This media is not supported in your browser
VIEW IN TELEGRAM
ભરૂચ, Running with motivational song.🔥
👍3
હિમતનગર ગ્રાઉન્ડ માં સવારે 5:15 એ ગ્રાઉન્ડ પર પહોંચી ગયા હતા .. એમના મેનેજમેન્ટ ના લીધે ગ્રાઉન્ડ માં પ્રથમ શીફ્ટની દોડ 7:15 એ દોડ ચાલુ થઇ હતી જેના પરિણામે ૨૦૦ માંથી ૧૩૧ લોકો ફેલ .. અને મેનેજમેન્ટ ના અભાવ ના લીધે ઉમેદવારોને 10 થી 15 વખત ઊભા કર્યા અને પાછા બેસાડવામાં આવ્યા .. અધિકારીઓ પણ બઉ Strict હતા ..એના પછી 2nd શિફ્ટ ની રનીંગ 9:15 એ ચાલુ કરવામાં આવી હતી..
RB
RB
👍9
#અનુભવના_ઓરડેથી - ઉમેદવાર દ્વારા
*૮/૧/૨૦૨૫ - ભરૂચ*
૧૩ રાઉન્ડ
કુલ ૭૦૦ ઉમેદવારો ને બોલાવ્યા હતા
જેમાં ૨૮૧ ઉમેદવારો હાજર રહ્યા
૨૦૦ ના સ્લોટ માં ૭૦
૮૧ ના સ્લોટ માં ૨૦ પાસ થાય...
૨ સ્લોટ માં રનિંગ હતું... તો પણ ૭-૮ સમય વાળા ને ૮:૫૦ એ રનિંગ શરૂ થયું
સર્વર ડાઉન હોવાના લીધે , એજન્સી ની ગોકળ ગાય જેવી ગતિ ના લીધે ૧૨:૦૦ વાગ્યે ગ્રાઉન્ડ માંથી બહાર નીકળ્યા....
પોલીસ અધિકારીઓ નો સ્ટાફ સારો ઉત્સાહ ભરનારો હતો.....

ચાલો થાનગઢ આઇ.ટી.આઇ. ખાતે રોજગાર ભરતી મેળામાં ....
💥જિલ્લા રોજગાર વિનીમય કચેરી, સુરેન્દ્રનગર અને આઇ.ટી.આઇ. –થાનગઢનાં સંયુકત ઉપક્રમે આયોજિત રોજગાર ભરતી મેળો.. 💥
👉Online Registration માટે અહિંયા આપેલ લીંકમાં રજિસ્ટ્રેશન કરીને હાજર રહેવુ.
https://forms.gle/TzKsPcZrTFbJxnd18
📅તારીખ : 17/01/2025 ને શુક્રવાર
⏰સમય : સવારે 11:00 કલાકે
🏛️ભરતી મેળાનું સ્થળ : આઇ.ટી.આઇ. –થાનગઢ, રાવરાણી બોર્ડની સામે, વગડિયા રોડ, મુ.તા. થાનગઢ જિ. સુરેન્દ્રનગર
☀️ઉપસ્થિત રહેનાર કંપનીઓ :
1. Prayas Financial Services Pvt.Ltd. - Surendranagar
2. Jai Ganesh Auto Center- Surendranagar
3. Credite Access Gramin Ltd.- Surenranagar
4. Shiv Shakti Bio Techanologies – A.bad
🧑🎤જગ્યાનું નામ :
1. Loan Officer (M/F)
2. Sales Executive (Male)
3. Mechanical (Male)
4. ટ્રેઇની કેન્દ્ર મેનેજ (M/F)
5. Sales Executive (Male)
6. સેલ્સ એક્ઝિક્યુટીવ (Male)
📙લાયકાત :
👉 ૧૦ પાસ
👉 ૧૨ પાસ
👉 ITI
👉 Graduate
👉 Diploma Mechanical
(ઇન્ટર્વ્યુ સમયે બાયોડેટા સાથે ઉપસ્થિત રહેવુ.)
☀️વધુ વિગત માટે નીચે દર્શાવેલ ટેલીગ્રામ ચેનલ તથા ઇન્ટાગ્રામમાં જોવા વિનંતી.
Telegrame : https://t.me/deesurendranagar
Intagram : https://www.instagram.com/employmentofficesurendranagar?igsh=MWZlc2QzNGpvaHY4eg==
WhatsApp Chanal : Follow the જિલ્લા રોજગાર કચેરી, સુરેન્દ્રનગર https://whatsapp.com/channel/0029VajFLSL8KMqqOQr4qL0y

Google Docs
ભરતી મેળામાં ભાગ લેવા ઇચ્છુક ઉમેદવાર માટેનું રજીસ્ટ્રેશન તારીખ :17/01/2025, સવારે ૧૧:૦૦ વાગે,
સ્થળ: આઇ.ટી.આઇ. –થાનગઢ રાવરાણી બોર્ડની સામે, વગડિયા રોડ , મુ.તા. થાનગઢ જિ. સુરેન્દ્રનગર
👍7❤3