GCC JOB INFO
45.9K subscribers
19.3K photos
559 videos
4.2K files
9.12K links
સરકારી ભરતી,પ્રાઇવેટ JOB, રોજેરોજ ના અગત્યના ન્યૂઝપેપર ના શૈક્ષણિક સમાચાર,પરિપત્રો,મટેરિયલ અને લેટેસ્ટ UPDATE માટે આજે જ જોડાઓ
Download Telegram
🧿 HC EXAM SCORE CARD

🫡 Release of Score Card of the examination for various post(s) in the High Court of Gujarat, District Court, Industrial Courts and Labour Courts under Recruitment Drive-2024.

https://ghcrec.ntaonline.in/score-card/login-page
👍1
▪️ભારત સરકારના કાપડ મંત્રાલયના હેન્ડલૂમ્સ ડેવલપમેન્ટ કમિશનર દ્વારા નવી દિલ્હી ખાતે આયોજિત “જીઆઈ એન્ડ બિયોન્ડ– વિરાસત સે વિકાસ તક” કાર્યક્રમ દરમિયાન ગુજરાતના ગૌરવ સમાન “ઘરચોળા હસ્તકલા” ને પ્રતિષ્ઠિત જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન (GI) ટેગ એનાયત કરવામાં આવ્યો
▪️ગુજરાતના ઘરચોળા હિંદુ અને જૈન સમાજમાં લગ્ન જેવા માંગલિક પ્રસંગોએ પહેરવામાં આવે છે. પરંપરાગત રીતે, ઘરચોળા લાલ અથવા મરૂન અને લીલા અથવા પીળા જેવા રંગોમાં બનાવવામાં આવતા હતા, જેને હિંદુ પરંપરામાં શુભ રંગો માનવામાં આવે છે. આજે ગુજરાતના વણકરો આધુનિક સમયને અનરૂપ ઘરચોળા સાડીની બનાવટમાં તેમની ડિઝાઇન્સ અને ટેકનીક્સને અપડેટ કરી રહ્યા છે. તેઓ વધુ આકર્ષક સાડીઓ બનાવવા માટે કૌશલ્ય વિકસિત કરી રહ્યા છે, જેના કારણે બજારમાં ઘરચોળા સાડીઓની માંગમાં પણ ઘણો સુધારો થયો છે.
👍5
What is your suggestion ?
👍5
💥 *SBI દ્વારા 169 જગ્યાઓ પર આસિસ્ટન્ટ મેનેજર (એન્જિનિયર ની ભરતી)*

👉 *લાયકાત:ડિગ્રી એન્જિનિયર*

*પગાર:48480 થી શરૂ*

🔥 *અરજી કરવાની છેલ્લી તારીખ 12/12/2024*

https://gccjobinfo.com/sbi-bank-so-assistant-manager/

🔥 *સરકારી ભરતી અને તમામ શૈક્ષણિક ન્યુઝ માટેના ગુજરાત ના નંબર વન ગ્રુપ ગુજરાત કેરિયર કલબ માં જોડાવા MSG કરો JOIN 9265814098 પર અને તરત જોડાઈ જાવ*

🔗 *ટેલિગ્રામ:*
https://t.me/gccjobinformation

*હાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે*
www.gccjobinfo.com
👍4
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
👍1
1👍1
HC EXAM SCORE CARD

Release of Score Card of the examination for various post(s) in the High Court of Gujarat, District Court, Industrial Courts and Labour Courts under Recruitment Drive-2024.

https://ghcrec.ntaonline.in/score-card/login-page
🗞 ગુજરાતના તમામ સમાચાર પત્રો

🇳 🇪 🇼 🇸  🇵 🇦 🇵 🇪 🇷

📰 દિવ્ય ભાસ્કર           📰 સંદેશ
📰 ગુજરાત સમાચાર     📰 ફલછાબ
📰 સાંજ સમાચાર         📰 અકિલા
📰 મુંબઈ સમાચાર         📰 કચ્છ મિત્ર
📰 નવ ગુજરાત             📰 નોબત
📰 જય હિન્દ                📰 ગુજરાતમિત્ર
📰 સમભાવ                  📰 ગુજરાત ટુડે

📰 વાંચવા માટે નીચે ની લીંક પર ક્લિક કરો

👉🏾
https://gccjobinfo.com/gujarati-newspapers-pdf-epaper/
👍1
🧿 Remainder


જાહેરાત ક્રમાંક : ૨૮/૨૦૨૪-૨૫, રાજ્ય વેરા નિરીક્ષક, વર્ગ-૩ ની પ્રાથમિક કસોટીમાં હાજર રહેવા સંમતિ આપવા બાબત.

ફોર્મ તા.૨૫/૧૧/૨૦૨૪ ના રોજ સાંજે ૧૭:૦૦ કલાક થી તા.૦૨/૧૨/૨૦૨૪ ના રોજ સવારે ૧૦:૦૦ કલાક સુધીમાં ભરવાનું રહેશે. છેલ્લી તા.૦૨/૧૨/૨૦૨૪ ના રોજ સવારે ૧૦:૦૦ કલાક બાદ કોઇ પણ ઉમેદવાર પરીક્ષા આપવાનું સંમતિ ફોર્મ ભરી શકશે નહીં.

જે ઉમેદવારો નિયત સમયમાં આ સંમતિ ફોર્મ નહીં ભરે તેવા ઉમેદવારોની પ્રસ્તુત જાહેરાતમાં કરેલી ઓનલાઈન અરજી આપોઆપ રદ થશે અને આવા ઉમેદવારો કોલલેટર પણ ડાઉનલોડ કરી શકશે નહીં અને પરીક્ષામાં બેસી શકશે નહીં. આ અંગેની કોઈ પણ રજૂઆતો પાછળથી આયોગ દ્વારા ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં.

Link :
https://gpsc-ojas.gujarat.gov.in/AdditionalApp.aspx?opt=UTe3UtUTveU=
👍5
💥 IDBI બેંક દ્વારા 600 જગ્યાઓ પર ભરતી

🔹આસિસ્ટન્ટ જુનિયર મેનેજર:500
👉 ગુજરાત માં 70 જગ્યાઓ
👉 લાયકાત:કોઈ પણ ગ્રેજયુએટ

🔹 એગ્રી એસેટ ઓફિસર (AAO):100
👉 લાયકાત: એગ્રીકલ્ચર સ્નાતક વિષય સાથે

▪️ ઉંમર:20 થી 25 વર્ષ અને અનામત મુજબ છુટછાટ
▪️ પરીક્ષા ગુજરાત માં જ છે

સંપૂર્ણ માહિતી નીચેની લિંકમાં આપી છે

🔥 અરજી કરવાની છેલ્લી તારીખ 30/11/2024

https://gccjobinfo.com/idbi-aao/

🔥 સરકારી ભરતી અને તમામ શૈક્ષણિક ન્યુઝ માટેના ગુજરાત ના નંબર વન  ગ્રુપ ગુજરાત કેરિયર કલબ માં જોડાવા MSG  કરો JOIN
9265814098  પર  અને તરત જોડાઈ જાવ

🔗  ટેલિગ્રામ:
https://t.me/gccjobinformation

હાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે
www.gccjobinfo.com


Last Date
👍8
🆕 TET-1 & TET-2 | Mission- 2025 🆕

આજે છેલ્લો દિવસ

🙏 નમસ્તે વિધાર્થી મિત્રો શું તમે 2025માં આવનારી TET/TAT ની પરીક્ષામાં સૌથી વધુ માર્કસ મેળવવા માંગો છો ? અને TET / TATની પરીક્ષામાં સફળ થઈને સરકારી શિક્ષક બનવા માંગો છો તો ખાસ જ્ઞાન લાઈવ આપના માટે લાવ્યું છે TET-1 & TET-2 | Mission- 2025 New Live Batch Gyanlive આપને સરકારી શિક્ષક બનાવવા માટે તત્પર છીએ.

30 નવેમ્બર પછી આ બેચમાં પ્રવેશ બંધ થઈ જશે તો વહેલી તકે બેચમાં જોડાઈ જજો પછી આવો મોકો નહીં મળે આજે જ જ્ઞાન લાઈવ એપ Download કરી આજે TET-1 & TET-2 | Mission- 2025 માં જોડાવો અને આપના સરકારી શિક્ષક બનવાના સપનાને સાકાર કરો

Note : 30 નવેમ્બર પછી આ બેચમાં પ્રવેશ બંધ


Features
Prelimsમાં વિભાગ-1ની સંપૂર્ણ તૈયારી
Mainsમાં Paper 1ની સંપૂર્ણ તૈયારી
350 hr.+ Live Lectures
Books + Mind Map
3 Level Test Planning • Daily Lecture Test • Topic Test • Mock Test
Lecture PDFs | બેસ્ટ મટિરીયલ્સ
Online Test | Live Chat Box | Lecture PDF
Doubt Solving YT Sessions
Prelims Part- I & II તેમજ Mains Paper-I & II ની સંપૂર્ણ તૈયારી
Part - IIના લેક્ચર્સ રેકોર્ડેડ સ્વરૂપે અગાઉથી જ મળી જશે.
Free Recorded Lectures in Advance

🛒 TET-1 & TET-2: Check Out (https://www.gyanlive.org/courses/587689)

📱 IOS App Link: Click Here (https://apple.co/3SL9z70) | 📱 ORG Code: ogbsqj 📱
📱 Android App: Click Here (https://bit.ly/4alE3Tn)

📢 Join Telegram: Click Here (https://linktr.ee/official_gyanlive) ☄️ 📱
📞 Contact Us: 8469677555 | 8980677555 | 9512477585 📞
👍3