GCC JOB INFO
45.9K subscribers
19.3K photos
559 videos
4.2K files
9.11K links
સરકારી ભરતી,પ્રાઇવેટ JOB, રોજેરોજ ના અગત્યના ન્યૂઝપેપર ના શૈક્ષણિક સમાચાર,પરિપત્રો,મટેરિયલ અને લેટેસ્ટ UPDATE માટે આજે જ જોડાઓ
Download Telegram
જય માતાજી
પોલીસ ભરતીમાં ગોંડલ ગ્રાઉન્ડ આવેલ હોય તેઓને રહેવા તથા જમવાની સુંદર વ્યવસ્થા *"રાજપૂત સમાજ ભવન" લાલપુલ પાસે, ગોંડલ* ખાતે રાખવામાં આવેલ છે તેમજ ગ્રાઉન્ડના દિવસે સવારે ભાઈઓને ગ્રાઉન્ડ સુધી મૂકી જવાની પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે. આ માટેનો કોઈ ચાર્જ કે ફી લેવામાં આવતી નથી.

*
ગ્રાઉન્ડ માટે આવનાર ભાઈઓએ નીચે આપેલ મોબાઈલ નંબર ઉપર રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે.*

શ્રી વિશ્વરાજસિંહ જાડેજા (શિવરાજગઢ)
મો. નં. 9016396570
શ્રી ભૂપેન્દ્રસિંહ રાયજાદા (રૂપાવટી)
મો. નં. 9879945777

વધુ માહિતી માટે અમારી સંસ્થા હોદ્દેદારોનો સંપર્ક કરવો.
શ્રી દિગ્વિજયસિંહ જાડેજા (પાંચિયાવદર) પ્રમુખશ્રી -
ગોંડલ તાલુકા શહેર રાજપૂત યુવક મંડળ ટ્રસ્ટ - ગોંડલ
મો. નં. 9737101111
શ્રી પ્રવીણસિંહ જાડેજા (શેમળા) પ્રમુખશ્રી - મહારાજા શ્રી ભોજરાજજી રાજપૂત વિદ્યાર્થી ગૃહ ટ્રસ્ટ - ગોંડલ
મો. નં. 9825734909
શ્રી પ્રતિપાલસિંહ જાડેજા (મસીતાળા) મંત્રીશ્રી - ગોંડલ તાલુકા શહેર રાજપૂત (ક્ષત્રિય) સમાજ - ગોંડલ
મો. નં. 9998884448
*નોંધ :- ગ્રાઉન્ડનો કોલલેટર અને આધારકાર્ડની નકલ આપવાની થશે*
Credit sarkarijamai
👍6
ગુજરાત પોલીસ ભરતી માટેની શારીરિક કસોટી (બહેનો)

તા.૮/૧/૨૫ બુધવાર થી શરૂ થનારી મહિલા ઉમેદવાર માટેની શારીરિક કસોટી જે. ડી. નગરવાલા પોલીસ સ્ટેડિયમ,પોલીસ મુખ્ય મથક,શાહીબાગ અમદાવાદ.માં લેવામાં આવશે.જેમાં ગુજરાત માંથી અમદાવાદ ખાતે મહિલા ઉમેદવારો શારીરિક કસોટી આપવા આવનાર(બહેનો) માટે સંત શિરોમણી શ્રી રોહિદાસ સમાજ સેવા સંઘ,ચાંદખેડા,અમદાવાદ.સંસ્થા માં જમવા સાથે રાત્રી રોકાણ ની વ્યવસ્થા કરવામાં આવી છે.

રાત્રી રોકાણ કરવા ઈચ્છતા ઉમેદવાર બહેનો એ નામ સાથે ફોન દ્રારા રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.આવો ત્યારે કોલ લેટર અને આધાર કાર્ડની ઝેરોક્ષ કોપી સંસ્થા માં જમા કરાવવાની રહેશે.

સરનામું: સંત શિરોમણી રોહિદાસ ધામ.
Credit sarkarijamai
👍6
નડિયાદ

વિવિધ જિલ્લાઓમાં સેવાભાવી સંસ્થાઓ દ્વારા નિઃશુલ્ક રહેવાની વ્યવસ્થા.

Credit sarkarijamai
વિવિધ જિલ્લાઓમાં સેવાભાવી સંસ્થાઓ દ્વારા નિઃશુલ્ક રહેવાની વ્યવસ્થા.

Credit sarkarijamai
વિવિધ જિલ્લાઓમાં સેવાભાવી સંસ્થાઓ દ્વારા નિઃશુલ્ક રહેવાની વ્યવસ્થા.

તમારી પાસે આવી જ કોઇ સંસ્થાની માહિતી હોય તો @Sarkarijamai_bot અહી મોકલો....
Credit sarkarijamai
💥 ભાવનગર મહાનગપાલિકા દ્વારા સોશિયલ મીડિયા હેન્ડલર ની ભરતી

👉 પોસ્ટ:સો મીડિયા હેન્ડલર

🔖 લાયકાત:ડિપ્લોમા/ગ્રેજયુએટ કોમ્પુટર રિલેટેડ અનુભવ ડિગ્રી

👉 પગાર:40000

🔥 અરજી કરવાની છેલ્લી તારીખ 10/1/2025

https://gccjobinfo.com/bmc-recruitment-social-media-handler/

🔥 *સરકારી ભરતી અને તમામ શૈક્ષણિક ન્યુઝ માટેના ગુજરાત ના નંબર વન ગ્રુપ ગુજરાત કેરિયર કલબ માં જોડાવા MSG કરો JOIN 9265814098 પર અને તરત જોડાઈ જાવ*

🔗 *ટેલિગ્રામ:*
https://t.me/gccjobinformation

*હાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે*
www.gccjobinfo.com
👍1
મહિલા સુરક્ષા માટે મહત્વ ની એપ

👩🏻‍🎓 બહાર ગામ સ્પર્ધાત્મક પરીક્ષા આપવા જતા બહેનો માટે આ એપ્લિકેશન તેમની સૂરક્ષા માટે અત્યંત ઉપયોગી સાબિત થશે..

➜ એપ્લિકેશન ડાઉનલોડ કરો:

👏🏻 દરેક બહેનો સુધી આ મેસેજ પહોંચાડો..

➛ આ એપ install કરેલું હશે, તો મુશ્કેલી ના સમય માં તરત ઘર ના લોકો ને SMS મોકલાઈ જશે. તથા જે તે મહિલા નું લોકેશન પણ દેખાડશે.

➛ સાથે સાથે આ એપ માં આત્મ સુરક્ષા ના વીડિયો પણ મૂકેલા છે.

➜ તો અત્યાર જ ડાઉનલોડ કરો આ એપ :

https://gccjobinfo.com/indian-sos-women-safety/
👍5
💥 Diu માં આંગણવાડી હેલ્પરની ભરતી

👉 લાયકાત:12 પાસ

🔥 અરજી કરવાની છેલ્લી તારીખ 10/1/2025

https://gccjobinfo.com/icds-diu-anganwadi-helper-recruitment-2025

🔥 સરકારી ભરતી અને તમામ શૈક્ષણિક ન્યુઝ માટેના ગુજરાત ના નંબર વન ગ્રુપ ગુજરાત કેરિયર કલબ માં જોડાવા MSG કરો JOIN 9265814098 પર અને તરત જોડાઈ જાવ

🔗 ટેલિગ્રામ:
https://t.me/gccjobinformation

હાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે
www.gccjobinfo.com
👍5
😍1
👍3
💥 એક એવી એપ જેમાં અંગ્રેજી બોલવાની ઉપયોગ કરીને ભારતભરમાં લોકો સાથે અંગ્રેજી બોલવાની પ્રેક્ટિસ કરો. આ એપ્લિકેશનનો મુખ્ય ઉદ્દેશ એ છે કે તે અંગ્રેજી બોલવામાં પડતી સમસ્યાને ઉકેલે.

https://gccjobinfo.com/joshtalks-english-speaking-app/

▪️ આ એપ્લિકેશનનો ઉપયોગ કરવાથી તમે વાસ્તવિક લોકો સાથે અંગ્રેજી બોલવાની પ્રેક્ટિસ કરી શકો છો, જેનાથી ઓફિસ, કોલેજ અથવા મિત્રો સાથે વાતચીત કરતી વખતે તમારું ડર દૂર થાય છે. આ એપ્લિકેશનમાં 365થી વધુ રચિત પાઠો છે, જેમાં વ્યાકરણ, બોલવું, શબ્દકોશ અને વાંચનનો સમાવેશ થાય છે. તમે આ પ્રકરણનો અભ્યાસ કરી, તમારી ગતિએ અને અનલિમિટેડ સમય માટે પ્રેક્ટિસ કરી શકો છો.

🔹 કોર્સ પૂર્ણ કરતી વખતે તમે પ્રમાણપત્રો મેળવી શકો છો અને લેખન માટે AI દ્વારા પ્રતિસાદ મેળવી શકો છો. વાસ્તવિક જીવનની વાર્તાઓ સાથે નવા શબ્દો શીખવા અને દરરોજ ક્વિઝ રમવા માટે પણ તક મળે છે. 1 મિલિયનથી વધુ શીખનારાઓની સમુદાયમાં જોડાઈને તમે વધુ શીખી શકો છો. આ એપ્લિકેશનનો ઉપયોગ કરીને તમે હિન્દી, મરાઠી, મલયાલમ, તેલુગુ, તમિલ, બંગાળી, અને પંજાબી જેવી તમારી પોતાની ભાષામાં અંગ્રેજી શીખી શકો છો.

👉 આ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને ભારતની શ્રેષ્ઠ અંગ્રેજી બોલવાની કોર્સમાં જોડાઓ.

https://gccjobinfo.com/joshtalks-english-speaking-app/
👍4
🗞 ગુજરાતના તમામ સમાચાર પત્રો

🇳 🇪 🇼 🇸  🇵 🇦 🇵 🇪 🇷

📰 દિવ્ય ભાસ્કર           📰 સંદેશ
📰 ગુજરાત સમાચાર     📰 ફલછાબ
📰 સાંજ સમાચાર         📰 અકિલા
📰 મુંબઈ સમાચાર         📰 કચ્છ મિત્ર
📰 નવ ગુજરાત             📰 નોબત
📰 જય હિન્દ                📰 ગુજરાતમિત્ર
📰 સમભાવ                  📰 ગુજરાત ટુડે

📰 વાંચવા માટે નીચે ની લીંક પર ક્લિક કરો

👉🏾
https://gccjobinfo.com/gujarati-newspapers-pdf-epaper/
👍1
👍9
👍2