*પોલીસમાં બીજા ફેઝની ભરતી ઓગસ્ટ-સપ્ટે.માં બહાર પડશે:* 14,283 ખાલી જગ્યા ભરાશે; વર્તમાન ભરતીના 7.45 લાખ ઉમેદવારનું જુલાઈમાં પરિણામ આવશે
https://divya.bhaskar.com/OyyW2rVKYQb
https://divya.bhaskar.com/OyyW2rVKYQb
👍2
સિંચાઈ અને નર્મદા વિભાગમાં 513 થી પણ વધુ વર્ક આસિસ્ટન્ટની નવી ભરતી આવશે. ગૌણ સેવા પસંદગી મંડળ ટૂંક સમયમાં આપશે જાહેરાત.બે મહિનાની અંદર પરીક્ષા લેવાનું થઈ રહ્યું છે આયોજન. પી ડબ્લ્યુડી પાસેથી પણ મગાવવામાં આવ્યું છે માંગનાપત્ર.. પીડબ્લ્યુ ડી યાદી મોકલશે તો ભરતી નો આંકડો વધશે