🔸 *બજેટની મોટી વાતો*
✓ બજેટ મા સરકાર નું વધુ ધ્યાન વિકાસ પર....
✓ વૈશ્વિક સ્તરે તણાવ થી ગ્લોબલ ગ્રોથ પર થોડી અસર...
✓ ગ્રામીણ વિકાસ અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રને વિકાસ માટે વધુ જોર આપવામાં આવશે.
✓ ગરીબ, મહિલા, યુવા, ના વિકાસ પર વધુ ધ્યાન...
✓ ફાઇનાન્સિયલ સેક્ટર મા વધુ રિફોર્મ લાવવામાં આવશે...
✓ 100 જિલ્લા મા ધન ધાન્ય યોજના ની શરૂઆત....
✓ તુવેર, અડદ, અને મસુર દાળ માટે 6 વર્ષ નું સ્પેશિયલ મિશન...
✓ *બિહાર મા મખાના બોર્ડ બનાવવામાં આવશે*
✓ કેન્દ્રીય એજન્સીઓ 4 વર્ષ સુધી દાળ ની ખરીદી કરશે:
✓ શાકભાજી અને ફળ ના ઉત્પાદન માટે રાજ્યો સાથે મળી ને યોજના બનાવવામાં આવશે:
✓ મરીન સેક્ટર નો વિકાસ કરવામાં આવશે....
✓ *કિસાન ક્રેડિટ કાર્ડ ની લિમિટ 5 લાખ કરવામાં આવશે*....
✓ *આસામ મા યુરિયા પ્લાન્ટ ની સ્થાપના કરવામાં આવશે*
✓ INDIA POST ને મોટી LOGISTICS સંસ્થા બનાવવામાં આવશે...
✓ નાની કંપનીઓ માટે સ્પેશિયલ ક્રેડિટ કાર્ડ....
✓ ખાદ્ય તેલ મા આત્મનિર્ભરતા કરવા પ્રયાસ કરવામાં આવશે....
✓ ફુટવેર અને લેધર માટે ખાસ યોજના લાવવામાં આવશે....
✓ રમકડાં માટે ભારત ને ગ્લોબલ હબ બનાવવામાં આવશે....
✓ પછાત વર્ગ ની મહિલાઓ માટે ખાસ યોજના લાવવામાં આવશે....
✓ લેધર સ્કીમ થકી 22 લાખ નવા રોજગાર ઉત્પન્ન થશે.
✓ નેશનલ મેન્યુફેક્ચરિંગ મિશન ની શરૂઆત કરવામાં આવશે....
✓ અભ્યાસ મા ભારતીય ભાષાઓ ને વધુ મહત્ત્વ આપવામાં આવશે
✓ IIT ઈન્સ્ટિટ્યૂટ ની સંખ્યા વધારવામાં આવશે....
✓ 5 વર્ષ મા મેડિકલ ક્ષેત્રમાં 75,000 સિટો વધારવામાં આવશે....
✓ AI માટે સ્પેશિયલ સેન્ટર ની સ્થાપના કરવામાં આવશે...
✓ નાના વર્કર માટે હેલ્થ ઇન્સ્યોરન્સ સ્કીમ લાવવામાં આવશે....
✓ નાના વિક્રેતાઓ માટે UPI LINKED CARD આવશે:
✓ UPI LINKED CREDIT CARD ની LIMIT 30,000 થશે:
✓ રાજ્યો ને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ના વિકાસ માટે વ્યાજ મુકત રકમ આપવામાં આવશે:
✓ શહેરી વિકાસ માટે 1 લાખ કરોડ ના ફંડ ની ઘોષણા...
✓ 2047 સુધી વધુ મા વધુ ન્યુક્લિયર એનર્જી ઉત્પન્ન કરવા પ્રયાસ...
✓ ન્યુક્લિયર એનર્જી માટે ખાસ સ્કીમ....
✓ શીપ બ્રેકિંગ ઉદ્યોગ માટે ખાસ યોજના.......
✓ "ઉડાન" સ્કીમ હેઠળ વધુ મા વધુ શહેરો ને જોડવામાં આવશે....
✓ બિહાર મા નવા એરપોર્ટ નું નિર્માણ કરવામાં આવશે....
✓ SWAMIH સ્કીમ હેઠળ વધુ 40,000 યુનિટ બનાવવામાં આવશે...
રાજ્યો સાથે મળી ને 52 નવા પ્રવાસન સ્થળ વિકસાવવામાં આવશે....
✓ માઇનીંગ માટે નવી પોલિસી લાવવામાં આવશે...
✓ પ્રાઈવેટ સેક્ટર મા રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ માટે 20,000 કરોડ
તમામ સરકારી સેકન્ડરી શાળાઓ ને બ્રોડબેન્ડ થી જોડવામાં આવશે....
✓ એક્સપોર્ટ ને પ્રોત્સાહન આપવા નવી યોજનાઓ....
✓ ભગવાન બુદ્ધ થી જોડાયેલા સ્થળ ને વિકસાવવામાં આવશે....
✓ ભારતીય લિપિઓ ના સંરક્ષણ માટે ખાસ યોજના
✓ એક્સપોર્ટ ને પ્રોત્સાહન આપવા સહેલાઈથી પૈસા મળશે....
✓ આવતા અઠવાડિયે નવું ઇન્કમ ટેક્સ બિલ રજૂ કરવામાં આવશે...
✓ ઇન્સ્યોરન્સ મા 100% FDI LIMIT થશે.
✓ RE KYC ની પ્રક્રિયા સરળ બનાવવામાં આવશે....
✓ ઇન્સ્યોરન્સ સેક્ટર મા FPI LIMIT 100% કરવામાં આવશે...
36 જીવન રક્ષક દવા પર થી કસ્ટમ ડયુટી હટાવવામા આવશે....
✓ ઈલેક્ટ્રિક સમાન પર કસ્ટમ ડયુટી મા બદલાવ કરવામાં આવશે...
✓ LEAD અને ZINC પર પ્રાથમિક ડયુટી નહીં લાગે....
✓ ક્રસ્ટ લેઘર પરથી ડયુટી હટાવવામાં આવશે...
✓ સહેલાઈ સાથે નું નવું ઇન્કમ ટેક્સ બિલ લાવવામાં આવશે....
✓ નવો ઇન્કમ ટેક્સ કાયદો સહેલો અને ટૂંકો હશે....
✓ TDS દરો ને સરળ બનાવવામાં આવશે
✓ સિનિયર સિટીઝન માટે ટેક્સ મા મોટી રાહત....
✓ "વરિષ્ઠ નાગરિકો માટે કર કપાતની મર્યાદા બમણી કરીને રૂ. 1 લાખ કરવામાં આવશે"
✓ ભાડા પર TDS ની LIMIT વધારી ને 6 લાખ કરવામાં આવી..
✓ TDS ની મોડી ચુકવણી પર કોઈ કેસ નહીં થાય....
✓ *સૌથી મોટી જાહેરાત.....*
*12 લાખ ની આવક સુધી કોઈ TAX નહીં....*
🤝બજેટ પુર્ણ.....
આભાર:

👍20❤1
https://t.me/gushishyamaths
આવનારી PSI/Constable તથા GPSC ની પરીક્ષા માં સીધા પુછાઇ શકે તેવા ગણિત અને રીઝનીંગ ના IMP questions માટે જલ્દી થી આપેલ link પર click કરો અને join Karo Telegram channel

Telegram
Gurushishya_career_academy
🎓 Gurushishya Career Academy – Your Success Partner
👉 Competitive Exams માટેનું Trusted Platform
✅ GPSC, SSC, Banking, Railway & Central/State Govt. Exams માટે Study Material
✅ Maths, Reasoning, English & GS ના questions & Tricks
✅ 9081908547

💥 હિન્દુસ્તાન કોપર લિમિટેડ દ્વારા 103 જગ્યાઓ પર ભરતી
👉 પોસ્ટ:વર્ક મેન
👉 લાયકાત:ડીપ્લોમા/ITI/ગ્રેજયુએટ
🔥 અરજી કરવાની છેલ્લી તારીખ 25/2/2025
https://gccjobinfo.com/hindustan-copper-limited/
🔥 સરકારી ભરતી અને તમામ શૈક્ષણિક ન્યુઝ માટેના ગુજરાત ના નંબર વન ગ્રુપ ગુજરાત કેરિયર કલબ માં જોડાવા MSG કરો JOIN 9265814098 પર અને તરત જોડાઈ જાવ
🔗 ટેલિગ્રામ:
https://t.me/gccjobinformation
હાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે
www.gccjobinfo.com

👍5
💥 સ્ટાફ નર્સની પરીક્ષા ને હવે 8-9 દિવસ ની વાર છે તો દરેક સ્ટાફ નર્સની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ખાસ એપ લઈ આવ્યો છું
👉 જેમાં નર્સિંગ ના ટેસ્ટ, સબ્જેક્ટ અને લેશન અનુસાર મહત્વના પોઇન્ટ,પોકેટ નોટ્સ,જૂના પ્રશ્નપત્રો અને ઘણું બધું
👉 એનોટોમી ફિજિયોલોજી ન્યુટ્રીશન ફંડામેન્ટલ ઓફ નર્સિંગ કોમ્યુનિટી હેલ્થ નર્સિંગ મેડિકલ સર્જીકલ નર્સિંગ મેન્ટલ હેલ્થ, ગાયનેકોલોજી માઇક્રોબાયોલોજી કોમ્પ્યુટર ઇન નર્સિંગ અને બીજા તમામ વિષયો સામેલ.
👉 આવનારી પરીક્ષામાં નર્સિંગ ના પેપર માં 100 માંથી 100 ગુણ મેળવવા માટે બેસ્ટ
https://gccjobinfo.com/staff-nurse-exams-test-and-notes/

👍3