GCC JOB INFO
45.9K subscribers
19.3K photos
559 videos
4.2K files
9.11K links
સરકારી ભરતી,પ્રાઇવેટ JOB, રોજેરોજ ના અગત્યના ન્યૂઝપેપર ના શૈક્ષણિક સમાચાર,પરિપત્રો,મટેરિયલ અને લેટેસ્ટ UPDATE માટે આજે જ જોડાઓ
Download Telegram
From: Gujarat studies

સાથીઓ આવતી કાલ થી પોલીસ ભરતી ની શારીરિક કસોટી શરૂ થઈ રહી છે આપણા કેટલા યોધ્ધાઓ ગ્રાઉન્ડ પર પોહચી પણ ગયા હશે.

મારો આપ સૌ ને એક મેસેજ છે કે આ તમારી જિંદગી ની છેલ્લી દોડ છે આટલા મહિના દોડ્યા હવે કાલે છેલ્લું દોડવાનું છે આટલા વર્ષો થી તમે તૈયારી એ લાગ્યા છો એનું હવે એક દિવસ જોર લગાઈ દેજો પ્રેક્ટિસ વખતે ટાઈમ આવે છે કે નથી આવતો તેલ લેવા ગયું કાલે જી જાન લગાઈ દેજો કહેવું બવ સહેલું છે સાથીઓ સમજુ છું પણ તમે પણ સમજી લો રનિંગ ફક્ત ને ફક્ત મેન્ટલ ગેમ છે મન થી હરિ ગયા કે હવે નય દોડાઈ ત્યારે જ સ્પીડ વધારવા ની છે 12 કે 13 રાઉન્ડ તમારા મગજ નું સાંભળતા જ નઈ 6,7,8,9 રાઉન્ડ મગજ એન્ટ્રી મારશે જ કે ભઈલા હવે ઉભો રહી જા ને બવ જોર પડે છે આગલી ભરતી જોઈ લેજે આવતા મહિને રેલવે ની ભરતી આવા ની છે એમાં કરી લેશું બેન્ક માં ફોર્મ ભર્યું જ છે ને તો શું કરવા આમ આટલી ભેજા મારી કરે છે ઉભો રહી જા હવે નઈ આપણું ભેગું થાય એવું આવા ખોટા આશ્વાસન આપવા મગજ આવશે જ પણ તમારે ય સામે હંકારો કરવા નો છે આજે તો પૂરું કરવા નું થાય જ છે.

ટૂંક માં મિત્રો મગજ માં આવા વિચારો આવશે જ પણ જો તમે ઉભા રહી ગયા તો સમજો ભરતી ની બાર.

12/13 રાઉન્ડ પીડા સહન કરી લેજો તમારા માટે તમારી ફેમિલી માટે તમારા આવનરા ભવિષ્ય માટે.

ગ્રાઉન્ડ પર ઉતરો એટલે મન માં એક જ વિચાર રાખજો કે આ છેલ્લી દોડ છે હવે ક્યાં દોડવા નું છે જ એમ મન ને સમજાવી ને ખેંચી લેજો....જ્યાં તમને એવું લાગે કે હવે નય થાય ત્યારે જ મન મક્કમ કરી ને સ્પીડ પકડી રાખજો.

બીજું કે મિત્રો બવ ટેન્શન મગજ પર રાખતા નય કે થશે કે નય ત્યાં મારો ટાઈમ નય આયો અહીં ક્યાં થી આવશે મને બહુ ડર લાગશે શુ થશે પાસ થવાશે કે નય આ બધા નેગેટિવ વિચાર છે

આવું વિચારી ને હળવા રહેજો કે થવું હશે તો થશે રનિંગ અને થવું હશે પાસ તો થવાશે મારા હાથ માં ફક્ત 12 / 13 રાઉન્ડ છે એને મારે મારા પુરી શક્તિ થી પુરા કરવા ના છે પછી ઈશ્વર જે પરિણામ આપે મને સ્વિકાર છે પણ હું મારી હિંમત થી દોડીસ.

પછી જે થાય થવું હશે તે....હેપ્પી રહેવા નું છે પાસ થાવ તોય હેપ્પી અને ના થાવ તોય વહાલા ડબલ ખુશ થાજો કે કાંઈ વાંધો નય કુદરતે કંઈક બીજું મારા માટે ગોઠવ્યું હશે પણ તમે તમારું પૂરો જોર લગાઈ ને હરવું હોય તો હરજો એની ના નથી પણ દોડજો ખરા યાર.

હવે મારે એવા મિત્રો ખાસ વિનંતી છે કે જો તમે દોડી ના શકો તો મહેરબાની એટલી કરજો કે સાઈડ માં ચાલજો જેથી તમારો જ કોઈક ભાઈ ને નડો નહીં બસ ખાલી આટલું સારું વિચારજો યાર જે દોડે છે એને થોડો સ્પોર્ટ કરજો ઉપર વાળો રાજી થશે પણ કોઈ ને વચ્ચે ગ્રાઉન્ડ માં ચાલતા નય દોસ્ત.


"ઉભા રહી ને અફસોસ કરવા કરતાં દોડી ને દુઃખાવો સહન કરવો મને ગમશે"


BEST OF LUCK,😊
જય માતાજી જય દ્વારકાધીશ પ્રભુ બધા ને તેમનું ધાર્યું પરિણામ આપે એવી પ્રાર્થના🙏
👏10👍6
https://t.me/gushishyamaths

આવનારી *PSI/Constable* તથા *GPSC* ની પરીક્ષા માં સીધા પુછાઇ શકે તેવા *ગણિત અને રીઝનીંગ* ના *IMP questions* માટે જલ્દી થી આપેલ *link* પર click કરો અને *join* Karo *Telegram channel*
👍2
*જૂનાગઢ મુકામે અનુસૂચિત જાતિના પરીક્ષાર્થીઓ માટે રાત્રી રોકાણ વ્યવસ્થા*
ગુજરાત પોલીસ ભરતીની શારીરિક કસોટી માટે જુનાગઢના ગ્રાઉન્ડ ખાતે આવનાર પરીક્ષાર્થીઓ માટે અનુસૂચિત જાતિના પરીક્ષાર્થીઓ માટે જૂનાગઢ મુકામે રાત્રી રોકાણની વ્યવસ્થા કરવામાં આવેલ છે. આ વ્યવસ્થાનો જે પરીક્ષાર્થીઓએ લાભ લેવો હોય તેઓએ બે દિવસ અગાઉ પોતાનું રજીસ્ટ્રેશન નીચે દર્શાવેલ નંબર પર કરવાનો રહેશે. પરીક્ષાર્થીઓએ પોતાનો કોલ લેટર અને આધારકાર્ડ આ માટે બનાવેલ ગ્રુપમાં મોકલવાનું સહેસે.
રાત્રી રોકાણનું સરનામું *માનવ કલ્યાણ શાંતિ બુદ્ધ વિહાર* બીલખા રોડ જૂનાગઢ.
➡️આ વ્યવસ્થા માત્ર રાત્રી રોકાણ માટે જ કરવામાં આવેલ છે. ભોજન અને અન્ય વ્યવસ્થા પરીક્ષાર્થીઓએ સ્વયં પોતાની રીતે કરવાની રહેશે.
➡️ રાત્રી રોકાણ માટે જેમની પરીક્ષા હસે તેમણે જ રજીસ્ટ્રેશન કરવું અન્યને રોકાવા દેવામાં આવશે નહિ
(સુચારુ વ્યવસ્થા માટે)🙏
➡️ વ્યવસ્થા બુદ્ધ વિહારમાં કરવામાં આવેલ હોવાથી કોઈપણ પ્રકારનું વ્યસન કરવું નહિ.
➡️ રાત્રી રોકાણ બાદ ગાદલા બિસ્તરા યોગ્ય રીતે ગોઠવીને જ સ્થળ છોડવું.
આપેલ વોટ્સેપ લિંકના માધ્યમથી જોડાઈને તેમાં કોલ લેટર અને આધારકાર્ડ મોકલવા.
*આભાર.*
☸️માનવ કલ્યાણ શાંતિબુદ્ધ વિહાર
☸️જૂનાગઢ જિલ્લા બૌદ્ધ ઉપાસિકા સંઘ
☸️અર્પણ ફાઉન્ડેશન
*➡️રજીસ્ટ્રેશન માટે સંપર્ક સૂત્ર*
➡️ વિનયભાઈ બૌદ્ધ (સોલંકી)
9898799833
➡️ સંજયભાઈ વાઘમારે
9924651254
➡️ ચંદુભાઈ ધાધલ
9510960190
➡️ ડો.જયેશભાઈ રાઠોડ
97262053195. ➡️R.D PARMAR સાહેબ
94085 59507
👍41
અમદાવાદ જિલ્લા માટે વ્યવસ્થા
👍4
👍8
♻️શારીરિક કસોટી માટે રહેવાની સુવિધા બાબતે
👍5
📍 New Appointment

🚀🛰ISROના નવા ચેરમેન તેમજ સ્પેસ સેક્રેટરી- વી નારાયણ ( વરદરાજન નારાયણ)

🚀 14 જાન્યુઆરીએ ચાર્જ સંભાળશે
👍4
Gujarat Mela 2024 Final Print Low.pdf
21.8 MB
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો

☑️ગુજરાતના ઉત્સવો અને મેળા

☑️માહિતી નિયામક કચેરી ગાંધીનગર દ્વારા પ્રકાશિત

🔴રાજ્યની તમામ પરીક્ષા માટે ઉપયોગી
GPSC Class 1/2 Upcoming Mains Update
5_6334844451113932174.pdf
804.7 KB
💥ગુજરાત જાહેર સેવા આયોગ

📌જાહેરતક્રમાંક:- ૧૦૨/૨૦૨૪-૨૫

👉સામન્ય વહીવટ વિભાગની સંશોધન અધિકારી, ગુજરાત આંકડાકીય સેવા , વર્ગ -૨

કુલ= ૧૫ જગ્યાઓ

👉 તા: ૦૭/૦૧/૨૦૨૫ થી ૨૨/૦૨/૨૦૨૫ સુધી.
👍2
5_6330225291096495535.pdf
269.1 KB
📌Government of India, ministry of railways📌

CENTRALISED EMPLOYMENT NOTICE (CEN)NO.07/2024
👍2
📌 ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્રારા અગત્યની જાહેરાત.
👍4
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
ગુજરાતમાં પોલીસ ભરતીનો મહાકુંભ: પોલીસ ભરતી માટે 10 લાખ ઉમેદવારોની શારીરિક કસોટી, વહેલી સવારથી પરીક્ષાર્થીઓ ગ્રાઉન્ડ પર પહોંચ્યા
👍2
👍3
👍2
👍2
Media is too big
VIEW IN TELEGRAM
08/01/2025 GODHRA POLICE RUNNING