GCC JOB INFO
45.8K subscribers
19.3K photos
559 videos
4.2K files
9.11K links
સરકારી ભરતી,પ્રાઇવેટ JOB, રોજેરોજ ના અગત્યના ન્યૂઝપેપર ના શૈક્ષણિક સમાચાર,પરિપત્રો,મટેરિયલ અને લેટેસ્ટ UPDATE માટે આજે જ જોડાઓ
Download Telegram
1785_1_advt-ans-key.pdf
1.3 MB
Staff Nurse PAK Declared
1785_1_advt-ans-key.pdf
1.3 MB
સ્ટાફ નર્સ  પ્રોવિઝનલ આન્સર કી
👍1
ગજબ  હો પણ 😳😳

👆👆આ તો પહેલી નજરમાં જ આંખે ઉડી ને વળગ્યું...

છે ને ગજબ બાકી...

આ ગુજરાત છે દોસ્તો..

કંઇપણ શક્ય છે.
👏13👍6
FR-79-202324.pdf
133.6 KB
Final Result, Advt. No. 79/2023-24, Assistant Professor, Obstetrics and Gynaecology, General State Service, Class-1
FR-01-202324.pdf
123.3 KB
Final Result, Advt. No. 01/2023-24, Superintendent, Class-2 in General State Service, under the Directorate of Archives
👍1
સુરેન્દ્રનગરમાં સેનેટરી સબ ઇન્સ્પેક્ટરની કરાર આધારિત ભરતી
👍4
extended_notice_0.pdf
35.3 KB
#📌 UPSC
Last date to apply for CS(P)-2025 & IFoS(P)-2025 has been extended.
👍1
📌પેટા હિસાબનીશ, સબ ઓડિટર અને હિસાબનીશ ઓડિટર, પેટા તિજોરી અધિકારી સંવર્ગના મુખ્ય પરીક્ષાના કોલ લેટર ડાઉનલોડ થવાના શરૂ
👍2
જે લોકો પોતાના પરિવાર
માટે 23 વર્ષ થી 56 વર્ષ
કમાવવા માં વ્યસ્ત રહે છે
આજે તેમને સમર્પિત છે
આ નાનકડી રચના

કેવી રીતે  23 વર્ષ થી 56 વર્ષ
ની આ સફર પુરી કરી
ખબર જ ના પડી😔

શુ પામ્યા શુ ગુમાવ્યું
ખબર જ ન પડી 😒

બચપણ ગયુ
ગઈ જવાની
ક્યારે પ્રોઢઃ થયા
ખબર જ ના પડી 🤔

કાલ સુધી તો દીકરો હતો,
Lક્યારે સસરો થયો
ખબર જ ના પડી😊

કોઈ કહેતું ડફોળ છે
કોઈ કહતું હોશિયાર છે
શુ સાચું હતું
ખબર જ ના પડી😉

પહેલા માં બાપ નુ ચાલ્યું*
પછી પત્ની નુ ચાલ્યું*
પછી ચાલ્યું છોકરાઓ નુ*
મારું ક્યારે ચાલ્યું
ખબર જ ના પડી😀

દિલ કહે છે હજુ જવાન છુ,
ઉમ્ર કહે છે સાવ નાદાન છુ
બસ આ જ ચક્કર માં કયારે
પગ ઘસાઈ ગયા
ખબર જ ના પડી 😱

વાળ જતા રહ્યા
ગાલ લબડી ગયા
ચશ્માં આવી ગયા
કયારે સુરત બદલાઈ ગયી
ખબર જ ના પડી 🧖🏽‍♂️

કાલ સુધી કુટુંબ જોડે હતા
કયારે કુટુંબ વિખરાયો
કયારે નજીક ના દૂર ગયા*
ખબર જ ના પડી 😒

ભાઈ બહેન સગા સબંધી
ટાણે ત્યોહારે ભેગા મળે
ક્યારે ખુશ થઈ ઉદાસ જિંદગી
ખબર જ ના પડી 😊

જીંદગી ને જી ભરી જીવી લે
પછી ન કહેતો કે............
ખબર જ ના પડી
🤨🥰😰
33👍16👏3
🙏3
💥 વડોદરા મહાનગરપાલિકા દ્વારા જુનિયર ક્લાર્ક ની પ્રતીક્ષા યાદી Waiting List બાબતે સૂચના

https://gccjobinfo.com/vmc-junior-clerk-waiting-list-2025/
👍6
💥 AIC એગ્રીકલ્ચર ઇન્સ્યોરન્સ કંપની ઇન્ડિયા લિમિટેડ દ્વારા 55 જગ્યાઓ પર મેનેજમેન્ટ ટ્રેનીની ભરતી

🔖 લાયકાત: પોસ્ટ મુજબ

🔥 અરજી કરવાની છેલ્લી તારીખ 20/2/2025

https://gccjobinfo.com/aic-mt-recruitment-2025/

🔥 સરકારી ભરતી અને તમામ શૈક્ષણિક ન્યુઝ માટેના ગુજરાત ના નંબર વન ગ્રુપ ગુજરાત કેરિયર કલબ માં જોડાવા MSG કરો JOIN 9265814098 પર અને તરત જોડાઈ જાવ

🔗 ટેલિગ્રામ:
https://t.me/gccjobinformation

હાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે
www.gccjobinfo.com
👍3