GCC JOB INFO
45.8K subscribers
19.3K photos
559 videos
4.2K files
9.11K links
સરકારી ભરતી,પ્રાઇવેટ JOB, રોજેરોજ ના અગત્યના ન્યૂઝપેપર ના શૈક્ષણિક સમાચાર,પરિપત્રો,મટેરિયલ અને લેટેસ્ટ UPDATE માટે આજે જ જોડાઓ
Download Telegram
💥 *દાદરા નગર હવેલી એન્ડ દિવ ખાતે 10 જગ્યાઓ પર ભરતી*

👉ગાયનેક
👉ડર્મેટોલોજિસ્ટ
👉 કાઉન્સિલર
👉કોમ્યુનિટી હેલ્થ સેન્ટર
👉BHW

👉 *ઈન્ટરવ્યુ તારીખ 10/3/2025*
https://gccjobinfo.com/health-department-diu/

🔥 *સરકારી ભરતી અને તમામ શૈક્ષણિક ન્યુઝ માટેના ગુજરાત ના નંબર વન ગ્રુપ ગુજરાત કેરિયર કલબ માં જોડાવા MSG કરો JOIN 9265814098 પર અને તરત જોડાઈ જાવ*

🔗 *ટેલિગ્રામ:*
https://t.me/gccjobinformation

*હાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે*
www.gccjobinfo.com
👍2
Vadodara Municipal Corporation (VMC) – Sainik (Fireman) Exam Results 2024
https://gccjobinfo.com/vadodara-municipal-corporation-2/
💥 ભણેલા છો પણ નોકરી નથી કરવી તમારા માં આવડત છે પણ ઘરે બેઠા કામ કરવું છે તો એક બેસ્ટ એપ્લિકેશન બતાવું

https://gccjobinfo.com/fiverr-no1-freelance-service/

👉 2-4 કામ સસ્તામાં કર્યા પછી તમારો પોર્ટફોલિયો કે રેટિંગ સારું આવી જાય પછી નોકરી ની જરૂર જ નથી રોજે રોજ કામ તમારી પાસે આવશે

🔹 400+ કરતા વધારે કેટેગરી છે જેવી કે pograming,ગ્રાફિક્સ ડિઝાઇન,વિડિયો editing,Translate,Typing, Content writer, Business કેટલીય છે બધી લખી એ તો આવશે નહિ

https://gccjobinfo.com/fiverr-no1-freelance-service/

🔸 અને કામ કરાવવું છે તો ઘણા ફ્રીલેન્સર મળી જશે

🔥 રોજગારી નથી એવી બૂમો પાડવા કરતા ઘરે થી જ કામ કરો અને એ પણ ખાલી ભારત નહિ વિદેશના પ્રોજેક્ટ કરો એમાં પૈસા ખૂબ મળશે અને એક વાર કામ પસંદ આવે એટલે તમારે એ કાયમ બંધાઈ ગયો ગ્રાહક

🔸 *Lહું પોતે IT પછી BDE નું કામ કરેલ એમાં હું પ્રોજેક્ટ લાવતો કંપની માટે એટલે બહુ સારું પ્લેટફોર્મ છે અને ખૂબ પૈસા છે

🔹 એક અનુભવ કહું તમને 2016 માં મારું Study પૂરું થયું એટલે એક ભાઈ ને ઇકોમર્સ સ્ટોર ની વેબસાઇટ માં સારી આવડત હતી શરૂઆત માં મે કામ લઈ આપ્યું પછી એ જામી ગયા ને ઘરની કંપની બનાવેલ અને પછી હું મારા આ ફિલ્ડ માં આવ્યો પણ તમે ડાઉનલોડ કરો અને 2-3 મહિના એકદમ સસ્તા ભાવે કામ કરો અને સારું રેટિંગ મેળવો પછી મને યાદ કરશો

https://gccjobinfo.com/fiverr-no1-freelance-service/
👍5
Exciting Job Opportunities at VNSGU – Special Recruitment Drive for PwD Candidates

https://gccjobinfo.com/exciting-job-opportunities-at-vnsgu/

Vadodara Municipal Corporation (VMC) – Sainik (Fireman) Exam Results 2024

https://gccjobinfo.com/vadodara-municipal-corporation-2/
👍1
5_6221979230335406546.pdf
926 KB
📌# ગુજરાત જાહેર સેવા આયોગ  જાહેરાત ક્રમાંક:-240/2024-25 .
2👍1
કુલ જગ્યાના 15 ગણા ઉમેદવારો.....
GPSC Competitive Exam Schedule 2025 – Important Exam Dates Announced!🏆

https://gccjobinfo.com/gpsc-competitive-exam-schedule-2025/

🔥 *સરકારી ભરતી અને તમામ શૈક્ષણિક ન્યુઝ માટેના ગુજરાત ના નંબર વન  ગ્રુપ ગુજરાત કેરિયર કલબ માં જોડાવા MSG  કરો JOIN 9265814098  પર  અને તરત જોડાઈ જાવ*

🔗  *ટેલિગ્રામ:*
https://t.me/gccjobinformation

*હાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે*
www.gccjobinfo.com
👍2
PSI પ્રહાર Free LIVE WORK SHOP 🔥

Bookની Fees ભરી મેળવો Live Course Free 🆓
•═════════════════•-
■ બેચની વિશેષતાઓ
■ 80+ HRS LIVE REVISION LECTURES 📚
■ 6000+ QUESTIONS (TESTBOOK) 📝
10 MOCK TEST (WITH ALL GUJARAT RANKING) 🎯
■ અનુભવી ફેકલ્ટી ટીમ 👨‍🏫
■ FOUNDATION LECTURES (MATHS + REASONING + NCERT + GCERT) 💡
•═════════════════•
🔥 PSI પ્રહાર Free LIVE WORK SHOP : Check Out (https://www.gyanlive.org/courses/641734)
•═════════════════•
📱 IOS App Link: Click Here (https://apple.co/3SL9z70) | 📱 ORG Code: ogbsqj 📱
📱 Android App: Click Here (https://bit.ly/4alE3Tn)

📢 Join Telegram: Click Here (https://linktr.ee/official_gyanlive) ☄️ 📱
📞 Contact Us: 8469677555 | 8980677555 | 9512477585 📞
👍1
💥વહીવટી વિભાગ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીઉ ખાતે ભરતી

👉પ્રાઇમરી શિક્ષક:65
👉 અપર પ્રાઇમરી શિક્ષક:115

🔖 પગાર:23000

🔥 અરજી કરવાની છેલ્લી તારીખ 18/3/2025

https://gccjobinfo.com/administration-of-dadra-and-nagar-haveli-and-daman/

🔥 *સરકારી ભરતી અને તમામ શૈક્ષણિક ન્યુઝ માટેના ગુજરાત ના નંબર વન ગ્રુપ ગુજરાત કેરિયર કલબ માં જોડાવા MSG કરો JOIN 9265814098 પર અને તરત જોડાઈ જાવ*

🔗 *ટેલિગ્રામ:*
https://t.me/gccjobinformation

*હાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે*
www.gccjobinfo.com
👍7
💥 *શું તમારી સાથે પણ એવું થાય છે કે તમે તમારા ફોનમાં સમય જરૂરિયાત કરતા વધારે વ્યર્થ કરો છો?
તો આવી ગઈ છે તમારા માટે એક કમાલનું એપ..*

*આ એપની મદદથી તમે આખા દિવસ દરમિયાન તમારા મોબાઇલ મા કરેલા દરેક કામો ની નોંધ તમે લઈ શકશો... જેમ કે*

*તમારો ફોન તમે આખા દિવસ દરમિયાન કેટલા કલાક યુઝ કર્યો.
આખા દિવસ દરમિયાન તમે તમારા ફોનને કેટલી વખત અનલોક કર્યો*

*આખા દિવસ દરમિયાન તમે કઈ એપ કેટલી વાર અને કેટલી વખત ઓપન કરી...*

*તમે કોઈપણ એપ્લિકેશન માટે ચોક્કસ સમય મર્યાદા સેટ કરી શકો છો જેનાથી તે એપ માં તમારો સમય વધારે વ્યર્થ ના જાય*

*🎯 આ તમામ જાણકારી તમે માત્ર એક એપ દ્વારા જ જાણી શકશો. પાછી આ એપ google ની છે એટલે તમે તેના પર ભરોસો મૂકી શકો છો.*

*તો
નીચે આપેલી લીંક પર ક્લિક કરી આ એપને હમણાં જ ડાઉનલોડ કરો અને તમારા સમયનો બચાવ કરો.*

https://gccjobinfo.com/digital-wellbeing/
👍1
વર્ગ ૧-૨ ના ફોર્મ ભરવાની લિંક :-

https://gpsc-ojas.gujarat.gov.in/AdvtDetails.aspx?sid=a2GSpnDbruI=&yr=QfPO8a552M0=&ano=yhUiaKXD0Kk=
PM Intership Scheme ની અરજી કરવા માંગતા ઉમેદવારો માટે ખુશ્ ખબર...📢

અરજી કરવાની છેલ્લી તારીખ: ૧૨/૦૩/૨૦૨૫ છે.PM Intership Scheme માં પાત્રતા ધરાવતા ઉમેદવારો રજિસ્ટ્રેશન કરવાં ઈચ્છતા હોય તો તેઓએ જરૂરી ડોક્યુમન્ટ્સ સાથે લાવી તારીખ *૧૨/૦૩/૨૦૨૫* સુધીમાં મદદનીશ નિયામક (રોજગાર)ની કચેરી, અસારવા બહુમાળી ભવન,પ્રથમ માળ, ગિરધરનગર બ્રિજ પાસે, શાહીબાગ, અમદાવાદ ખાતે રૂબરૂ આવી રજિસ્ટ્રેશન કરાવી શકશે.
કચેરી સમય: સવારના 10.30 થી સાંજના 06.10 સુધીનો રહેશે.
રજીસ્ટ્રેશન કરવાની લિંક- www.pminternship.mca.gov.in
👍2
💥 ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા 4562 જગ્યાઓ પર ખેલ સહાયક ની ભરતી

🔖 લાયકાત:પોસ્ટ મુજબ
👉 પગાર:21000
👉 ઉંમર:38 વર્ષ સુધી

🔥 અરજી કરવાની છેલ્લી તારીખ 7/3/2025

વધુ માહિતી નીચે આપેલ છે

https://gccjobinfo.com/gujarat-khel-sahayak-yojana-recruitment-2025/#google_vignette

🔥 *સરકારી ભરતી અને તમામ શૈક્ષણિક ન્યુઝ માટેના ગુજરાત ના નંબર વન ગ્રુપ ગુજરાત કેરિયર કલબ માં જોડાવા MSG કરો JOIN 9265814098 પર અને તરત જોડાઈ જાવ*

🔗 *ટેલિગ્રામ:*
https://t.me/gccjobinformation

*હાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે*
www.gccjobinfo.com

આજે છેલ્લી તારીખ
👍8
💥 GPSC દ્વારા 244 જગ્યાઓ પર ભરતી

👉 પોસ્ટ:ગુજરાત વહીવટી સેવા વર્ગ 1,ગુજરાત મુલ્કી વર્ગ 1 અને 2 તથા ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ 2

🔖 દિવ્યાંગો માટે 48 જગ્યાઓ અનામત

👉 લાયકાત: કોઈ પણ ગ્રેજયુએટ

🔥 અરજી કરવાની તારીખ 7/3/2025 થી 23/3/2025

https://gccjobinfo.com/gpsc-class-1-and-2-recruitment-2025/

🔥 *સરકારી ભરતી અને તમામ શૈક્ષણિક ન્યુઝ માટેના ગુજરાત ના નંબર વન ગ્રુપ ગુજરાત કેરિયર કલબ માં જોડાવા MSG કરો JOIN 9265814098 પર અને તરત જોડાઈ જાવ*

🔗 *ટેલિગ્રામ:*
https://t.me/gccjobinformation

*હાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે*
www.gccjobinfo.com
👍3
📌 Change in the Preliminary Exam date of Advt. No. 52/2024-25, Assistant Inspector of Motor Vehicle, Class-3, Ports and Transport Department
INCD-240-202425.pdf
633.8 KB
📌 Important Notice Regarding Submission of Consent and Consent Deposit for Advt. No. 240/2024-25, Gujarat Administrative Service, Class-1, Gujarat Civil Services, Class-1 & Class-2 & Gujarat Municipal Chief Officer Service, Class-2
🔰 GPSC 🔰

👉 STI મુખ્ય પરીક્ષાની તારીખ જાહેર
👍3