GCC JOB INFO
45.9K subscribers
19.2K photos
559 videos
4.2K files
9.11K links
સરકારી ભરતી,પ્રાઇવેટ JOB, રોજેરોજ ના અગત્યના ન્યૂઝપેપર ના શૈક્ષણિક સમાચાર,પરિપત્રો,મટેરિયલ અને લેટેસ્ટ UPDATE માટે આજે જ જોડાઓ
Download Telegram
💥 જિલ્લા રોજગાર વિનીમય કચેરી, સુરેન્દ્રનગર દ્વારા આયોજિત રોજગાર ભરતી મેળો.. 💥

👉Online Registration માટે અહિંયા આપેલ લીંકમાં રજિસ્ટ્રેશન કરીને હાજર રહેવુ.
https://forms.gle/qREqZseBHciw9DZx7

*(૧) તારીખ : 07/04/2025 ને સોમવાર*
સમય : સવારે 10:30 થી 12:30 કલાક સુધી
🏛️ભરતી મેળાનુંસ્થળ : જિલ્લા રોજગાર વિનીમય કચેરી, સુરેન્દ્રનગર
☀️ કંપનીનું નામ : Divya Bhaskar, Surendranagar માં નીચે દર્શાવેલ જગ્યાઓ માટે ભરતી કરવાની છે.
🧑જગ્યાનું નામ : Field Surveyor (M/F)
📙લાયકાત : ધો. 10 પાસ કે તેથી વધુ
📙 વય મર્યાદા : ૧૮ થી વધુ (ભાઇઓ તથા બહેનો)
📙પગાર : (૧) 8000 + Incentive (સુરેન્દ્રનગર જિલ્લો માટે)
(૨) 15,000 + Incentive + રહેવા-જમવાની સુવિધા સાથે (સુરેન્દ્રનગર સિવાયનાં અન્ય જિલ્લાઓ)

*(૨) તારીખ : 08/04/2025 ને મંગળવાર*
સમય : સવારે 10:30 થી 12:30 કલાક સુધી
🏛️ભરતી મેળાનુંસ્થળ : માર્કેટીંગ યાર્ડ સામે, વઢવાણ જિ.આઇ.ડી.સી. એરીયા, વઢવાણ
☀️ કંપનીનું નામ : DREAM VEHICLES PVT. LTD. – WADHWAN માં નીચે દર્શાવેલ જગ્યાઓ માટે ભરતી કરવાની છે.
🧑જગ્યાનું નામ : _(1) Relationship Manager (Male)_
📙લાયકાત : Graduate
Experience : 1-3 year Sales Related Job
Description : Direct Sale & Understanding to Customer
📙 Experience : 1-3 year Sales Related Job
📙 Description : Direct Sale & Understanding to Customer
📙 Responsible : Lead generation & Management, Target Achievement in sales & Value added services, Long Term customer Relationship
📙પગાર :૪૦,૦૦૦
📙 વય મર્યાદા : ૨૫ – ૩૫

🧑જગ્યાનું નામ : _(2) Sr.Relationship Manager (Male)_
📙લાયકાત : Graduate
Experience : 1-3 year Sales Related Job
Description : Direct Sale & Understanding to Customer
📙 Experience : 5-10 year Automobile Industries
📙 Description : Guiding &Instructing a team Towards goals, Delegating Tasks, coaching Team Members
📙 Responsible : Performance Monitoring & Reporting, Team Management, Sales Strategy & Planing
📙પગાર :૬૦,૦૦૦
📙 વય મર્યાદા : ૩૫ – ૪૫
(ઇન્ટર્વ્યુ સમયે બાયોડેટા તેમજ પાસપોર્ટ સાઇઝ્નાં ફોટોગ્રાફ્સ સાથે ઉપસ્થિત રહેવુ.)
👍8
Divyang Interchangebility 20-11-24.pdf
1.2 MB
દિવ્યાંગ ઉમેદવારો આ પરિપત્ર
એકવાર ખાસ વાંચી લેવો
👍2
👍4
Revenue Clerk-1600-New Requisition-dated 04-04-2025 (1).pdf
2.9 MB
Revenue Clerk-1600-New Requisition-dated 04-04-2025.pdf
FR-05-202223.pdf
153.9 KB
#GPSC
Final Result, Advt. No. 05/2022-23, Nursing Officer/Principal, Gujarat Nursing Service, Class-2, Health & Family Welfare Department
💥 સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા 2025-26 નું કેલેન્ડર જાહેર

👉 MTS,GD,CHSL,CGL, દિલ્હી પોલીસ અને અન્ય વગેરે

👉 જાણો ક્યારે પડશે જાહેરાત, કયાં સુધી ભરાશે અને કઈ તારીખે પરીક્ષા લેવાશે?

👉 અગાઉથી સેન્ટ્રલ ગવરમેન્ટ તૈયારી કરતા વિધાર્થીઓ માટે ખાસ ઉપયોગી

👇👇

https://gccjobinfo.com/ssc-exam-calendar-2025-26/

🔥 *સરકારી ભરતી અને તમામ શૈક્ષણિક ન્યુઝ માટેના ગુજરાત ના નંબર વન ગ્રુપ ગુજરાત કેરિયર કલબ માં જોડાવા MSG કરો JOIN 9265814098 પર અને તરત જોડાઈ જાવ*

🔗 *ટેલિગ્રામ:*
https://t.me/gccjobinformation

*હાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે*
www.gccjobinfo.com
👍2
UPSC NDA Admit Card 2025 Released – Download Now, Direct Links

https://gccjobinfo.com/upsc-nda-admit-card-2025/
👍1
UPSC CDS I Admit Card 2025: Download Now, Direct Links

https://gccjobinfo.com/upsc-cds-i-admit-card-2025/
👍52
💥 ઇન્ડિયન આર્મીમાં અગ્નીવિર ની 25000 જગ્યાઓ પર ભરતી

👉 ગુજરાત માં અમદાવાદ,જામનગર RO દ્વારા ભરતી દરેક જિલ્લા માટે

📍 તમારે કયા વિભાગમાં  ફોર્મ ભરવાનું છે??

👉 લાયકાત:8 પાસ/10 પાસ/12 પાસ

🔥 અરજી કરવાની તારીખ 12/3/2025 થી 10/4/2025

👉 *અરજી  કરવા અને સંપૂર્ણ માહિતી જાણવા નીચે લિંક આપી છે*

https://gccjobinfo.com/indian-army-agniveer-recruitment-2025/

🔥 *સરકારી ભરતી અને તમામ શૈક્ષણિક ન્યુઝ માટેના ગુજરાત ના નંબર વન  ગ્રુપ ગુજરાત કેરિયર કલબ માં જોડાવા MSG  કરો JOIN 9265814098  પર  અને તરત જોડાઈ જાવ*

🔗 *ટેલિગ્રામ:
https://t.me/gccjobinformation*
👍2
💥 રેલવે ગ્રુપ D ની તૈયારી માટે બેસ્ટ એપ્લિકેશન

👉જુના પેપર
👉 મોક ટેસ્ટ
👉Daily શિફ્ટ મુજબ પ્રશ્નો
👉Daily કરંટ અફેર
👉Daily ટેસ્ટ
👉 અને ઘણું બધું

👇👇 Download એપ્લિકેશન

https://gccjobinfo.com/rrb-group-d-syllabus-preparation-application/
👍8
👍51
👍1
#Accountofficer
#GPSC
👉રોજ નવા ગતકડા GPSC મા હવે સમાન્ય વાત થઇ ગઈ છે.
🙏2👍1
"ડોનાલ્ડ ટ્રમ્પ અને GPSCના નવા ચેરમેન વચ્ચે કોઈ ખાસ ફરક નથી – બન્નેની નિમણૂક પછી સમસ્યાઓ જ ઊભી થઈ છે."

એક તરફ ટ્રમ્પ છે – જેણે લોકશાહીનો ઢંઢેરો પીટીને તાનાશાહી નિર્ણયો આપ્યા, અને બીજી તરફ GPSCના નવા ચેરમેન – જેમની નિમણૂક પછી સમજાય છે કે હવે નિયમો નથી, મરજી છે.

ટ્રમ્પે પદ્ધતિઓને પડકારવી શીખવી, અને અહીં પણ પદ્ધતિઓને પામેલી પીડા નજરે પડે છે. બન્નેના કાર્યકાળમાં પ્રશ્નો ઉકેલાતા નથી, પણ નવા પ્રશ્નો જન્મે છે. પારદર્શકતા પડછાયાંમાં છૂપાઈ ગઈ છે, અને જવાબદારી માત્ર ભાષણોની શોભા બની ગઈ છે.

જેમ ટ્રમ્પે "Make America Great Again" કહ્યું, તેમ અહીં "Make Selection Process a Mystery Again" થતી જાય છે.

એકલવ્ય

👆 Forwarded message
👍31🔥5