GCC JOB INFO
42K subscribers
13K photos
402 videos
2.17K files
6.71K links
સરકારી ભરતી,પ્રાઇવેટ JOB, રોજેરોજ ના અગત્યના ન્યૂઝપેપર ના શૈક્ષણિક સમાચાર,પરિપત્રો,મટેરિયલ અને લેટેસ્ટ UPDATE માટે આજે જ જોડાઓ
Download Telegram
STI UPDATE
💥 *NTA UGC NET ડિસેમ્બર 2024 માટે નોટિફિકેશન જાહેર*

🔥 *અરજી કરવાની છેલ્લી તારીખ 10-12-2024*

https://gccjobinfo.com/nta-ugc-net-december-2024/

🔥 *સરકારી ભરતી અને તમામ શૈક્ષણિક ન્યુઝ માટેના ગુજરાત ના નંબર વન ગ્રુપ ગુજરાત કેરિયર કલબ માં જોડાવા MSG કરો JOIN 9265814098 પર અને તરત જોડાઈ જાવ*

🔗 *ટેલિગ્રામ:*
https://t.me/gccjobinformation

*હાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે*
www.gccjobinfo.com
જિલ્લા રોજગાર કચેરી, સુરેન્દ્રનગર દ્વારા આયોજિત રોજગાર ભરતી મેળો

👉Online Registration માટે અહિંયા આપેલ લીંકમાં રજિસ્ટ્રેશન કરીને હાજર રહેવુ.
https://forms.gle/FPhbXKrVzumLdsvD7

👉તારીખ : 29/11/2024 ને શુક્રવાર
👉સમય : સવારે 10:૦0 કલાકે
👉ભરતી મેળાનુંસ્થળ : જિલ્લા રોજગાર વિનીમય કચેરી, કલેકટર કચેરી સામે, સુરેન્દ્રનગર

👉ઉપસ્થિત રહેનાર કંપનીઓ :
1. PARSHVA PRINT PACK PVT. LTD. WADHWAN)
2. S.S.WHITE TECHNOLOGIES INDIA PVT. LTD. - WADHWAN
3. THERMOCHEM FURNACES PVT LTD
4. PRAYAS FINANCE SERVICIES PVT. LTD. – S.NAGAR

👉જગ્યાનું નામ :
1. HR ASST. (M/F)
2. HR MAANGER (M/F)
3. CASHIER (M/F)
4. SALES ASST. (M/F)
5. PURCHESE ASST. (M/F)
6. LOGISTIC (M/F)
7. QUALITY HEAD(M/F)
8. SUPERVISOR
9. PRODUCTION HEAD (M/F)
10. QUALITY ASST. LAB(M/F)
11. MECHANICAL (M)
12. WORKER (M)
13. Driver (M)
14. Engineering Trainee/ Apprentice Engineer (Male/Female)
15. CNC Operator(Male)
16. Loan Officer (M/F)
17. Back Office (Male)
18. Electrician (Male)
19. Machinist (Male)

👉લાયકાત :
👉ધો.૧૦ પાસ
👉ધો. ૧૨ પાસ
👉 ITI (Any Technical Trade)
👉 Diploma Mechanical/Electrical
👉 ITI - Electrician
👉 Graduate
👉 MBA

(ઇન્ટર્વ્યુ સમયે બાયોડેટા સાથે ઉપસ્થિત રહેવુ.)
👉નોકરીનું સ્થળ વઢવાણ-સુરેન્દ્રનગર વગેરે સ્થળોએ..

વધુ વિગત માટે નીચે દર્શાવેલ ટેલીગ્રામ/વ્હોટ્સપ ચેનલ તથા ઇન્ટાગ્રામમાં જોવા વિનંતી.
Telegrame : https://t.me/deesurendranagar
Intagram : https://www.instagram.com/employmentofficesurendranagar?igsh=MWZlc2QzNGpvaHY4eg==
WhatsApp Chanal : Follow the જિલ્લા રોજગાર કચેરી, સુરેન્દ્રનગર https://whatsapp.com/channel/0029VajFLSL8KMqqOQr4qL0y
ViewFile (26).pdf
2.3 MB
વનરક્ષક આખરી પરિણામ જાહેર✔️🙌
#Forest walking test
ViewFile (1) (28).pdf
2.3 MB
જા.ક્ર.: FOREST/202223/1, વન રક્ષક (Forest Guard), વર્ગ-૩ સંવર્ગની CBRT પરીક્ષા તેમજ શારીરિક ક્ષમતા કસોટીના અંતે પસંદગી/પ્રતિક્ષા યાદીમાં સ્થાન પામેલ તેમજ પ્રમાણપત્રોની ચકાસણી માટે બોલાવેલ પરંતુ પસંદગી/પ્રતિક્ષા યાદીમાં સમાવેશ નહીં થયેલ અન્ય તમામ ઉમેદવારોની યાદી

@sarkarijamai