GCC JOB INFO
45.9K subscribers
19.3K photos
559 videos
4.2K files
9.12K links
સરકારી ભરતી,પ્રાઇવેટ JOB, રોજેરોજ ના અગત્યના ન્યૂઝપેપર ના શૈક્ષણિક સમાચાર,પરિપત્રો,મટેરિયલ અને લેટેસ્ટ UPDATE માટે આજે જ જોડાઓ
Download Telegram
120 Rs
ઓર્ડર 9574305710 વોટ્સએપ
👍2
👍5
*જે વ્યક્તિ પોતે જ પોતાનો શત્રુ હોય તેને અન્ય શત્રુઓની જરૂર નથી હોતી.*

ભારતીય ક્રિકેટ ટીમમાં રમતા હોય અને નિવૃત થઇ ચુક્યા હોય તેવા 200 કરતાં વધારે ખેલાડીઓ હયાત છે. છતાં વિનોદ કામ્બલીની જ આટલી ચર્ચા કેમ ? કેમકે તે સચિનનો લંગોટિયો મિત્ર છે. સચિન તેંડુલકર પાસે કરવા માટે અલગ અલગ લાખો વાતો છે. પણ કામ્બલીએ દર ત્રીજા વાક્યમાં સચિનની વાત કરી લોકોને યાદ અપાવતા રહેવું પડે છે કે હું અને સચિન નાનપણના દોસ્ત છીએ.

સચિનના ખાસ દોસ્તમાં અજીત અગરકર, અમોલ મજુમદાર, પ્રવીણ આમરે જેવા ખેલાડીઓ રહ્યા છે જે હજુ આજે પણ સચિનના દોસ્ત છે. આ ખેલાડીઓ સચિનની સાથે હાલમાં પણ અવારનવાર જોવા મળે છે. બધા પચાસની આસપાસની ઉંમરમાં છે.. ફીટ અને ફાઈન છે.. એક્ટિવ છે. કામ્બલીએ કરિયરની, પ્રતિષ્ઠાની અને સ્વસ્થની તસ્દી નથી લીધી તેના પરિણામો ભોગવી રહ્યો છે.

વિનોદ કામ્બલી પ્રતિભાશાળી હોવાને કારણે નાનપણથી ક્રિકેટમાં નામ અને ઓળખ મળ્યા. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 100થી વધારે વન-ડે રમવાની તક પણ મળી. પરંતુ તમેં તમારા પ્રોફેશનને રિસ્પેક્ટ ન કરો તો તેનું નુકસાન તમને જ થવાનું છે. વિનોદ કામ્બલીને બધું લૂંટાઈ ગયા પછી આ બાબતનું જ્ઞાન લાધ્યું.. કરીયર અચાનક ખતમ થઇ ગયું તે બાદ દામ્પત્ય જીવન, પારિવારિક સંબંધોમાં તે નિષ્ફળ રહ્યો. આત્મશુદ્ધિની આશાએ ધર્મ પરિવર્તન પણ કર્યું.

અનુપમ ખેરના ટૉક શૉમાં મનોજ વાજપાઇએ એક વાત કહી હતી કે "સત્યા ફિલ્મની સફળતા પછી મને અનેક એવોર્ડ મળી રહ્યા હતા. એક એવોર્ડ શૉમાં મારા માઁ-બાપને લઈને હું ગયો. ફંક્શન પત્યા પછી મારી માઁએ મને કહ્યું હતું કે મનોજ અત્યારે જે લોકોને સફળતા નથી મળી તેમને મૂર્ખ નહીં સમજવા કે હલકામાં નહીં લેવા.." મનોજે કહ્યું કે ગામડામાં રહેલી મારી માઁએ કહેલી તે વાતની મે ગાંઠ બાંધી દીધી. જો હું કોઈકનું કામ કે કોઈકનું સ્થાન લઈ શકતો હોઉં તો મારી જગ્યા લેવાની ક્ષમતા પણ બીજામાં છે જ. જેથી સફળ થવા જેટલી મહેનત કરી તેનાથી વધારે મહેનત સફળતા ટકાવી રાખવા કરવાની છે. તમારા પ્રોફેશનને રિસ્પેક્ટ આપવાની જવાબદારી તમારી છે. નહીતો તમારું સ્થાન લેવા માટે દુનિયામાં કોઈક ખૂણામાં કોઈક બીજું તૈયારીઓ કરી જ રહ્યું છે.

આવી જ નિષ્કાળજીમાં પોતાનું કરીયર ખતમ કરી ચૂકેલા રાજેશ ખન્નાની ફિલ્મનો જ સંવાદ તે બોલ્યા તો હતા પરંતુ સમજી નહતા શક્યા..

'आज मैं हूं जहां कल कोई और था,
ये भी एक दौर है वो भी एक दौर था'
👍206
🔴Live Now..

🏆 મિશન વિજયપથ 🏆

📣STI Special - Current Affairs Maha Quiz

📚વર્લ્ડ ઇનબોક્સ એકેડમી - ગાંધીનગર દ્વારા

🔴 Youtube Live - World Inbox

🟡 Current Affairs Express Maha Quiz

🟣 Last 6 Months Current Affairs

🟢 Date - 11-12-2024

🟠 Time - Daily 8.30 P.M.

⬛️ Day - 01

👨‍🏫 Nikul Raval Sir


લાઈવ લેક્ચરમાં જોડાવવા માટે નીચે દર્શાવેલ લિંક પર ક્લિક કરો.

https://youtube.com/live/xoZswPMdT0g?feature=share

👍61
🔥🔥#Current Affairs 🔥🔥
STI Prelims માટે મહત્ત્વના મુદ્દાઓ
મિત્રો એક વાર જરૂરથી જોતાં જજો 🔥🔥https://t.me/vedgpsc
📌 નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદ.

જાહેરાત ક્રમાંક: ૧ થી ૫ /૨૦૨૪-૨૦૨૫


ફોર્મ બાકી હોય તો કરી દેવું...છેલ્લા દિવસ સુધી રાહ જોવી નહિ 👍🏻
👍3
👍3
👍3
👍41🔥1
🎯 Free study material and notes for GPSC and other Gujarat state government exams.🎯

https://t.me/Gpscguru23
👍2🔥1
🎯 *PATHSHALA || SSC CGL જેવી કેન્દ્ર સરકારની પરીક્ષા જેના દ્રારા ઇન્સ્પેક્ટર માં સિલેકશન પામવા માંગતા હોય

🎯તેમજ ગુજરાત સરકાર PSI & CONSTABLE જેવી પરીક્ષા માટે PATHSHALA જે મેહનત કરતા દરેક ઉમેદવારને સિલેકશન માટે મદદરૂપ થઈ જાય છે.*

🎯 PATHSHALA ઈન્સ્ટાગ્રામ તેમજ ટેલીગ્રામ ચેનલ માં જોડાયેલા રેહવું.

🎯Instagram:- @pathshalaeducation1

🎯 Telegram Channel:- PATHSHALA [ https://t.me/pathshalaworld ]

#inspector #ssccgl #gujaratpsi #joinnow #viralreels #govofindia #preparationwithus #telegramjoin #follow #gujaratconstable #competitiveexam
👍7
*Urgent Requirement For Indian Bank* (Banca Channel) (Off Roll Job)

(Rajkot, Ahmedabad, Surat)

*Note*: ⚠️ બેન્કિંગ કોર્સ અને ડિજિટલ બેન્કિંગ પ્રોડક્ટ નું નોલેજ જરૂરી છે🙏

*Interview In Through Google Meet🎙📲🎥 Video

*Male👦& Female👩Can Apply*

*ગર્લ્સ👧& બોયસ👦ને બેંકમાં બેસીને વોકિંગ કસ્ટમર ને ડિજિટલ બેન્કિંગ પ્રોડક્ટ માટે સમજાવું અને સેલ્સ નું કામ કરવાનું રહેશે, ડેટા બેન્ક આપશે, ક્યાંય પણ બહાર જવાનું નથી*

*Age Limit*: 18 to 35

*Location*: Rajkot, Ahmedabad, Surat

*Male👦Female👧Can Apply*
*No Filed🏃‍♀️🏃Work (Indoor Job)
*Role*: This is Digital Banking
Sales Indoor Bank Job department job. (Don't expect Back office*
*Department*: Digital Banking Products
*Designation*: Digital Banking
Executive
*Education*: Graduation Compulsory
*Job Time*: 10 am to 7:00 pm
*Salary*: 12,000 to 20,000+ Incentive Depends On Interview
*Experience*: Experience & Fresher Can Apply With Banking Course & Digital Banking Products Knowledge

*Job Profile*: Digital Banking Products Knowledge Provide To Walking Customer Like this. UPI/NEFT/RTGS/IMPS/Mobile Banking/ Phone Banking/ Net Banking Products
Sales In The Bank For Walling Customer, Sitting Bas If In Any Branch In City

*Don't call*📵
Only Whatsap On Resume,👇
7600777716

👉નોકરી માટેની જાહેરાત સાથે સતત અપડેટ રહેવા માટે લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ ઇન્સ્ટાગ્રામ...
shaktijobplacementrajkot
https://www.instagram.com/shaktijobplacement/

Shakti Job Placement would love your feedback. Post a review to our profile.
https://jsdl.in/DT-50W62UG6QPO

*Shakti Job Placement*
313, Autopoint Complex,
Nr, Lodhawad Poilce Station
Bhutkhana Chowk, Rajkot
👍5
📚°°°° DAYS LEFT °°° 📚

As On - 12/12/2024


╭─❀⊰ S.T.I Prelim [ 11 Days]
Exam Date:- 22/12/2024
╨──────────────

╭─❀⊰ CCE (GROUP B)  [ 24 Days]
Exam Date:- January/2025 (સંભવિત
╨──────────────

╭─❀⊰ GPSC Class 1/2 Prelim [ 115 Days]
Exam Date:- એપ્રિલ / 2025 (સંભવિત
╨──────────────

@ASPIRANTS_ZONE_2024
👍3
GPSC_202425_28_INS.pdf
749.3 KB
રાજ્ય વેરા નિરીક્ષક, વર્ગ-૩ ની જગ્યાઓ પર ભરતી (જાહેરાત ક્રમાંક : ૨૮/૨૦૨૪-૨૫) ની પ્રિલિમિનરી પરીક્ષામાં ઉપસ્થિત રહેતી વખતે ધ્યાનમાં રાખવા અંગેની ઉમેદવારોને સૂચનાઓ
આઇપીએસ હસમુખ પટેલ સાહેબની સ્પષ્ટતા
👍2
Instruction_for_General_Category_Candidate_regarding_OMR_exam_fees.pdf
813.7 KB
📌 GSRTC કન્ડક્ટરની લેખિત પરીક્ષાની ફી ભરવા બાબતે
ANNEXURE-B.pdf
441.8 KB
📌 GSRTC કન્ડક્ટરની લેખિત પરિક્ષા માટે ભરવાની થતી ફી નું ચલણ
👍1