GCC JOB INFO
45.9K subscribers
19.3K photos
559 videos
4.2K files
9.12K links
સરકારી ભરતી,પ્રાઇવેટ JOB, રોજેરોજ ના અગત્યના ન્યૂઝપેપર ના શૈક્ષણિક સમાચાર,પરિપત્રો,મટેરિયલ અને લેટેસ્ટ UPDATE માટે આજે જ જોડાઓ
Download Telegram
New Doc 12-18-2024 16.26.pdf
232 KB
નિગમના કર્મચારીને અનુક્રમે 10,20 અને 30 વર્ષે ઉચ્ચતર પગાર ધોરણ નો લાભ આપવા બાબતે
846_1_1_AAE_DIST_ALLOTMENT_ADVT.pdf
250 KB
📌 ગુજરાત પંચાયત પસંદગી મંડળ દ્વારા AAE સંવર્ગની પ્રતીક્ષા યાદી ઉમેદવારોના જિલ્લા ફાળવણીનો પ્રોગ્રામ જાહેર
INCAC-28-202425.pdf
664.3 KB
STI પરીક્ષા કેન્દ્રમાં ફેરફાર કરવા બાબત
👍5
1👍1🔥1
ગુજરાત પોલીસ ગ્રાઉન્ડ અપડેટ 📣

8 - જાન્યુઆરી થી શરૂ થવા ની સંભાવના.
👍7😍31
GCC JOB INFO
Photo
અમુક લોકો કે Fake છે પણ જાન્યુઆરી ના બીજા સપ્તાહમાં માં થવાની છે એ અગાઉ સાહેબે જાણ કરેલ
📌 પોલીસ ગ્રાઉન્ડ ટોટલ -૧૫

૧-શાહીબાગ અમદાવાદ
૨-પ્રતાપનગર વડોદરા
૩-મવડી રાજકોટ
૪-Srp grp-૧ વડોદરા
૫-તાલીમ વિદ્યાલય જૂનાગઢ
૬-હેડ ક્વાર્ટર ગાંધીનગર
૭-હેડ ક્વાર્ટર મેહસાણા
૮-હેડ ક્વાર્ટર હિંમતનગર
૯-હેડ ક્વાર્ટર ભરૂચ
૧૦-હેડ ક્વાર્ટર જામનગર
૧૧-Srp grp-૨ અમદાવાદ
૧૨-Srp grp-૫ ગોધરા
૧૩-Srp grp-૭ નડિયાદ
૧૪-Srp grp-૮ ગોંડલ
૧૫-Srp grp-૧૧ વાવ સુરત
👍20😍4
STI Update
👍3
👍2
👍1
👍2🔥1
પાવાગઢના દિવ્ય, ભવ્ય અને ઓજસ્વી ઈતિહાસને જાણવા તથા પાવાગઢના પ્રાકૃતિક સૌદર્યને માણવા ઉપરાંત વિશ્વની આદિ શક્તિના સાન્નિધ્યનો સ્પર્શ કરવા પાવાગઢ પરિક્રમામાં અવશ્ય જોડાઈએ...*l

આ મેસેજને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા માટે વિનતી 👏🏻🙏🏻🚩

પાવાગઢ ની પવિત્ર પરિક્રમા ધીરે ધીરે લુપ્ત થઈ રહી હતી...
પણ આ પરિક્રમા ને જીવત રાખવા આપણા થકી એક નાનકડો પ્રયાસ કરીએ.

જય માતાજી🙏🏻🚩
🙏153👍3
👍1
STI પરીક્ષા અંગે સુચના

રાજ્ય વેરા નિરીક્ષક (STI)ની પરીક્ષામાં ઉમેદવારો સાદી કાંડા ઘડિયાળ, પાણીની પારદર્શક બાટલી, કોલ લેટર તથા પેન-ઓળખકાર્ડ લઈ જવા માટે પારદર્શક પાઉચ તથા પારદર્શક રાઇટીંગ પેડ પરીક્ષા કેન્દ્રમાં લઈ જઈ શકશે.

( સોર્સ : હસમુખ પટેલ સરના X એકાઉન્ટ પરથી )
👍5
*Urgent Requirement In HDFC Bank* (On Roll Job) (Indoor Job) (RTO Circle, Ahmedabad)

*Note*: Fresher Candidates અપ્લાય કરી શકે છે જો એનું ઇંગલિશ કોમ્યુનિકેશન સારું હશે તો અમે એ લોકોને ટ્રેનિંગ આપી 99% સિલેક્શન કરાવી આપશું

*No Sales, No Targets, No Filed Work*

*Designation*: Customer Service Officer (Indoor Job)
*Male🧒Female👩Can Apply*
*Education*: Graduate Compalsory
*Job Time*: 9:30Am To 6:30Pm
*Age*: Below 35 Year
*Location*: (RTO Circle, Makarba Ahmedabad)
*Salary*: 15,000 To 25,000 Depends On Interview+Incentive
*Experience*: Fresher Can Apply With Good Communication & Confidence Basic English Communication

*Job Profile*: Customer Service For Exiting Customer, Data Provide by Company. Exiting customer service, Resolve customer inquiries and complaints, services to new and existing customers.

*Don't Call*📵
Only Whatsap On Resume,👇
7600777735

Email: hr@shaktijobplacement.com
Website: www.shaktijobplacement.com

👉નોકરી માટેની જાહેરાત સાથે સતત અપડેટ રહેવા માટે લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ ઇન્સ્ટાગ્રામ..
shaktijobplacement
https://www.instagram.com/shaktijobplacement/

Shakti Job Placement would love your feedback. Post a review to our profile.
https://jsdl.in/DT-50W62UG6QPO

*Shakti Job Placement*
313, Autopoint Complex,
Nr, Lodhawad Poilce Station
Bhutkhana Chowk, Rajkot
👍61
👍2
🏃 *શું આ એપ્લિકેશનનો ઉપયોગ તમે પોલીસની ભરતી માટે કર્યો?*

😱 *આ એપ્લિકેશન તમારી સ્પીડની સાથે એવરેજ પણ બતાવશે કે તમે કેટલી મિનિટમાં 5 કિલોમીટર પૂર્ણ કર્યા..*

🏃‍♂️ *પોલીસ ભરતીની તૈયારી કરતા વિદ્યાર્થીમિત્રો તમે શારીરિક કસોટી માટે રોજ તૈયારી તો કરો છો પણ તમે ગ્રાઉન્ડ કેટલી મિનિટમાં પૂર્ણ કરો છો અને કેટલા ગુણ મેળવી શકો છો તે તમે ધ્યાન નથી આપતા આના માટે અમે આજે લાવ્યા છે એક સરસ એપ્લિકેશન..*

🏃‍♀️ *રનિંગ કરવા માટે સરસ એપ્લિકેશન અહીં મૂકી છે જે તમામ દોડવા જતા મિત્રોને ઉપયોગી થશે..*


https://gccjobinfo.com/running-app-gps-run-tracker/
👍1