GCC JOB INFO
45.9K subscribers
19.3K photos
559 videos
4.2K files
9.12K links
સરકારી ભરતી,પ્રાઇવેટ JOB, રોજેરોજ ના અગત્યના ન્યૂઝપેપર ના શૈક્ષણિક સમાચાર,પરિપત્રો,મટેરિયલ અને લેટેસ્ટ UPDATE માટે આજે જ જોડાઓ
Download Telegram
પોલીસ વાયરલેસ.pdf
18.3 MB
📌પોલીસ વાયરલેસ.
વાયરલેસ PSI અને ટેકનિકલ ઓપરેટર એટલે કે વાયરલેસ ASI ભરતી 2025 માટે નવા નિયમો જાહેર
હવેથી બન્ને માટે એક સંયુક્ત પરીક્ષા યોજાશે અને મેરિટનાં આધારે પોસ્ટ મળશે...અભ્યાસક્રમ લાયકાત પગાર પ્રમોશન તમામ વિગતો આ ઠરાવ મુજબ રહેશે.
રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન
💥💥FHW ઓડૅર 💥💥
OBC ઉમેદવારો.
👍3
Recruitment Indent for Level - 1 post-1.pdf
4.1 MB
RRB VACANCY OUT 🔥

TOTAL - 32K


રેલ્વે ભરતી બોર્ડ દ્વારા જાહેરાત


કુલ જગ્યા - ૩૨૦૦૦
👍1
New Doc 12-18-2024 16.26.pdf
232 KB
નિગમના કર્મચારીને અનુક્રમે 10,20 અને 30 વર્ષે ઉચ્ચતર પગાર ધોરણ નો લાભ આપવા બાબતે
846_1_1_AAE_DIST_ALLOTMENT_ADVT.pdf
250 KB
📌 ગુજરાત પંચાયત પસંદગી મંડળ દ્વારા AAE સંવર્ગની પ્રતીક્ષા યાદી ઉમેદવારોના જિલ્લા ફાળવણીનો પ્રોગ્રામ જાહેર
INCAC-28-202425.pdf
664.3 KB
STI પરીક્ષા કેન્દ્રમાં ફેરફાર કરવા બાબત
👍5
1👍1🔥1
ગુજરાત પોલીસ ગ્રાઉન્ડ અપડેટ 📣

8 - જાન્યુઆરી થી શરૂ થવા ની સંભાવના.
👍7😍31
GCC JOB INFO
Photo
અમુક લોકો કે Fake છે પણ જાન્યુઆરી ના બીજા સપ્તાહમાં માં થવાની છે એ અગાઉ સાહેબે જાણ કરેલ
📌 પોલીસ ગ્રાઉન્ડ ટોટલ -૧૫

૧-શાહીબાગ અમદાવાદ
૨-પ્રતાપનગર વડોદરા
૩-મવડી રાજકોટ
૪-Srp grp-૧ વડોદરા
૫-તાલીમ વિદ્યાલય જૂનાગઢ
૬-હેડ ક્વાર્ટર ગાંધીનગર
૭-હેડ ક્વાર્ટર મેહસાણા
૮-હેડ ક્વાર્ટર હિંમતનગર
૯-હેડ ક્વાર્ટર ભરૂચ
૧૦-હેડ ક્વાર્ટર જામનગર
૧૧-Srp grp-૨ અમદાવાદ
૧૨-Srp grp-૫ ગોધરા
૧૩-Srp grp-૭ નડિયાદ
૧૪-Srp grp-૮ ગોંડલ
૧૫-Srp grp-૧૧ વાવ સુરત
👍20😍4
STI Update
👍3
👍2
👍1
👍2🔥1
પાવાગઢના દિવ્ય, ભવ્ય અને ઓજસ્વી ઈતિહાસને જાણવા તથા પાવાગઢના પ્રાકૃતિક સૌદર્યને માણવા ઉપરાંત વિશ્વની આદિ શક્તિના સાન્નિધ્યનો સ્પર્શ કરવા પાવાગઢ પરિક્રમામાં અવશ્ય જોડાઈએ...*l

આ મેસેજને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા માટે વિનતી 👏🏻🙏🏻🚩

પાવાગઢ ની પવિત્ર પરિક્રમા ધીરે ધીરે લુપ્ત થઈ રહી હતી...
પણ આ પરિક્રમા ને જીવત રાખવા આપણા થકી એક નાનકડો પ્રયાસ કરીએ.

જય માતાજી🙏🏻🚩
🙏153👍3
👍1
STI પરીક્ષા અંગે સુચના

રાજ્ય વેરા નિરીક્ષક (STI)ની પરીક્ષામાં ઉમેદવારો સાદી કાંડા ઘડિયાળ, પાણીની પારદર્શક બાટલી, કોલ લેટર તથા પેન-ઓળખકાર્ડ લઈ જવા માટે પારદર્શક પાઉચ તથા પારદર્શક રાઇટીંગ પેડ પરીક્ષા કેન્દ્રમાં લઈ જઈ શકશે.

( સોર્સ : હસમુખ પટેલ સરના X એકાઉન્ટ પરથી )
👍5