GCC JOB INFO
45.9K subscribers
19.3K photos
559 videos
4.2K files
9.11K links
સરકારી ભરતી,પ્રાઇવેટ JOB, રોજેરોજ ના અગત્યના ન્યૂઝપેપર ના શૈક્ષણિક સમાચાર,પરિપત્રો,મટેરિયલ અને લેટેસ્ટ UPDATE માટે આજે જ જોડાઓ
Download Telegram
હાલ માં ચાલતી ભરતીઓ

www.gccjobinfo.com
https://t.me/gushishyamaths

આવનારી PSI/Constable તથા GPSC ની પરીક્ષા માં સીધા પુછાઇ શકે તેવા ગણિત અને રીઝનીંગ ના IMP questions માટે જલ્દી થી આપેલ link પર click કરો અને join Karo Telegram channel
💥 AIIMS દ્વારા 4597 જગ્યાઓ પર વિવિધ ભરતી

👉 પોસ્ટ:ડેટા એન્ટ્રી ઓપરેટર,જુનિયર એન્જિનિયર અને વિવિધ 64 પ્રકારની પોસ્ટ

👉 લાયકાત:10 પાસ/12 પાસ/ITI/ડિપ્લોમા/ગ્રેજયુએટ/ડિગ્રી એન્જિનિયર અને પોસ્ટ પ્રમાણે

🔥 અરજી કરવાની છેલ્લી તારીખ 31/1/2025

https://gccjobinfo.com/aiims-data-entry-operator/

🔥 *સરકારી ભરતી અને તમામ શૈક્ષણિક ન્યુઝ માટેના ગુજરાત ના નંબર વન ગ્રુપ ગુજરાત કેરિયર કલબ માં જોડાવા MSG કરો JOIN 9265814098 પર અને તરત જોડાઈ જાવ*

🔗 *ટેલિગ્રામ:*
https://t.me/gccjobinformation

*હાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે*
www.gccjobinfo.com
👍6
Forwarded from GCC JOB INFO
💥 શું તમારી સાથે પણ એવું ક્યારે થયું છે કે તમે ફોન ચાર્જિંગમાં 🔋મૂક્યો હોય પણ સ્વિચ ચાલુ કરવાની રહી ગઈ હોય...

તો તમારી આ પ્રોબ્લેમ નું સોલ્યુશન આવી ગયું છે...

📲  તમે તમારો ફોન જ્યારે ચાર્જિંગમાં મૂકશો ત્યારે જો ફોન ચાર્જ 🪫 થતો હશે તો જ તમારા ફોનમાંથી લાઉડ નોટિફિકેશન* *વાગશે જેનાથી તમને ખબર પડે કે તમારો ફોન ચાર્જ થઈ રહ્યો છે
આ નોટિફિકેશન ને તમે તમારી રીતે કસ્ટમાઇઝ કરી શકો છો.

🎯 માત્ર આટલું જ નહીં પરંતુ જ્યારે તમે તમારા ફોનને ચાર્જર સાથે કનેક્ટ કરો, તમારા ફોનને ચાર્જિંગ માંથી નીકાળો, તમારા ફોનની બેટરી ફુલ થાય, તમારા ફોનની બેટરી લો થાય,આ બધા જ નોટિફિકેશન તમને આ એપ લાઉડ વોઇસમાં આપતું રહેશે જેનાથી તમને તમારા ફોનના બેટરીની જાણ રહે.

તો હવે તમારા ફોનની બેટરી ના જાણકાર રહેવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી આ એપને ડાઉનલોડ કરો

https://gccjobinfo.com/battery-sound-alert/
👍4
*💥અમદાવાદ મ્યુનસિપલ કોર્પોરેશન દ્વારા ડે.ચીફ ઓફિસર- ફાયર ની ભરતી*

👉 *લાયકાત:પોસ્ટ પ્રમાણે*

🔥 *અરજી કરવાની છેલ્લી તારીખ 5/2/2025*

https://gccjobinfo.com/amc-recruitment-2025/#google_vignette

🔥 *સરકારી ભરતી અને તમામ શૈક્ષણિક ન્યુઝ માટેના ગુજરાત ના નંબર વન ગ્રુપ ગુજરાત કેરિયર કલબ માં જોડાવા MSG કરો JOIN 9265814098 પર અને તરત જોડાઈ જાવ*

🔗 *ટેલિગ્રામ:*
https://t.me/gccjobinformation

*હાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે*
www.gccjobinfo.com
👍6
કોર્ટ એટેન્ડન્ટમાં હાજર થવા બાબતે 👆👆
👍4
STI Mains
💥 *પંડિત દીનદયાળ પોર્ટ દ્વારા ભરતી*

👉 *પોસ્ટ:આસિસ્ટન્ટ સિવિલ એન્જિનિયર*
👉 *જગ્યા:3*

🔥 *અરજી કરવાની છેલ્લી તારીખ 11/2/2025*

https://gccjobinfo.com/deendayal-port-authority-recruitment-2025-for-assistant-executive-engineer-civil-posts/

🔥 *સરકારી ભરતી અને તમામ શૈક્ષણિક ન્યુઝ માટેના ગુજરાત ના નંબર વન ગ્રુપ ગુજરાત કેરિયર કલબ માં જોડાવા MSG કરો JOIN 9265814098 પર અને તરત જોડાઈ જાવ*

🔗 *ટેલિગ્રામ:*
https://t.me/gccjobinformation

*હાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે*
www.gccjobinfo.com
👍4
ViewFile (8).pdf
441.9 KB
📌 ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર

🖇️ જાહેરાત ક્રમાંક: ૨૩૬/૨૦૨૪૨૫ ફાયરમેન કમ ડ્રાઇવર, વર્ગ-૩ ની સ્પર્ધાત્મક કસોટીના વિગતવાર અભ્યાસક્રમ અંગેની અગત્યની સૂચના
👍1
Dear, ઓલ ગર્લ્સ👩🏻એન્ડ બોય🧑🏻

Job Alert ⚠️ 📢 📢📢

હાલની ખરાબ સિચ્યુએશન અને માર્કેટ Analyzing 📉 કર્યા પછી મંદીના માહોલમાં
ના લીધે ઓલ ઇન્ડિયામાં🌎 ઘણા લોકો બેરોજગાર થઇ ગયા છે,😒 યુવાનોને સરકારી નોકરી મળી નથી રહી, અને પ્રાઇવેટ જોબ અને બેંકમાં મંદીનો માહોલ ચાલી રહ્યો છે. ખાસ કરીને *ગુજરાત* સ્ટેટ માં 2025 માં જોબ માટે બેરોજગારી વધી ગઈ છે. હાલમાં જે લોકો જે પણ જગ્યાએ *જોબ* કરે છે એ બધા લોકો ને મારી નમ્ર વિનંતી છે,🙏 એ લોકો મહેરબાની કરીને જોબ ના છોડતા. 🙏🙏🙏

અને હાલમાં કોઈ લોકોને મારી જોબ પ્લેસમેન્ટ કે અન્ય કોઈના રેફરન્સથી કોઈ પણ જોબ મળે એ લોકો ની સેલેરી માં કોમ્પ્રોમાઇઝ, *Salary negotiation* કરવી પડશે, હાલનો સમય એવો ખરાબ પરિસ્થિતિ થી ગુજરી રહ્યો છે.. કે બેરોજગાર લોકો ને કોઈ પણ જોબ કરવી જરૂરી છે..😔 અને સેલેરી માં પણ બાંધછોડ કરવી પડશે..

મારે ખુદને *(શક્તિ જોબ પ્લેસમેન્ટ, શક્તિ બેન્કિંગ એકેડેમી, શક્તિ એક્સલ એકેડમી) * કંપની છે..

તો પણ હું તમને લોકોને વિનંતી કરી રહ્યો છું🙏🙏🙏
અત્યારના સંજોગો અને પરિસ્થિતિને સમજતા શીખો.🙏

Thanks & Regards
*Founder & CEO*
Bharat Chauhan
Mo: 7600777717
*Email Id*: ceo@shaktijobplacement.com
www.shaktijobplacement.com

👉નોકરી માટેની જાહેરાત સાથે સતત અપડેટ રહેવા માટે લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ ઇન્સ્ટાગ્રામ.
shaktijobplacement
https://www.instagram.com/shaktijobplacement/

*Shakti Job Placement*
*Shakti Banking Academy*
*Shakti Excel Academy*
313/315/316 Autopoint Complex,
Nr, Lodhawad Poilce Station
Bhutkhana Chowk, Rajkot (Gujarat)
👍10
👍4
🚌 ગુજરાત ની એકમાત્ર એવી એપ છે કે જેમાં તમે ગુજરાત ની કોઈ પણ બસ ની માહિતી જેમ કે

GSRTC App નથી આ બીજી App છે

એક જગ્યાએ થી બીજી જગ્યાએ જવા માટે બસ નો સમય
બધી જ બસો નુ સમય પત્રક
  બસ લોકલ છે કે એક્સપ્રેસ
તમારી બસ નુ લાઈવ લોકેશન કે જેનાથી તમે બસ ને ટ્રેક કરી શકો
તમારી સૌથી નજીકનુ સ્ટેશન...

આવી અનેક સુવિધા થી સજ્જ આ એપ નો ૧૦ લાખ થી પણ વધુ લોકો ઊપયોગ કરે છે. તો તમે પણ નીચે આપેલ લીંક પર થી આ એપ નો લાભ લઈ શકો છો.

https://gccjobinfo.com/gsrtc-live-tracking/
👍4