GCC JOB INFO
45.9K subscribers
19.3K photos
559 videos
4.21K files
9.12K links
સરકારી ભરતી,પ્રાઇવેટ JOB, રોજેરોજ ના અગત્યના ન્યૂઝપેપર ના શૈક્ષણિક સમાચાર,પરિપત્રો,મટેરિયલ અને લેટેસ્ટ UPDATE માટે આજે જ જોડાઓ
Download Telegram
👍1
📌કોઈ ભરતીમા આવું ભાગ્યેજ જોવા મળે છે કે જગ્યાઓનો ઘટાડો થાય છે.
#IKDRC
🔥41
દિવ્યાંગ માટે વિશેષ ભરતી

21114 ની ભરતી કરવામાં આવશે.

- બેકલોગ જગ્યાની સીટો ભરવા માટેનું ટાઇમ ટેબલ ગુજરાત હાઈ કોર્ટ સમક્ષ પણ રજૂ કરવામાં આવ્યું.

- ચીફ સેક્રેટરીનું ગુજરાત હાઇકોર્ટમાં  સોગનનામુ

- ઑગસ્ટ 2025 સુધીમાં લેખિત પરીક્ષા લેવાનું આયોજન

- સરકારી વિભાગોમાં દિવ્યાંગો માટે વિશેષ ભરતી ડ્રાઈવ થશે.

Note

"દિવ્યાંગ માટે વિશેષ ભરતી સંદર્ભમાં અંડર ગ્રેજયુએટ વિદ્યાર્થી મિત્રોને અપીલ."

મિત્રો આગામી સમયમાં આવડી મોટી ભરતી ખાસ કરીને દિવ્યાંગ વિદ્યાર્થી મિત્રો માટે થય રહી છે જેમાંથી દ્રષ્ટિ દિવ્યાંગ વિદ્યાર્થી મિત્રો પોતાનાં પેપર જાતે લખી શકતા નથી તો તેમને સહાયતા માટે  વર્તમાનમાં કોલેજમાં અભ્યાસ કરતા અને તૈયારી કરતા અંડર ગ્રેજ્યુએટ વિદ્યાર્થી મિત્રોને ખાસ વિનંતી અને અપીલ છે કે તમે તેમના પેપર લખવા માટે જરૂર મદદ કરી શકો જેમાં તમને પણ અનુભવ મળશે.

તૈયારી કરતા અંડરગ્રેજ્યુએટ વિદ્યાર્થી મિત્રોને અપીલ છે કે તેઓ અગાઉ થી આ સંદર્ભે તૈયાર રહે અને કોઈ દ્રષ્ટિ દિવ્યાંગ વિદ્યાર્થી ને જરૂર જણાય તો તેમને મદદ કરવા પોતાની સહાનુભૂતિ દર્શાવે. દ્રષ્ટિ દિવ્યાંગ વિદ્યાર્થી મિત્રોને મદદ પણ થશે અને તમને પરીક્ષા સંદર્ભે અનુભવ પણ થશે.
👍92
👍1
SLB-75-202425.pdf
2 MB
📌Exam Syllabus (Prelim) of Advt No. 75/2024-25, Assistant Research Officer, Class-2, Narmada, Water Resources, Water Supply & Kalpasar Department
SLB-80-202425.pdf
2.6 MB
📌Exam Syllabus (Prelim) of Advt No. 80/2024-25, Assistant Law Officer, Class-2 (GPCB)
5_6217323833678893304.pdf
49.4 KB
📌 *HIGH COURT of Gujarat all Exam final Answer Key*
👍41
💥 *GPSC દ્વારા 2808 જગ્યાઓ પર મેડિકલ વિભાગમાં ભરતી*

https://gccjobinfo.com/gpsc-recruitment-for-various-posts-2/

તબીબી અધિકારી: 1506 Posts
વીમા તબીબી અધિકારી (એલોપેથીક): 147 Posts
બાયોકેમેસ્ટ્રીના ટ્યુટર: 20 Posts
કોમ્યુનિટી મેડીસીનના ટ્યુટર: 30 Posts
ફોરેન્સિક મેડીસીનના ટ્યુટર: 29 Posts
માઈક્રોબાયોલોજીના ટ્યુટર: 23 Posts
પેથોલોજીના ટ્યુટર: 33 Posts
ફીજીયોલોજીના ટ્યુટર: 32 Posts
એનેટોમીના ટ્યુટર: 25 Posts
ફાર્માકોલોજીના ટ્યુટર: 23 Posts
જનરલ સર્જન (તજજ્ઞ સેવા): 200 Posts
ફિઝિશિયન (તજજ્ઞ સેવા): 227 Posts
ગાયનેકોલોજીસ્ટ (તજજ્ઞ સેવા): 273 Posts
ઓર્થોપેડિક સર્જન (તજજ્ઞ સેવા): 35 Posts
ડર્મેટોલોજીસ્ટ (તજજ્ઞ સેવા): 09 Posts
રિડિયોલોજીસ્ટ (તજજ્ઞ સેવા): 47 Posts
એનેસ્થેટીસ્ટ (તજજ્ઞ સેવા): 106 Posts
ઈમ્યુનો હિમેટોલોજી એન્ડ બ્લડ ટ્રાન્સફ્યુઝન: 01 Posts
કાર્ડિયોલોજી: 06 Posts
મેડીકલ ગેસ્ટ્રોએન્ટ્રોલોજી: 01 Posts
સી.ટી.સર્જરી: 03 Posts
કાર્ડિયોલોજી: 06 Posts
ન્યુરોસર્જરી: 06 Posts
સલ ગેસ્ટ્રોએન્ટ્રોલોજી: 01 Posts
ફિઝિશિયન: 05 Posts
ગાયનેકોલોજીસ્ટ: 03 Posts
ઓર્થોપેડિક સર્જન: 04 Posts
રિડિયોલોજીસ્ટ: 02 Posts
પ્રિન્સીપાલ, ગુજરાત નર્સિંગ સેવા, વર્ગ-૧: 05 Posts

🔹 *લાયકાત , ઉંમર પોસ્ટ પ્રમાણે*

🔥 *અરજી કરવાની તારીખ 21/11/2024 થી 10/12/2024*

https://gccjobinfo.com/gpsc-recruitment-for-various-posts-2/

🔥 *સરકારી ભરતી અને તમામ શૈક્ષણિક ન્યુઝ માટેના ગુજરાત ના નંબર વન ગ્રુપ ગુજરાત કેરિયર કલબ માં જોડાવા MSG કરો JOIN 9265814098 પર અને તરત જોડાઈ જાવ*

🔗 *ટેલિગ્રામ:*
https://t.me/gccjobinformation

*હાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે*
www.gccjobinfo.com
👍11👌1