GCC JOB INFO
45.9K subscribers
19.3K photos
559 videos
4.2K files
9.11K links
સરકારી ભરતી,પ્રાઇવેટ JOB, રોજેરોજ ના અગત્યના ન્યૂઝપેપર ના શૈક્ષણિક સમાચાર,પરિપત્રો,મટેરિયલ અને લેટેસ્ટ UPDATE માટે આજે જ જોડાઓ
Download Telegram
👍3
ખેલ સહાયકની વય મર્યાદામાં કરાયો વધારો
👍4
LECAS-14-202425.pdf
145.6 KB
List of Eligible Candidates for Application Scrutiny of 14/2024-25, Jailor Group-I (Male), Class-2 in the Gujarat State Jail Service under Home Department
#GPSC Update
🗞 ગુજરાતના તમામ સમાચાર પત્રો

🇳 🇪 🇼 🇸  🇵 🇦 🇵 🇪 🇷

📰 દિવ્ય ભાસ્કર           📰 સંદેશ
📰 ગુજરાત સમાચાર     📰 ફલછાબ
📰 સાંજ સમાચાર         📰 અકિલા
📰 મુંબઈ સમાચાર         📰 કચ્છ મિત્ર
📰 નવ ગુજરાત             📰 નોબત
📰 જય હિન્દ                📰 ગુજરાતમિત્ર
📰 સમભાવ                  📰 ગુજરાત ટુડે

📰 વાંચવા માટે નીચે ની લીંક પર ક્લિક કરો

👉🏾
https://gccjobinfo.com/gujarati-newspapers-pdf-epaper/
👍4
🎙️ પાલનપુર - Free Current Affairs Mega Seminar

🚨 પોલીસ ભરતી 2025 🚨

👮‍♂ PSI & કોન્સ્ટેબલ પરીક્ષા માટે

🏆 પરીક્ષાલક્ષી છેલ્લા 6 મહિનાનું કરંટ અફેર્સ

📣 પાલનપુરના શૂરવીરો થઈ જાવ તૈયાર..



🔴 ફ્રી કરંટ અફેર્સ મેગા સેમિનાર - પાલનપુર

🗓️ તારીખ - 23 માર્ચ, 2025. રવિવાર

સમય - સવારે 10.00 થી 01.00

📍 સ્થળ - કાનુભાઈ મહેતા હોલ, વિદ્યામંદિર, પાલનપુર



🧑‍🏫 વક્તા - દર્શન રાવલ સર
🔹 સંચાલક WIB ભાવનગર

🧑‍🏫 વક્તા - નિકુલ રાવલ સર
🔹 સંચાલક WIB ગાંધીનગર

🧑‍🏫 વક્તા - દિગ્વિજયસિંહ બીહોલ સર
🔹 સંચાલક WIB સુરત



🎁 સેમિનારમાં ભાગ લેનારને Free IMP Material મળવાપાત્ર થશે...

✍🏻 ફ્રી સેમિનારમાં રજીસ્ટ્રેશન કરાવવા માટે આપનું નામ તથા શહેરનું નામ આપેલ લિંક પર મેસેજ કરો.

🟢http://wa.me/918238238989

આભાર..
👍51
વલભી TET I-II TAT(S)(HS) LONG TERM BATCH

🙏 નમસ્તે વિધાર્થી મિત્રો શું તમે 2025માં આવનારી TAT ની પરીક્ષામાં સૌથી વધુ માર્કસ મેળવવા માંગો છો ? અને TATની પરીક્ષામાં સફળ થઈને સરકારી શિક્ષક બનવા માંગો છો તો ખાસ જ્ઞાન લાઈવ આપના માટે લાવ્યું છે વલભી TET I-II & TAT(S)(HS) LONG TERM BATCH. Gyanlive Team આપને સરકારી શિક્ષક બનાવવા માટે તત્પર છે.
•═════════
Batch Features

✔️ 350+ Hours of Live Lectures 📖💻
✔️ 12 Books + Mind Map 🧠📚
✔️ 3-Level Test Planning (Online Test, Daily Lecture Test, Mock Test) 📝
✔️ Lecture PDFs and Best Materials 📝🔥
✔️ Live Chat Box & Doubt Solving Sessions 💬
✔️ Free Recorded Lectures for advance preparation 📹
•══════════
Offer Valid Till : 21/03/2025
Batch Time - 6:00 PM
•═════════════════•
🛒વલભી TET I-II LONG TERM BATCH : Check Out (https://www.gyanlive.org/courses/643248)
🛒વલભી TAT(S)(HS) LONG TERM BATCH : Check Out (https://www.gyanlive.org/courses/643243)
•═════════════════•
📱 IOS App Link: Click Here (https://apple.co/3SL9z70) | 📱 ORG Code: ogbsqj 📱
📱 Android App: Click Here (https://bit.ly/4alE3Tn)

📢 Join Telegram: Click Here (https://linktr.ee/official_gyanlive) ☄️ 📱
📞 Contact Us: 8469677555 | 8980677555 | 9512477585 📞
👍2🔥1
કાકા દરેક પરિણામ બાદ પાસ થનાર ઉમેદવારો કોચિંગ ક્લાસ વાળા માંથી હોય જ છે......... ઉપરથી તમે એક હાવ ઊભો કર્યો છે એટલે GPSC ની તૈયારી કરતા હવે કોચિંગ માં વધુ જોડાશે.
ધો. ૧૨ વિજ્ઞાન પ્રવાહ પ્રોવિઝનલ આન્સર કી
👍3
ખેલ સહાયકમાં વય મર્યાદા વધારવા મુખ્યમંત્રીની મંજૂરી

ખેલ સહાયકમાં 2 વર્ષની વય મર્યાદા વધારવામાં આવી

ખેલ સહાયકની વયમર્યાદા 38 વર્ષથી વધારીને 40 વર્ષ કરાઈ
👍5
💥 *ખેલ સહાયક નું પ્રોવિઝનલ મેરીટ લિસ્ટ જાહેર*
https://gccjobinfo.com/gujarat-khel-sahayak-yojana-recruitment/

💥 *રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન RMC જુનિયર ક્લાર્ક પરીક્ષા તારીખ જાહેર*
https://gccjobinfo.com/rajkot-municipal-corporation-3/

💥 *GSRTC કંડકટર પરીક્ષા રિઝલ્ટ અને ડોક્યુમેન્ટ વેરીફીકેશન લિસ્ટ જાહેર*
https://gccjobinfo.com/gsrtc-conductor-exam-result/
👍5
આજે છેલ્લી તારીખ

💥 વડોદરા મહાનગર પાલિકા દ્વારા  48 જગ્યાઓ પર  ભરતી

👉આસિસ્ટન્ટ એન્જિનિયર:9
👉એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર સિવિલ:33
👉એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર મિકેનિકલ:3
👉એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર ઇલેક્ટ્રિકલ:3

👉 લાયકાત:ડિપ્લોમા /ડિગ્રી એન્જિનિયર

🔥 અરજી કરવાની છેલ્લી તારીખ 21/3/2025

https://gccjobinfo.com/vadodara-municipal-corporation-recruitment-2025/

🔥 *સરકારી ભરતી અને તમામ શૈક્ષણિક ન્યુઝ માટેના ગુજરાત ના નંબર વન  ગ્રુપ ગુજરાત કેરિયર કલબ માં જોડાવા MSG  કરો JOIN 9265814098  પર  અને તરત જોડાઈ જાવ*

🔗  *ટેલિગ્રામ:*
https://t.me/gccjobinformation

*હાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે*
www.gccjobinfo.com
👍6
નમસ્કાર, 🙏
SMART TAT-TET ગોષ્ઠી ફ્રી પથદર્શક સેમિનાર માં વિદ્યાર્થીઓના અદભુત પ્રતિસાદને લીધે સેમિનારનું સ્થળ બદલાવેલ છે,જેની ખાસ નોંધ લેજો.
નવું સ્થળ :
હોટલ સરોવર પોર્ટીકો,ગ્રાઉન્ડ ફ્લોર હોલ,
વિક્ટોરિયા પાર્ક સામે,
ભાવનગર.
Google Map Location :

https://maps.app.goo.gl/D19ua9f3RwU9ckAU9?g_st=aw

💥 જો રજીસ્ટ્રેશન કરાવવાનું બાકી હોય તો સત્વરે તમારું નામ લખી 82 38 55 66 84 ઉપર whatsapp કરી દો. હોલની કેપેસિટી પૂર્ણ થાય ત્યાં સુધી જ રજીસ્ટ્રેશન લેવામાં આવશે.💥

🔥 હોટેલની સમય મર્યાદા ને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓ કે જેણે રજીસ્ટ્રેશન કરાવ્યું હોય તેમણે સવારે 9:30 વાગે હોટલ પર રૂબરૂ આવીને તેના રજીસ્ટ્રેશન નંબર ઉપર હાજરી પુરાવી તેની જગ્યા પર બેસી જવું. 10 વાગે સેમિનાર શરૂ થઈ જશે. સેમિનાર શરૂ થયા બાદ કોઈને પ્રવેશ આપવામાં નહીં આવે.🔥

🙏 સહકાર બદલ આભાર 🙏

Goswami Sir,
Director,
Smart Education Center,
Bhavnagar
👍6🙏1
🔥 SMART EDUCATION CENTER BHAVNAGAR ને સફળતાના 11 વર્ષ પૂર્ણ થવા બદલ વિધાર્થીઓ માટે સપ્રેમ ભેટ 🔥

💥 Application ના તમામ Course (Video+Test+Materials) સંપૂર્ણ ફ્રી....💥

🎊 આટલા કોર્સ સંપૂર્ણ ફ્રીમાં મળશે... બધા જ વિડીયો બધી જ ટેસ્ટ સાથે...🎊

👉 મુખ્ય સેવિકા,
👉 TAT-S/HS & TET–1/2,
👉 Special Education TET-1/2,
👉 સંપૂર્ણ ગુજરાતી વ્યાકરણ અને ભાષા
(For All Competitive Exams),
👉 સંપૂર્ણ અંગ્રેજી વ્યાકરણ
(For All Competitive Exams)

વધુ માહિતી માટે આ વીડિયો જોઈ લો...

https://youtu.be/2KzKNzmSWvI?si=UIRgWElY2yT7KKWn

તમામ વિદ્યાર્થીઓ સુધી આ માહિતી પહોંચાડો અને
બીજા ની મદદ કરો
કારણ કે મદદ જેવી કોઈ સેવા નથી...🙏🙏🙏
👍2
#GPSC
📌Important Notice Regarding Change in Prelims Exam date of Advt No. 114/2024-25 and 136/2024-25
👍3
Important Notice Regarding Change in Prelims Exam date of Advt No. 114/2024-25 and 136/2024-25
PAK-16-03-2025.pdf
1.1 MB
Provisional Answer Key (General Studies) of Advt No. 55, 56, 67, 73, 81, 104, 105, 108, 109, 110, 111, 113, 115, 118, 119, 120, 121, 122, 123, 124, 125 and /2024-25
👍4