આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે ક્લિનિકલ એસ્ટાબ્લિસમેન્ટ એક્ટ હેઠળની સ્ટેટ કાઉન્સિલની બેઠક યોજાઈ...
🔘 12 માર્ચ 2025 સુધી રાજ્યની તમામ હોસ્પિટલને આ એક્ટ હેઠળ ફરજિયાત રજિસ્ટ્રેશન કરાવવા સૂચના...
🔘 સમયાવધિમાં રજિસ્ટ્રેશન ન હોય તેવી આરોગ્ય સંસ્થાઓ સામે નાણાંકીય કાર્યવાહી ઉપરાંત કાયદાકીય સખ્ત પગલા ભરવામાં આવશે; પ્રમાણપત્ર વિના કાર્યરત કોઇપણ આરોગ્ય સંસ્થાઓ માટે ₹5 લાખ સુધીના દંડની જોગવાઈ...

👍9
*આસિસ્ટન્ટ પ્રોફેસર માટે GSETની પરીક્ષા:* અમદાવાદ, રાજકોટ સહિત રાજ્યના 11 શહેરોમાં પરીક્ષાનું આયોજન, સૌરાષ્ટ્ર યુનિ.ના કેન્દ્ર પર પેપર સમયે જ વીજળી ગુલ
https://divya.bhaskar.com/ZIuiGi5QXOb
https://divya.bhaskar.com/ZIuiGi5QXOb
Bhaskar
આસિસ્ટન્ટ પ્રોફેસર માટે GSETની...
અમદાવાદ, રાજકોટ સહિત રાજ્યના 11 શહેરોમાં...
ViewFile.pdf
1.1 MB
📌 મંડળની જા.ક્ર. ૨૧૪/ર૦૨૩૨૪- સિનીયર સર્વેયર (મહેસુલ વિભાગ), વર્ગ-૩ સંવર્ગની તા. ૨૧/૦૭/૨૦૨૪ ના રોજ યોજાયેલ CBRT પરીક્ષાને અંતે પસંદગી/પ્રતિક્ષા યાદીમાં સ્થાન પામેલ તેમજ પસંદગી/પ્રતિક્ષા યાદીમાં સમાવેશ નહીં થયેલ ઉમેદવારોની યાદી
Appointment Notification_GAS Junior Scale_241130_195300.pdf
4 MB
💐 ગુજરાત જાહેર સેવા આયોગના જાહેરાત ક્રમાંક :30/૨૦૨૧-૨૨ અનુસંધાને ગુજરાત વહીવટી સેવા વર્ગ -૧ અને ગુજરાત મુલકી સેવા વર્ગ ૧ અને ૨ ના ઉમેદવારોની નિમણુક
👍9
https://www.instagram.com/reel/DDESaDWzvtB/?igsh=ZXVzZjFuNGhqbWs5
👆🏻👆🏻👆🏻👆🏻
*આજે વિશ્વ એઇડ્સ દિવસ નિમિતે વી.એસ. હોસ્પિટલમાં જન જાગૃતિ માટે ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું*

ViewFile (3).pdf
761.4 KB
📌 જાહેરાત ક્રમાંકઃ ૨૨૫/ર૦૨૩૨૪
પેટા હિસાબનીશ, સબ ઓડીટર અને હિસાબનીશ, મુખ્ય પરીક્ષા માટે ઓનલાઇન અરજી કરવા બાબત

👍4