GCC JOB INFO
45.9K subscribers
19.2K photos
559 videos
4.19K files
9.11K links
સરકારી ભરતી,પ્રાઇવેટ JOB, રોજેરોજ ના અગત્યના ન્યૂઝપેપર ના શૈક્ષણિક સમાચાર,પરિપત્રો,મટેરિયલ અને લેટેસ્ટ UPDATE માટે આજે જ જોડાઓ
Download Telegram
હાલ માં ચાલતી ભરતીઓ

www.gccjobinfo.com

Last Updated Today:
3
2045(1).pdf
701.9 KB
પોરબંદર જિલ્લામાં અંતર્ગત વિવિધ સંવગૅ ની કરાર આધારિત ભરતી
💥 AIC એગ્રીકલ્ચર ઇન્સ્યોરન્સ કંપની ઇન્ડિયા લિમિટેડ દ્વારા 55 જગ્યાઓ પર મેનેજમેન્ટ ટ્રેનીની ભરતી

🔖 લાયકાત: પોસ્ટ મુજબ

🔥 અરજી કરવાની છેલ્લી તારીખ 20/2/2025

https://gccjobinfo.com/aic-mt-recruitment-2025/

🔥 સરકારી ભરતી અને તમામ શૈક્ષણિક ન્યુઝ માટેના ગુજરાત ના નંબર વન ગ્રુપ ગુજરાત કેરિયર કલબ માં જોડાવા MSG કરો JOIN 9265814098 પર અને તરત જોડાઈ જાવ

🔗 ટેલિગ્રામ:
https://t.me/gccjobinformation

હાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે
www.gccjobinfo.com
👍6
GPSC
થઈ જશે...મહેનત હશે તો સફળતા મળશે જ....
8👌2
જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન
💥💥MPHW-SEBC💥💥
           ફાઈનલ ઓડૅર
👍2
ViewFile (13) (14).pdf
278.2 KB
Syllabus

સંશોધન મદદનીશ
આંકડાકીય મદદનીશ
CISF-Constable-Driver-Notification-2025.pdf
609.6 KB
📌 CENTRAL INDUSTRIAL SECURITY FORCE NOTICE RECRUITMENT OF CONSTABLE/ DRIVER AND CONSTABLE/DRIVER -CUM-PUMP OPERATOR ( DRIVER FOR FIRE SERVICES) IN CISF-2024
SLBR-110-202425.pdf
888.9 KB
📌 Gujrat public service commission.
Exam Syllabus of Prelims (Revised) of Advt. No. 110/2024-25, ICT Officer, Class-2, Department of Science and Technology
👍3
5_6136483259153913252.pdf
509 KB
#GPSC
#Syllabus
📌Advt. No.126/2024-25 Gujarat Engineering Service (Civil), Class-1 and Class-2,Road & Buillding Department.
🎯 શું તમે પણ મોબાઇલ ને છોડવા માંગો છો પરંતુ મોબાઇલની આદતથી મજબૂર છો?
તો ચિંતા કરવાની જરૂર નથી હવે તમે પણ મોબાઇલને સાઈડમાં મૂકી અને જીવનની વાસ્તવિકતા ને જાણી શકશો...

🎯 તમારા માટે આવી ગયું છે એક ઉપયોગી એપ,આ એપ માં તમારે કેટલીક પરમિશન આપવાની છે, અને તમે જે એપનો વધારે પડતો ઉપયોગ કરતા હોય તે એપ સિલેક્ટ કરશો એટલે ઓટોમેટીક આ એપ તમારે વધારે પડતા ઉપયોગ થતા એપ ને તમારા ફોનમાં બ્લોક કરી દેશે. જેથી તમે એ એપ ને ઓપન કરી શકશો નહીં અને ધીરે ધીરે તમને તમારા મોબાઇલની આદત છૂટી જશે... અને તમારા મોબાઇલ પ્રત્યેનો લગાવ ઘટી જશે!

તો નીચે આપેલ લિંક પર ક્લિક કરી આ એપને ડાઉનલોડ કરો અને મોબાઈલ ને છોડી અને જીવનનું લક્ષ્ય નક્કી કરો...

https://gccjobinfo.com/digital-detox-focus-live/
👍3
IN-CLDD-06022024C.pdf
201.7 KB
📌Important Notice for Call Letters to be downloaded in the month of February-2025
👍1
👍6
💥 *સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા દ્વારા 241 જગ્યાઓ પર જુનિયર કોર્ટ આસિસ્ટન્ટ ની ભરતી*

🔖 *લાયકાત:ગ્રેજયુએટ*
🔖 *પરીક્ષા કેન્દ્ર:ગુજરાતમાં*
🔖 *ઉંમર:18 થી 30 વર્ષ*

🔥 *અરજી કરવાની તારીખ 4/2/2025 થી 8/3/2025*

*સંપૂર્ણ માહિતી જાહેરાત માં આપેલ છે*

https://gccjobinfo.com/sci-junior-court-assistant-recruitment-2025

🔥 *સરકારી ભરતી અને તમામ શૈક્ષણિક ન્યુઝ માટેના ગુજરાત ના નંબર વન ગ્રુપ ગુજરાત કેરિયર કલબ માં જોડાવા MSG કરો JOIN 9265814098 પર અને તરત જોડાઈ જાવ*

🔗 *ટેલિગ્રામ:*
https://t.me/gccjobinformation

*હાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે*
www.gccjobinfo.com
👍31
2025.pdf
237.9 KB
📌 UPCOMING VACANCY

📌 NEW CALENDAR
ઓડિશા હાઈ કોર્ટ દ્વારા judicial services (ન્યાયિક સેવાઓ) માટેની સ્પર્ધાત્મક પરીક્ષાની ઉમેદવારને 1 લાખ રૂપિયા વળતર આપવાનો આદેશ ઓડિશા રાજ્ય જાહેર સેવા આયોગને કર્યોં કારણ કે ઉમેદવારની mains પરીક્ષાના 1 વિષયનાં પેપરમાં પ્રશ્નનાં જવાબનું મૂલ્યાંકન કર્યું જ નહોતું & ઉમેદવાર 5 માર્કસ ઓછા પડવાથી ઈન્ટરવ્યૂ માટે qualify ના થઈ શકી.

હાઈ કોર્ટ એ આદેશ આપ્યો હતો કે તેની જવાબવહીનું મૂલ્યાંકન 3 પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓ દ્વારા કરવામાં આવે. આ મૂલ્યાંકન કર્યાં પછી તેને 3.5 માર્કસ મળ્યાં એટલે ઈન્ટરવ્યૂ માટે ફક્ત 1.5 માર્કસથી રહી ગઈ 🥹🥹

ઉમેદવારને આ કેસ કરવાથી જે માનસિક યાતના & નાણાકીય બોજો સહન કરવો પડ્યો એ હકીકતને ધ્યાનમાં લેતાં હાઈ કોર્ટ દ્વારા ઉમેદવારને 1 લાખ રૂપિયાનું વળતર 2 મહિનામાં આપવા ઓડિશા જાહેર સેવા આયોગને આદેશ આપવામાં આવ્યો.

The bench said that competitive exams shape careers & involve years of rigorous preparation, financial investments and personal sacrifices.

So, "the highest level of scrutiny and quality control measures" in evaluation processes are required to prevent such lapses in the future, the court said.
👍4
👍3