GCC JOB INFO
45.8K subscribers
19.3K photos
559 videos
4.2K files
9.11K links
સરકારી ભરતી,પ્રાઇવેટ JOB, રોજેરોજ ના અગત્યના ન્યૂઝપેપર ના શૈક્ષણિક સમાચાર,પરિપત્રો,મટેરિયલ અને લેટેસ્ટ UPDATE માટે આજે જ જોડાઓ
Download Telegram
💥 *GSRTC રાજકોટ દ્વારા એપ્રેન્ટિસ ની ભરતી*

👉 *લાયકાત:10 +ITI/12+ITI*

🔥 *અરજી કરવાની તારીખ 5/4/2025*

https://gccjobinfo.com/gsrtc-rajkot-iti/

🔥 *સરકારી ભરતી અને તમામ શૈક્ષણિક ન્યુઝ માટેના ગુજરાત ના નંબર વન ગ્રુપ ગુજરાત કેરિયર કલબ માં જોડાવા MSG કરો JOIN 9265814098 પર અને તરત જોડાઈ જાવ*

🔗 *ટેલિગ્રામ:*
https://t.me/gccjobinformation

*હાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે*
www.gccjobinfo.com
👍41
*💥જામનગર મહાનગરપાલિકા દ્વારા 85 જગ્યાઓ પર ભરતી*

👉જુનિયર ક્લાર્ક
👉વોટર વર્કસ સબ ઇન્સ્પેક્ટર
👉લાઈવ સ્ટોક ઇન્સ્પેક્ટર
👉ફૂડ સેફ્ટી ઓફિસર
👉ટેક્સ ઓફિસર
👉કેમિસ્ટ
👉વેટરનરી કમ એનિમલ સુપર વાઇઝર
👉ઓફિસ સુપ્રિટેન્ડેન્ટ
👉 એકાઉન્ટન્ટ
👉જુનિયર એન્જિનિયર
👉નાયબ કાર્યપાલક ઇજનેર

🔖 *વગેરે 31 પદો માટે 85 જગ્યાઓ*
👉 *લાયકાત:પોસ્ટ પ્રમાણે*

🔥 *અરજી કરવાની તારીખ 19/3/2025 થી 8/4/2025*

https://gccjobinfo.com/jmc-recruitment-2025/

🔥 *સરકારી ભરતી અને તમામ શૈક્ષણિક ન્યુઝ માટેના ગુજરાત ના નંબર વન ગ્રુપ ગુજરાત કેરિયર કલબ માં જોડાવા MSG કરો JOIN 9265814098 પર અને તરત જોડાઈ જાવ*

🔗 *ટેલિગ્રામ:*
https://t.me/gccjobinformation

*હાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે*
www.gccjobinfo.com
👍8
PAK-49-202425.pdf
962.3 KB
📌 Provisional Answer Key (Concerned Subject) of Advt No. 49/2024-25, Assistant Director, Horticulture, Class-2, Agriculture and Co-operative Department
📌# ટાટ_પાસ_ઉમેદવાર_જોગ _અપડેટ
# TAT_અપડેટ
👍2
વર્ગ ૧-૨ ની ભરતીની અરજી કરવાની છેલ્લી તારીખ 23/3/25 છે
💥 દોસ્તો હવે તમારે ભગવાનના દર્શન કરવા કે પૂજા કરવા મંદિરની જરૂર નથી પરંતુ તમે માત્ર તમારા ફોન દ્વારા જ તમારા ભગવાનની પૂજા તથા દર્શન કરી શકશો...

🎯 જી હા દોસ્તો તમને નવાઈ લાગશે પરંતુ આ એપ દ્વારા તમે તમારા ઇષ્ટદેવ નો ફોટો સિલેક્ટ કરી ફોનમાં એનિમેશન દ્વારા દીપ પ્રગટાવી શકો છો ઘંટડી વગાડી શકો છો તથા ફુલ પણ ચડાવી શકો છો અને તે ઇષ્ટદેવને લગતા તમામ ભજન પણ તમે સાંભળી શકો છો... માત્ર એટલું જ નહીં પરંતુ આ એપ માં તમને તમામ પ્રકારના શાસ્ત્રો એકદમ ફ્રીમાં વાંચવા મળશે તથા રોજેરોજના ચોઘડિયા પણ જોવા મળશે...

▪️ આ એપ દ્વારા તમે તમારા મિત્રોને રોજ રોજ સારા સારા ભક્તિ ભાવ વાળા સુવિચારો પણ શેર કરી શકો છો તો ડાઉનલોડ કરો આવા ઓલ ઇન વન એપ ને નીચે આપેલ લિંક દ્વારા.

https://gccjobinfo.com/sri-mandir-your-own-temple/
🙏4👏1
Photo from khadiyakamlesh
શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ, નિયામક શ્રી રોજગાર અને તાલીમના તાબા હેઠળની મદદનીશ નિયામક રોજગારની કચેરી અમદાવાદ દ્વારા અસારવા બહુમાળી ભવન, પ્રથમ માળ, શાહીબાગ ખાતે રોજગાર ભરતી મેળો તારીખ:- ૧૮-૦૩-૨૦૨૫ ના રોજ સવારે ૧૧ કલાકે સર્વિસ, મેન્યુફેક્ચરિંગ, બેન્કિંગ સેક્ટર માટેનો રોજગાર ભરતી મેળો યોજાશે, જેમાં અમદાવાદ જીલ્લાની કાર્યાન્વિત નામાંકિત અગ્રગણ્ય કંપનીઓ ઉપસ્થિત રહી નોકરી ઓફર કરશે , તે ઉપરાંત એસોસિયેટ, રલશમન,સેલ્સ એન્ડ સર્વિસ એન્જીનીયર,સેલ્સ એક્ઝીક્યુટીવ, ટેકનીશ્યન,ટ્રેઈની,ટેલિકોલર,બેક ઓફિસર, ટેકનીશ્યન, સુપરવાઈઝર, એક્ઝીક્યુટીવ, માર્કેટિંગ એક્ઝીક્યુટીવ, હેલ્પર, રીલેશનશીપ મેનેજર, ફિલ્ડવર્ક,એકાઉન્ટન્ટ વગેરે જેવી પોસ્ટ માટે સર્વિસ સેક્ટર, મેન્યુફેક્ચરિંગ સેક્ટર વગેરે કંપની ઉપસ્થિત રહી નોકરી આપશે, ૦૫ કરતા વધારે કંપનીઓ સ્થળ પર ઈન્ટરવ્યું લેવા ઉપસ્થિત રહેશે, ધોરણ ૧૦ પાસ, ૧૨ પાસ, ગ્રેજ્યુએટ, આઈટીઆઈ તેમજ ડીપ્લોમાં/ ડીગ્રી વગેરે જેવી શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો ભાગ લઇ શકશે, આથી રોજગાર મેળવવા ઉત્સુક ઉમેદવારોએ બાયોડેટાની ત્રણ કોપી સાથે રાખી તા.૧૮-૦૩-૨૦૨૫ ના રોજ સમય સવારે ૧૧:૦૦કલાકે અસારવા બહુમાળી ભવન, ગીરધરનગર બ્રીજ પાસે, શાહીબાગ અમદાવાદ ખાતે ઉપસ્થિત રેહવું, જેમા અમદાવાદ જીલ્લાની ૦૫ કરતા વધારે કંપનીઓ ઉપસ્થિત રહી નોકરી આપશે .
AMC Sahayak Junior Clerk Document Verification List 2025
https://gccjobinfo.com/amc-sahayak-junior-clerk-2/

GPSC General Studies Exam 16-03-2025 – Question Paper Available Now! 📄📢
https://gccjobinfo.com/gpsc-general-studies-exam/

GSSSB Fireman cum Driver and Junior Technical Assistant Call Letter Notification 2025 📢🔥🚒
https://gccjobinfo.com/gsssb-fireman-cum-driver-2/
👍1
💥 *ઈનકમ ટેક્સ દ્વારા 56 જગ્યાઓ પર સ્પોર્ટ્સ ક્વોટામાં ભરતી*

👉 *MTS, ટેક્સ આસિસ્ટન્ટ ,સ્ટેનોગ્રાફર*

👉 *લાયકાત:10 પાસ/12 પાસ/ગ્રેજ્યુએટ*

🔥 *અરજી કરવાની તારીખ 5/4/2025*

https://gccjobinfo.com/gsssb-fireman-cum-driver-2/

🔥 *સરકારી ભરતી અને તમામ શૈક્ષણિક ન્યુઝ માટેના ગુજરાત ના નંબર વન ગ્રુપ ગુજરાત કેરિયર કલબ માં જોડાવા MSG કરો JOIN 9265814098 પર અને તરત જોડાઈ જાવ*

🔗 *ટેલિગ્રામ:*
https://t.me/gccjobinformation

*હાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે*
www.gccjobinfo.com
GPSC UPDATE
*💥જામનગર મહાનગરપાલિકા દ્વારા  85 જગ્યાઓ પર ભરતી*

👉જુનિયર ક્લાર્ક
👉વોટર વર્કસ સબ ઇન્સ્પેક્ટર
👉લાઈવ સ્ટોક ઇન્સ્પેક્ટર
👉ફૂડ સેફ્ટી ઓફિસર
👉ટેક્સ ઓફિસર
👉કેમિસ્ટ
👉વેટરનરી કમ એનિમલ સુપર વાઇઝર
👉ઓફિસ સુપ્રિટેન્ડેન્ટ
👉 એકાઉન્ટન્ટ
👉જુનિયર એન્જિનિયર
👉નાયબ કાર્યપાલક ઇજનેર

🔖 *વગેરે 31 પદો માટે 85 જગ્યાઓ*
👉 *લાયકાત:પોસ્ટ પ્રમાણે*

🔥 *અરજી કરવાની તારીખ 19/3/2025 થી 8/4/2025*

https://gccjobinfo.com/jmc-recruitment-2025/

🔥 *સરકારી ભરતી અને તમામ શૈક્ષણિક ન્યુઝ માટેના ગુજરાત ના નંબર વન  ગ્રુપ ગુજરાત કેરિયર કલબ માં જોડાવા MSG  કરો JOIN 9265814098  પર  અને તરત જોડાઈ જાવ*

🔗  *ટેલિગ્રામ:*
https://t.me/gccjobinformation

*હાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે*
www.gccjobinfo.com
👍21
છોડી દેવુ
---------------
કોઈને એકાદ બે વાર
સમજાવવું,
કહીએ પણ ન સમજે તો,
ફરી ફરી સમજાવવાનું ...
છોડી દેવુ.

છોકરાઓ મોટા થઈ,
પોતાના નિર્ણય લેતા થાય,
તો એમની પાછળ પડવાનું...
છોડી દેવુ

આપણાં હાથમાં કાંઈ નથી,
એ અનુભવે સમજાય છે,
ભાવિ પ્રભુને સોંપી
ચિંતા કરી વિચારવુ...
છોડી દેવુ

ઈચ્છાઓ અને ક્ષમતા
વચ્ચે વધુ અંતર થવા લાગે,
તો અપેક્ષાઓનો બોજો
લઈ ફરવુ નહીં...
છોડી દેવુ

પ્રત્યેકના જીવનનું ચરિત્ર -
ક્ષમતા - સંવેદના
બઘુ જ અલગ જ હોય છે
તેથી તુલના કરવાનું...
છોડી દેવુ

જીવન અનુભવોનો
ખજાનો છે, આખી જીંદગી
જીવતાં,નાહક બોજ લેવાનું...
છોડી દેવુ


પાસે છે એ પુરતું જ છે,
વધુ મેળવવા ની લાયમાં
ચારેકોર ઝાવા મારવાનું
છોડી દેવુ


જાતે સુધારવાનુ શરૂ કરવું,
બીજા સુધરી જશે એવી
કોઇ અપેક્ષા રાખવાનું
છોડી દેવુ

હું જ બધું કરૂં છું અને
મારા વિના કાંઈ થાય એમ
નથી, એવા ભ્રમમાં રહેવાનું
*છોડી દેવુ*

મારે કોઈ ની જરૂર નથી
એવા ગુમાનમાં રહેવાનું
*છોડી દેવુ*

આજે તમારો 'દિ છે, કાલે
ન પણ હોય, માટે વાતે વાતે
બીજાનું અપમાન કરવાનું
છોડી દેવુ

જલારામ બાપા સૌને સુખી રાખે વાલા 🙏🙏
16👍11
🗞 ગુજરાતના તમામ સમાચાર પત્રો

🇳 🇪 🇼 🇸  🇵 🇦 🇵 🇪 🇷

📰 દિવ્ય ભાસ્કર           📰 સંદેશ
📰 ગુજરાત સમાચાર     📰 ફલછાબ
📰 સાંજ સમાચાર         📰 અકિલા
📰 મુંબઈ સમાચાર         📰 કચ્છ મિત્ર
📰 નવ ગુજરાત             📰 નોબત
📰 જય હિન્દ                📰 ગુજરાતમિત્ર
📰 સમભાવ                  📰 ગુજરાત ટુડે

📰 વાંચવા માટે નીચે ની લીંક પર ક્લિક કરો

👉🏾
https://gccjobinfo.com/gujarati-newspapers-pdf-epaper/
👍2🙏1
👍75
💥 આજે અરજી કરવાની છેલ્લી તારીખ 18/3/2025

👉 ગુજરાત મેરીટાઈમ યુનિવર્સિટી દ્વારા ભરતી
https://gccjobinfo.com/upsc-cahttps://gccjobinfo.com/gujarat-maritime-university-recruitment-2024/#google_vignettems-recruitment-2025/

👉 GSRTC કૃષ્ણનગર દ્વારા ભરતી
https://gccjobinfo.com/gsrtc-recruitment-2025/

👉 વહીવટી વિભાગ દાદરા નગર હવેલી દ્વારા 180 જગ્યાઓ પર શિક્ષક ની ભરતી
https://gccjobinfo.com/administration-of-dadra-and-nagar-haveli-and-daman/

👉 દાંતીવાડા એગ્રીકલ્ચર યુનિવર્સિટી દ્વારા આસિસ્ટન્ટ પ્રોફેસર ની ભરતી
https://gccjobinfo.com/sdau-assistant-professor-recruitment-2025/#google_vignette
👍6
👏 તાળી પાડી ને ફોન શોધો

💥 દોસ્તો શું તમારી સાથે ક્યારે એવું થયું છે કે ઘરમાં,ઓફિસમાં કે પછી ગમે ત્યાં તમે તમારો ફોન આડા અવળો મૂકીને ભૂલી ગયા હોય. અને પછી તમને એ ફોનને શોધવામાં ખૂબ જ તકલીફ પડે છે?

🎯 તો અમે લાવ્યા છીએ તમારી આ સમસ્યાનુ સમાધાન. એક એવું એપ છે કે જેને તમે તમારા ફોનમાં ડાઉનલોડ કરી કેટલી પરમિશન આપશો તો જ્યારે પણ તમારો ફોન આડાઅવળો મુકાઈ જાય તો જેવી તમે માત્ર તાળી પાડશો તો તેવી તરત જ તમારા ફોનમાં રીંગ વાગશે કે જેથી તમને ખબર પડી જશે કે તમારો ફોન ક્યાં છે.

🎯 આ એપ મા એક એવું ફીચર પણ આવે છે કે જ્યારે કોઈ તમારા ફોનને ટચ કરે ત્યારે સાયરન વાગે છે. તો નીચે આપેલી પર ક્લિક કરી આ એપને ડાઉનલોડ કરો.

📌 પ્રીમિયમ App બતાવે પણ Ad જોઈ લઈએ તો બિલકુલ Free છે

https://gccjobinfo.com/clap-to-find-my-phone/
👍1
*ગુજરાતી ભાષામાં બેન્કિંગ Course and Advanced Excel Course ના માસ્ટર* 😎😎 (Offline)

આટલી પ્રાઈઝમાં તમને લોકોને અમારી જેમ Banking Course & Advanced Excel Course *All Over India* કોઈ પણ
એકેડેમી શીખડાવી આપે, અને કોર્સ સંપૂર્ણ કર્યા બાદ બેંકમાં જોબ અપાવી દે તો અમે તમને ફી 💸 પરત આપીશું ...🥳🥳🥳🥳 💯 % Guarantee

*Offline Banking & Advanced Excel Course Only For
Rs,: 25,000

*Training Period* - 2 Months 🗓
(2 hours 🕑 per day)

🟩 *Get in touch with us 🟩 *🔻
*📲Call/Whatsap on: 7600777317*

*Insta Id*: shaktibankingacademy
https://www.instagram.com/shakti_banking_academy/

📌*1st બેંચ ટાઇમ (Offline)*📌
06th April 2025
4:00pm To 6:00Pm
2 Hours

🔷️ *Banking Course Includes* 🔷️

● Banking Resume/CV, builder
● Training in soft skills, hard skills, key skills, personal and presentation skills
● Training in sales and customer service skills
● Personal interview Tips and tricks
● Personal Grooming
● Types of products, departments, and profiles in the Banking sector/NBFC Finance
● Customer interaction roleplay online/offline
● Roleplay, situation-based exercises
● RBI/ Banking/NBFC/Finances Policies/ Rules & Regulations
● Sales/Operations/ Service Department
● Credit Card/Debit Card/ Prepaid Card/Forex Card
● CASA / Saving/Current/ Business Account
● HL/BL/PL/CL/LAP Loan Processing
● LI/HL/GI Insurance
● CIBIL Score
● KYC Process
● Digital Payment Banking
● Legal Department
● UPI/NEFT/RTGS/IMPS/ Mobile Banking
● Funtions Of Bank
● Banking Products & Services
● Banking Interview Tips
● Banking Exam/ Therory/Practical Tests/ Mock Test
● Certification of Completion courses in banking Academy.

🔶️ *Advance Expert Course* 🔶️

● MS OFFICE
● What IF Analysis
● VLOOKUP/ HLOOKUP/ XLOOKUP/
● PIVOT TABLES
● DASHBOARD
● CHARTS
● WORD FILE
● POWRPOINT
● MIS REPORT
● PI CHARTS
● OUTLOOK
● WEBMAIL
● Lookup Functions/Logical Functions
● Advance Conditional
● Formating
● Advance Filtering
● Diffrent Charts
● Slicer
● Dashboard
● Power Query
● MIS Report

કોર્સ સંપૂર્ણ કર્યા બાદ સાથે *જોબ પ્લેસમેન્ટ* પણ કરાવી આપશું. T&C Apply.

સાથે *Banking કોર્સ / Advance Excel* કોર્સ માટે Rs, 5,000 નું Advance Excel નું મટીરીયલ ફ્રી.. માં આપવામાં આવશે.
જે ઓલ ઓવર ઇન્ડિયામાં કોઈ નથી આપતું.💪😎

🏣 *Address*:📍 Shakti Banking & Excel Academy
315 and 316,📌 Autopoint Complex,
Nr, Lodhawad Poilce Station.
Bhutkhana Chowk, Rajkot (Gujarat
👍71🙏1
📚 રેવેન્યુ તલાટી & જુ. ક્લર્ક Live Courses 💼

🎓 Eligibility (લાયકાત): Any Graduate 🎓
•═════════════════•
Batch Features
🎥 Live Lecture
📄 Lecture PDF
📊 Test Planning
📝 Daily Test, Weekly Test, Mock Test
•═════════════════•
📚 રેવેન્યુ તલાટી & જુ. ક્લર્ક Live Courses 💼
: Check Out (https://www.gyanlive.org/courses/646788)
•═════════════════•
📱 IOS App Link: Click Here (https://apple.co/3SL9z70) | 📱 ORG Code: ogbsqj 📱
📱 Android App: Click Here (https://bit.ly/4alE3Tn)

📢 Join Telegram: Click Here (https://linktr.ee/official_gyanlive) ☄️ 📱
📞 Contact Us: 8469677555 | 8980677555 | 9512477585 📞
👍41