણ કોપી સાથે રાખી તા.૦૮-૦૪-૨૦૨૫  ના રોજ સમય સવારે ૧૧:૦૦કલાકે અસારવા બહુમાળી ભવન, ગીરધરનગર બ્રીજ પાસે, શાહીબાગ અમદાવાદ ખાતે ઉપસ્થિત રેહવું,
👍3