હોસ્પિટલોમાં #દિવ્યાંગતા (વિકલાંગતા/અપંગતા) સર્ટિફિકેટ મેળવવા માટે ભારે ભીડ અને ગેરરીતિઓ વધી રહી છે.
📌 ગુજરાતના વિવિધ તાલુકાઓમાં એજન્ટો સક્રિય થઈ ગયા છે, જે પૈસાના બદલામાં સર્ટિફિકેટ ઉપલબ્ધ કરાવી રહ્યા છે.
📌 ખાસ કરીને ગાંધીનગરની કેટલીક કોચિંગ સંસ્થાઓ વિદ્યાર્થીઓને ખોટી રીતે સર્ટિફિકેટ મેળવવાના માર્ગો અને સંપર્કો અંગે માહિતી આપી રહી છે.
📌 '#પૈસા_આપો_અને_સર્ટિફિકેટ_મેળવો' જેવી અનૈતિક વ્યવસ્થા ફૂલીફાલી રહી છે, જેમાં કાયદાની કોઈ દહેશત નથી.
☝️ હાલમાં, દિવ્યાંગ/વિકલાંગ/અપંગ વ્યક્તિઓ માટે સરકાર દ્વારા વિશિષ્ટ ભરતીની જાહેરાત થતાં, લોકો ખોટા પ્રમાણપત્ર મેળવવા માટે દોડધામ કરી રહ્યા છે.
💡 ભૂતકાળમાં પણ આવી #ગેરરીતિઓ થઈ હતી, જેના કારણે અસલી હકદાર વ્યક્તિઓ નોકરીથી વંચિત રહી ગઈ હતી. આજે પણ, ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પ્રક્રિયામાં પૂરતી કડકાઈ અપનાવવામાં આવતી નથી, જેના કારણે ખોટા સર્ટિફિકેટ ધરાવનારાઓ લાભ લઈ રહ્યા છે.
👉🏼 સરકારે તાત્કાલિક ધ્યાન આપી, ખોટા પ્રમાણપત્રો "બનાવનારા અને ઉપયોગ કરનારા" સામે કડક પગલાં ભરવા જોઈએ.
⚖️ એવા સખત નિયમો ઘડવા જોઈએ કે ખોટું લાગુ ન પડે અને સાચું અવરોધાય નહીં. જો ખરેખર લાયક વ્યક્તિઓ નોકરીથી વંચિત રહે અને ખોટા દસ્તાવેજ ધરાવનારાઓ પસંદગી પામે, તો તે સમાજ અને ન્યાય પ્રણાલી અને સરકારની અસફળતા ગણાશે.
https://x.com/YAJadeja/status/1905210751054496116?t=4pbxq34DL9Naf0hdeC3bFQ&s=19

આ બધા માટે તો અચાનક #દિવ્યાંગ સર્ટિ. કઢાવવા દુકાનો નો રાફડો નથી ફાટ્યો ને ? 🤔
📌ગુજરાતમાં એવી સંસ્થાઓ ખુલી રહી છે કે
વિકલાંગ થવા માટે મળો તમે કયો એટલા ટકા વિકલાંગ કરી આપીશું..
📌"#સાચા દિવ્યાંગો લડી રહ્યા છે, અને #નકલી દિવ્યાંગો સરકારને લૂંટી રહ્યા છે!"
📌"અહિયાં લોકો #વિકલાંગતા સાબિત કરવા માટે પગ લટકાવી બેઠા છે, અને સાચા લાચાર પનઘટે રાહ જોઈ રહ્યા છે!"
https://x.com/YAJadeja/status/1905220610453848355?t=t4k3qD_IWHXjLA2o7jPuRg&s=19

approved_writeup_26425.pdf
440.3 KB
📌 #SSC Multi-Tasking (Non-Techinal) Staff and Havaldar (CBIC & CBN) Examination, 2024 : Uploading of Final Answer Key(s) along with Candidates' response Sheet(s)
IN-ROC-240-202425.pdf
260.3 KB
📌 Important Notice Regarding re-opening of Consent Form and Depoist for Advt. No. 240/2024-25, Gujarat Administrative Service, Class-1, Gujarat Civil Services, Class-1 & Class-2 & Gujarat Municipal Chief Officer Service, Class-2 up to 28-03-2025 10:00 AM
DOC-20250327-WA0065.
313.9 KB
📌 GSSSB
👉લેબોરેટરી આસિસ્ટન્ટની જગ્યાના 4 જગ્યાનો વધારો.

✅ TAT(S) & TAT(HS) | Offline Batch | Gyan Academy
✅ નમસ્કાર વિદ્યાર્થી મિત્રો શું તમે આવનારી TAT(S) & TAT(HS) પરીક્ષામાં સફળતા પ્રાપ્ત કરવા માંગો છો ? તો ખાસ આપના માટે Gyan Academy લાવ્યું છે સંપૂર્ણ નવા અભ્યાસક્રમ આધારિત TAT(S) & TAT(HS) | New Offline Batch. આપના સરકારી શિક્ષક બનવાના સપનાંને સાકાર કરો જ્ઞાન અકેડેમી સાથે જોડાઈને..
😍 TET & TAT ભરતીમાં હરહંમેશ સર્વશ્રેષ્ઠ પરિણામ આપતી સંસ્થા એટલે Gyanlive | Gyan Academy💯
.————————————————
🔔 Demo Lecture: 26, 27, 28, 29 March 2024
⏱️ Time : 8:00 AM To 10:00 AM
➡️Batch Start : 1st April 2025
.—————————————————-
✔️ Features
✅TAT, H-TAT, GES, GPSC પાસ ફેકલ્ટી ટીમ
✅TET તથા TAT બંનેની તૈયારી સાથે
✅ગુજરાતના શ્રેષ્ઠત્તમ ફેકલ્ટીની ટીમ
✅અદ્યતન અને જરૂરી મટિરિયલ્સ સાથે
✅દરરોજ લેક્ચર્સ અને ટેસ્ટ
✅Daily, Weekly તથા Monthly Tests
————————————————-
📍 Gyan Academy- 201, નવકાર પ્લાઝા, અપના બજાર પાસે, સેક્ટર - 6, ગાંધીનગર
.
🛡 Download GyanLive Application: (https://bit.ly/4alE3Tn)
.
📣 Join Telegram: Click Here (https://linktr.ee/official_gyanlive) ☄️ 📱
🤙 Contact Us: 87583 77555, 87582 77555

Google Play
GYAN LIVE - Apps on Google Play
TEST
💥 વલસાડ જિલ્લા ખાતે 21 જગ્યાઓ વિવિધ ભરતી
👉જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર
👉પ્રોજેક્ટ એન્જિનિયર
👉સર્વેયર
👉પ્રોજેક્ટ મેનેજર
👉એકેડમિક કોઓર્ડિનેટર
🔖 લાયકાત:MBA//BTECH/સ્નાતક/MSW/BED/MED
🔥 અરજી કરવાની છેલ્લી તારીખ 31/3/2025
https://gccjobinfo.com/valsad-district-recruitment-2025/#google_vignette
🔥 *સરકારી ભરતી અને તમામ શૈક્ષણિક ન્યુઝ માટેના ગુજરાત ના નંબર વન ગ્રુપ ગુજરાત કેરિયર કલબ માં જોડાવા MSG કરો JOIN 9265814098 પર અને તરત જોડાઈ જાવ*
🔗 *ટેલિગ્રામ:*
https://t.me/gccjobinformation
*હાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે*
www.gccjobinfo.com

Telegram
GCC JOB INFO
સરકારી ભરતી,પ્રાઇવેટ JOB, રોજેરોજ ના અગત્યના ન્યૂઝપેપર ના શૈક્ષણિક સમાચાર,પરિપત્રો,મટેરિયલ અને લેટેસ્ટ UPDATE માટે આજે જ જોડાઓ
GNLU Recruitment 2025: Consultant – Medical Officer (Walk-In Interview)
Interview Date 28th March 2025 (Thursday) at 11:30 AM
https://gccjobinfo.com/gnlu-recruitment-2025-2/
🔥 સરકારી ભરતી અને તમામ શૈક્ષણિક ન્યુઝ માટેના ગુજરાત ના નંબર વન ગ્રુપ ગુજરાત કેરિયર કલબ માં જોડાવા MSG કરો JOIN 9265814098 પર અને તરત જોડાઈ જાવ
🔗 *ટેલિગ્રામ:*
https://t.me/gccjobinformation
*હાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે*
www.gccjobinfo.com
Interview Date 28th March 2025 (Thursday) at 11:30 AM
https://gccjobinfo.com/gnlu-recruitment-2025-2/
🔥 સરકારી ભરતી અને તમામ શૈક્ષણિક ન્યુઝ માટેના ગુજરાત ના નંબર વન ગ્રુપ ગુજરાત કેરિયર કલબ માં જોડાવા MSG કરો JOIN 9265814098 પર અને તરત જોડાઈ જાવ
🔗 *ટેલિગ્રામ:*
https://t.me/gccjobinformation
*હાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે*
www.gccjobinfo.com
Select SSC MTS 2024 Final Answer Key Out, Check Now, Direct Link, Released by SSC
SSC MTS 2024 Final Answer Key Out, Check Now, Direct Link, Released by SSC
https://gccjobinfo.com/ssc-mts-2024-final-answer-key-out/

SBI Clerk Admit Card 2025: Revised Exam Date Out for 14191 Posts, Check Notice
https://gccjobinfo.com/sbi-clerk-admit-card-2025/