GCC JOB INFO
45.9K subscribers
19.2K photos
559 videos
4.2K files
9.11K links
સરકારી ભરતી,પ્રાઇવેટ JOB, રોજેરોજ ના અગત્યના ન્યૂઝપેપર ના શૈક્ષણિક સમાચાર,પરિપત્રો,મટેરિયલ અને લેટેસ્ટ UPDATE માટે આજે જ જોડાઓ
Download Telegram
આવતી કાલે મેગા જોબ ફેરમાં વધુ એક કમ્પની ભાગ લેનાર છે vardhman gruh udyog દ્વારા ભાગ લેવામાં આવશે..
જગ્યાનું નામ: મેનેજર/સ્ટોરકિપર (Female)
લાયકાત: B.com
Age : 18-35
Mission_Vatsalya_Scheme_Junagadh_Recruitment_for_Various_Posts_2025.pdf
276.8 KB
મિશન વાત્સલ્ય યોજના હેઠળ જુનાગઢ માં 11 માસના કરાર આધારિત ભરતી.
👍2
સરકારી શિક્ષક

TAT/TET
🔥1
GPSC Class I-II New Examination Scheme.

- Now Language Papers for 300 Marks Each (Qualifying - 25%)
- Essay & GS for 250 Marks Each
- GS 4 Added
- Personality Test for 150 Marks
2👍1
GAS Exam Rules-2025.pdf
283.6 KB
GAS Exam Rules-2025.pdf
New GPSC Class I-II New Examination Style.

- Now Language Papers for 300 Marks Each (Qualifying - 25%)
- Essay & GS for 250 Marks Each
- GS 4 Added
- Personality Test (Interview) for 150 Marks
GAS Exam Rules-2025.pdf
283.6 KB
📌GPSC Class 1-2 ના નવા RR (ભરતી નિયમો)

📌પ્રિલિમ પરીક્ષામાં 200 ગુણનું એક જ પ્રશ્નપત્ર રહેશે

1.ગુજરાતી & અંગ્રેજી ભાષાના પેપર્સ 300-300 માર્કસના હશે જે માત્ર ક્વોલિફાયિંગ હશે જેમાં મીનીમમ 25% માર્કસ લાવવાના રહેશે.
2. GS નાં 4 પેપર્સ 250 માર્કસનાં રહેશે
3. GS -4 નવું પેપર એડ કર્યું.
4. ઇન્ટરવ્યું 150 માર્કસનું હશે.
👍4
નવા RR મુજબ Class 1 & 2 Post
👍3
📌 GPSC _ UPDATE
જાહેરાત ક્રમાંક 112/2024-25, Deputy Executive Engineer Electrical, (Road and Building Department) Class-2ની જગ્યાઓમાં ફેરફાર થતા તમામ વર્ગના ઉમેદવારો તારીખ 04/03/25 બપોરે 1 વાગ્યેથી 10/03/25 સુધી ઓનલાઇન અરજી કરી શકશે. અગાઉ અરજી કરેલ ઉમેદવારે ફરીથી અરજી કરવાની રહેશે નહીં.
👍7
🗞 ગુજરાતના તમામ સમાચાર પત્રો

🇳 🇪 🇼 🇸  🇵 🇦 🇵 🇪 🇷

📰 દિવ્ય ભાસ્કર           📰 સંદેશ
📰 ગુજરાત સમાચાર     📰 ફલછાબ
📰 સાંજ સમાચાર         📰 અકિલા
📰 મુંબઈ સમાચાર         📰 કચ્છ મિત્ર
📰 નવ ગુજરાત             📰 નોબત
📰 જય હિન્દ                📰 ગુજરાતમિત્ર
📰 સમભાવ                  📰 ગુજરાત ટુડે

📰 વાંચવા માટે નીચે ની લીંક પર ક્લિક કરો

👉🏾
https://gccjobinfo.com/gujarati-newspapers-pdf-epaper/
👍21
💥 GPSC દ્વારા 800+ જગ્યાઓ માટે ભરતી

👉 100 કરતા વધુ પોસ્ટ ની કેટેગરી
🔖 મહત્વની મોટી જગ્યા માટે પોસ્ટ
👉 પશુ ચિકિત્સા અધિકારી વર્ગ-૨
👉ખેતી અધિકારી વર્ગ-૨
👉રાજ્ય વેરા નિરીક્ષક દિવ્યાંગો માટે
👉ગુજરાત શિક્ષણ સેવા વર્ગ-૨
👉ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ પ્રોફેસર વર્ગ 2
👉ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન આસિસ્ટન્ટ પ્રોફેસર વર્ગ 2
👉મિકેનિકલ આસિસ્ટન્ટ પ્રોફેસર વર્ગ ૨
👉રસાયણશાસ્ત્ર આસિસ્ટન્ટ પ્રોફેસર વર્ગ-૨
👉મદનીશ ઈજનેર સિવિલ વર્ગ-૨
👉મદદનીશ ઈજનેર યાંત્રિક વર્ગ-૨

બીજી અઢળક કેટગરી માં અલગ અલગ જગ્યાઓ

🔥 અરજી કરવાની તારીખ 28/2/2025 થી 15/3/2025

https://gccjobinfo.com/gpsc-recruitment-2025/

🔥 *સરકારી ભરતી અને તમામ શૈક્ષણિક ન્યુઝ માટેના ગુજરાત ના નંબર વન ગ્રુપ ગુજરાત કેરિયર કલબ માં જોડાવા MSG કરો JOIN 9265814098 પર અને તરત જોડાઈ જાવ*

🔗 *ટેલિગ્રામ:*
https://t.me/gccjobinformation

*હાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે*
www.gccjobinfo.com
👍52
CONSTABLE HYBRID BATCH
       [OFFLINE + ONLINE]

🗓 4, March 2025 🗓
            મંગળવારના રોજ...

વિષય: ગણિત
       
🎟️ADMISSION OPEN
- વહેલા તે પહેલા ધોરણે

બેચનો સમય : બપોરે 2 વાગે

       [ રજીસ્ટ્રેશન ફરજિયાત ]

🪧 કિશ્વાની નિષ્ણાંત ટીમ સાથે
       પોલીસની તૈયારી.....

📋 FOR MORE INQUIRY:
📞 7226850500 |
       7228937500

  KISWA CAREER ACADEMY
  ♲ સંચાલક : ડૉ. શહેઝાદ કાઝી ♲

https://t.me/Kiswa_Official_Gandhinagar
1👍1
👍3
4🙏1
📌 મુખ્ય પરીક્ષા માટે જગ્યાના 15 ગણા ઉમેદવારોને બોલાવવામાં આવશે જે અત્યાર સુધી કેટેગરી ના 15 ગણા હતું
📌 જગ્યાના ત્રણ ગણા ઇન્ટરવ્યુ માટે બોલાવશે
📌 RMC જૂનિયર ક્લાર્ક ની પરીક્ષાનું એપ્રિલમાં આયોજન કરવામાં આવશે.