GCC JOB INFO
44.8K subscribers
16.2K photos
468 videos
2.98K files
8.16K links
સરકારી ભરતી,પ્રાઇવેટ JOB, રોજેરોજ ના અગત્યના ન્યૂઝપેપર ના શૈક્ષણિક સમાચાર,પરિપત્રો,મટેરિયલ અને લેટેસ્ટ UPDATE માટે આજે જ જોડાઓ
Download Telegram
મેગા જોબફેર
તા.૦૫-૦૫-૨૦૨૨ ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે સેનેટ હોલ,ગુજરાત યુનિવર્સીટી, નવરંગપુરા, અમદાવાદ ખાતે મહા રોજગાર ભરતી મેળો યોજાશે જેમાં ૩૦ કરતા વધારે કંપનીઓ ઉપસ્થિત રેહશે, તેમજ ધોરણ ૫ પાસ થી ૧૨ પાસ, ગ્રેજ્યુએટ,પોસ્ટ ગ્રેજ્યુએટ, ડીપ્લોમાં, બીઈ, આઈટીઆઈ જેવી વગેરે લાયકાત ધરાવતા ઉમેદવારો ભાગ લઇ શકશે આથી રોજગાર ભરતી મેળામાં ભાગ લેવા ઈચ્છુક ઉમેદવારો બાયોડેટા ની કોપી સાથે ઉપસ્થિત રેહવું
#vacancy #NCS#MCC #ahmedabadcity#gujaratahmedabadjobs
હાઇકોર્ટ ભરતી 🔥

#Gujarat_HighCourt
#Vacancy
📌ગુજરાત હાઇકોર્ટ અને જિલ્લા અદાલતો વિવિધ સંવર્ગની સીધી ભરતી.
✍️Dyso 122 જગ્યા
✍️કોમ્પ્યુટર ઓપરેટર 148 જગ્યાઓ
✍️પ્રોસેસ બેઈલીફ 210 જગ્યાઓ
વગેરે......
#VidhaySahayak
#Divyang_Special_Requtment.
#Vacancy
📌ધોરણ ૧ થી ૫ : ૩૭૧૫
📌ધોરણ ૬ થી ૮ : ૪૬૯
📌૦૧/૦૪/૨૦૨૫ થી ફોર્મ ભરવા નું શરૂ.
દિવ્યાંગજનો માટે ખાસ ભરતી ઝૂબેશ.
4000+ જગ્યાઓ સીધી ભરતીથી ભરાશે.

@sarkarijamai
#Himatnagar
#Nagarpalika
#Vacancy
👆હિંમતનગર નગરપાલિકા વિવિધ સંવર્ગ ની ભરતી જાહેરાત.

👉જુનિયર કલાર્કની કુલ 4 જગ્યાઓ.