GCC JOB INFO
45.9K subscribers
19.3K photos
559 videos
4.2K files
9.11K links
સરકારી ભરતી,પ્રાઇવેટ JOB, રોજેરોજ ના અગત્યના ન્યૂઝપેપર ના શૈક્ષણિક સમાચાર,પરિપત્રો,મટેરિયલ અને લેટેસ્ટ UPDATE માટે આજે જ જોડાઓ
Download Telegram
💥 નેશનલ હેલ્થ મિશન ગાંધીનગર દ્વારા વિવિધ ભરતી

👉એકાઉન્ટ કમ ડેટા આસિસ્ટન્ટ
👉વેક્ટર બોર્ન ડિસીઝ
👉RMNCH કાઉન્સિલર

🔥 અરજી કરવાની છેલ્લી તારીખ આજે 4/1/2024

https://gccjobinfo.com/regional-deputy-director-ahmedabad/

🔥 સરકારી ભરતી અને તમામ શૈક્ષણિક ન્યુઝ માટેના ગુજરાત ના નંબર વન ગ્રુપ ગુજરાત કેરિયર કલબ માં જોડાવા MSG કરો JOIN 9265814098 પર અને તરત જોડાઈ જાવ

🔗 ટેલિગ્રામ:
https://t.me/gccjobinformation

*હાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે*
www.gccjobinfo.com
👍3
🚨 કોન્સ્ટેબલ ઓફલાઈન બેચ 🚨

17, JANUARY 2025
ફ્રી ડેમો લેક્ચર

🪧 કિશ્વાની નિષ્ણાંત ટીમ સાથે
પોલીસની તૈયારી.....

📋 FOR MORE INQUIRY:
📞 7226850500 |
7228937500

📍સૌથી વધુ RESULT આપતી
એકમાત્ર સંસ્થા
KISWA CAREER ACADEMY
♲ સંચાલક : ડૉ. શહેઝાદ કાઝી ♲

@kiswacareeracademy
👍1
2
✍️ FREE STI MAINS SEMINAR ✏️

🛑 આવતીકાલે સવારે 10 વાગ્યે જોડાવાનું ભૂલશો નહિ.......

📆 5 જાન્યુઆરી, સવારે 10 વાગ્યે

જેમના માર્ગદર્શન હેઠળ તાજેતરમાં UPSC CSE 2024 પરીક્ષામાં ગુજરાતના 8 વિદ્યાર્થીઓ મુખ્ય પરીક્ષા પડાવ પાર કરી ઇન્ટરવ્યૂ સુધી પહોંચ્યા તેવા આપણા મેન્ટર વિવેક ઠાકર સાહેબ આપણને માર્ગદર્શન આપશે તો જોડાવાનું ચૂકશો નહિ.

📌 ઓફલાઈન આપણી ગાંધીનગર બ્રાંચ પર અને ઓનલાઈન આપણી એપ પર અમારી સાથે જોડાય શકો છો

❇️ તમારા મિત્રોને શેર કરવાનું ભૂલશો નહિ

🛑 રજિસ્ટ્રેશન માટે - CLICK HERE

Join Telegram - CLICK HERE
👍5
3
3
💥 આપણે મોબાઈલ માં ગેમ રમીએ તો ડેટા ની જરૂર પડે આજે આપણે એવી એપ્લિકેશન લાવ્યા છીએ જેમાં ગેમ રમવા કોઈ ડેટા કે વાઈ ફાઈ ની જરૂર નથી

👉20 કરતા વધારે ગેમ
👉મગજ ફ્રેશ કરે
👉પઝલ,મગજ ની તર્કશક્તિ વધારે
👉નાના મોટા બધાને રમાય

🔥 બઉ મજા આવશે આજે જ Download કરો

https://gccjobinfo.com/offline-games-no-wifi-games/
👍2
🔥HDFC બેંકમાં આવી ભરતી 2024

🔹પોસ્ટનું નામ : રીલેશનશીપ મેનેજર
🔹લાયકાત : કોલેજ પાસ
🔹પગાર : 3 લાખ રૂપિયા વાર્ષિક
🔹છેલ્લી તારીખ : 07-02-2025

આ ભરતીમાં અરજી કરવા અને વધુ માહિતી માટે અહીં ક્લિક કરો👇


➡️ 🔥 સરકારી ભરતી અને તમામ શૈક્ષણિક ન્યુઝ માટેના ગુજરાત ના નંબર વન ગ્રુપ ગુજરાત કેરિયર કલબ માં જોડાવા MSG કરો JOIN 9265814098 પર અને તરત જોડાઈ જાવ

🔗 ટેલિગ્રામ:
https://t.me/gccjobinformation

હાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે

www.gccjobinfo.com
👍5
5_6325516838708977794.pdf
145.2 KB
#GPSC
IMPORTANT NOTICE  REGARDING DATES OF EXAMINATION AND CHANGE OF EXAM DATE.
👍1
STI
👍3
જય માતાજી
પોલીસ ભરતીમાં ગોંડલ ગ્રાઉન્ડ આવેલ હોય તેઓને રહેવા તથા જમવાની સુંદર વ્યવસ્થા *"રાજપૂત સમાજ ભવન" લાલપુલ પાસે, ગોંડલ* ખાતે રાખવામાં આવેલ છે તેમજ ગ્રાઉન્ડના દિવસે સવારે ભાઈઓને ગ્રાઉન્ડ સુધી મૂકી જવાની પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે. આ માટેનો કોઈ ચાર્જ કે ફી લેવામાં આવતી નથી.

*
ગ્રાઉન્ડ માટે આવનાર ભાઈઓએ નીચે આપેલ મોબાઈલ નંબર ઉપર રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે.*

શ્રી વિશ્વરાજસિંહ જાડેજા (શિવરાજગઢ)
મો. નં. 9016396570
શ્રી ભૂપેન્દ્રસિંહ રાયજાદા (રૂપાવટી)
મો. નં. 9879945777

વધુ માહિતી માટે અમારી સંસ્થા હોદ્દેદારોનો સંપર્ક કરવો.
શ્રી દિગ્વિજયસિંહ જાડેજા (પાંચિયાવદર) પ્રમુખશ્રી -
ગોંડલ તાલુકા શહેર રાજપૂત યુવક મંડળ ટ્રસ્ટ - ગોંડલ
મો. નં. 9737101111
શ્રી પ્રવીણસિંહ જાડેજા (શેમળા) પ્રમુખશ્રી - મહારાજા શ્રી ભોજરાજજી રાજપૂત વિદ્યાર્થી ગૃહ ટ્રસ્ટ - ગોંડલ
મો. નં. 9825734909
શ્રી પ્રતિપાલસિંહ જાડેજા (મસીતાળા) મંત્રીશ્રી - ગોંડલ તાલુકા શહેર રાજપૂત (ક્ષત્રિય) સમાજ - ગોંડલ
મો. નં. 9998884448
*નોંધ :- ગ્રાઉન્ડનો કોલલેટર અને આધારકાર્ડની નકલ આપવાની થશે*
Credit sarkarijamai
👍6
ગુજરાત પોલીસ ભરતી માટેની શારીરિક કસોટી (બહેનો)

તા.૮/૧/૨૫ બુધવાર થી શરૂ થનારી મહિલા ઉમેદવાર માટેની શારીરિક કસોટી જે. ડી. નગરવાલા પોલીસ સ્ટેડિયમ,પોલીસ મુખ્ય મથક,શાહીબાગ અમદાવાદ.માં લેવામાં આવશે.જેમાં ગુજરાત માંથી અમદાવાદ ખાતે મહિલા ઉમેદવારો શારીરિક કસોટી આપવા આવનાર(બહેનો) માટે સંત શિરોમણી શ્રી રોહિદાસ સમાજ સેવા સંઘ,ચાંદખેડા,અમદાવાદ.સંસ્થા માં જમવા સાથે રાત્રી રોકાણ ની વ્યવસ્થા કરવામાં આવી છે.

રાત્રી રોકાણ કરવા ઈચ્છતા ઉમેદવાર બહેનો એ નામ સાથે ફોન દ્રારા રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.આવો ત્યારે કોલ લેટર અને આધાર કાર્ડની ઝેરોક્ષ કોપી સંસ્થા માં જમા કરાવવાની રહેશે.

સરનામું: સંત શિરોમણી રોહિદાસ ધામ.
Credit sarkarijamai
👍6