GCC JOB INFO
41.9K subscribers
13K photos
401 videos
2.17K files
6.7K links
સરકારી ભરતી,પ્રાઇવેટ JOB, રોજેરોજ ના અગત્યના ન્યૂઝપેપર ના શૈક્ષણિક સમાચાર,પરિપત્રો,મટેરિયલ અને લેટેસ્ટ UPDATE માટે આજે જ જોડાઓ
Download Telegram
પંચાયત બોર્ડ ના નવા અધ્યક્ષ શ્રી મોના ખંધાર ( IAS )
5_6195026850264125413.pdf
81.1 KB
#GPSC
Account officer class -2 , Advt no. 22/2022-23
👆List of Eligible Candidates for Interview
Advertisement No. 22/2022-23
5_6195076555920643255.pdf
255.1 KB
#GPSC
Exam Syllabus (Prelim) of Advt No. 70/2024-25, Administrative Officer, Class-2, Health and Family Welfare Department
💥 *કામધેનુ યુનિવર્સિટી દ્વારા વિવિધ પરીક્ષાઓનું રિઝલ્ટ જાહેર*

👉 *પોસ્ટ: જુનિયર ક્લાર્ક લેબ ટેક્નિશિયન લાઇબ્રેરી આસિસ્ટન્ટ લાઈવ સ્ટોક ઇન્સ્પેક્ટર, વેટરનરી ઓફિસર,X રે ટેકનીશિયન*

https://gccjobinfo.com/kamdhenu-university-result-of-various-posts-2024/

🔥 *સરકારી ભરતી અને તમામ શૈક્ષણિક ન્યુઝ માટેના ગુજરાત ના નંબર વન ગ્રુપ ગુજરાત કેરિયર કલબ માં જોડાવા MSG કરો JOIN 9265814098 પર અને તરત જોડાઈ જાવ*

🔗 *ટેલિગ્રામ:*
https://t.me/gccjobinformation

*હાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે*
www.gccjobinfo.com
*Dear All Students* 🧒🏻👩🏻🤗

Greetings for the day!💐

As per your timetable🕛

*We Started A New Batch On the (18th Nov 2024) & (2th Dec 2024)*

🔵 *Banking 🏦 & Advance Excel 🖥 Course* 🟢 (Offline)👇

📌 *1st બેંચ ટાઇમ (Offline Batch)*:
(2 Month)
25th Nov 2024
10:30Am To 12:30Pm

📌 *2st બેંચ ટાઇમ (Offline Batch)*:
(2 Month)
2th Dec 2024
4:00Pm To 6:00Pm

📌*Note*📌
The candidate should be groomed🧑🏻‍💼👩🏻‍💼 Come with 👔👞Must Wear Formal (shoes, paint, and shirt, Dress, Kurti)💃

*Facility Providing*
Computer 🖥
Personal Desk
Projectors/PPT Lecture
AC
Mineral Water
Peaceful Environment
Charging Point
Notebook 📔 /Pen
Free WiFi
Tea/Coffee
Mineral Water
Lunch Room

*Fun Activity Every Saturday*
Games 🎮 Fun 😁 🤪/ Movie 🎬 Watching In Projectors

*Course includes*:-👇

*Advance Expert Course*

● MS OFFICE
● What IF Analysis
● VLOOKUP/ HLOOKUP/ XLOOKUP/
● PIVOT TABLES
● DASHBOARD
● CHARTS
● WORLD FILE
● POWRPOINT
● MIS REPORT
● PI CHARTS
● OUTLOOK
● WEBMAIL
● Lookup Functions/Logical Functions
● Advance Conditional
● Formating
● Advance Filtering
● Diffrent Charts
● Slicer
● Dashboard
● Power Query
● MIS Report

આવા વિવિધ કોર્સનું એકમાત્ર સ્થળ એટલે *SHAKTI EXCEL ACADEMY* Rajkot (સર્ટિફિકેટ સાથે)

So join training now and grab benefits of the offer. 👆

Good luck,😇 and may you have the best experience In Banking & Advance Excel Course possible.😊

*See you all in live sessions* 🙋🏻‍♀️👩🏻‍💻😊

🛑 *Get in touch with us🛑*👇
*📲Call/Whatsap on: 7600777317*
https://wa.link/3ugh2g

*Insta Id*: shaktibankingacademy
https://www.instagram.com/shakti_banking_academy/

🏣*Address*: Shakti Banking Academy
315 and 316,📌 Autopoint Complex,
Nr, Lodhawad Poilce Station
Bhutkhana Chowk, Rajkot (Gujarat)
💥 *VMC ગાર્ડન સુપરવાઇઝર નો સિલેબસ જાહેર*
https://gccjobinfo.com/vmc-garden-supervisor/

💥 *VMC સ્ટોર સુપ્રીટેન્ડેટ અને કેમિસ્ટ ની પોસ્ટ માટે લાયક અને ગેરલાયક ઉમેદવાર ની યાદી જાહેર*
https://gccjobinfo.com/vmc-store-superintendent/

💥 *RMC સબ ઓફિસર માટે ડોક્યુમેન્ટ વેરિફિકેશનનું ટાઈમ ટેબલ જાહેર*
https://gccjobinfo.com/rmc-sub-officer-fire/

🔥 *સરકારી ભરતી અને તમામ શૈક્ષણિક ન્યુઝ માટેના ગુજરાત ના નંબર વન ગ્રુપ ગુજરાત કેરિયર કલબ માં જોડાવા MSG કરો JOIN 9265814098 પર અને તરત જોડાઈ જાવ*

🔗 *ટેલિગ્રામ:*
https://t.me/gccjobinformation

*હાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે*
www.gccjobinfo.com
👉 QR કોડ શું છે અને તેની શોધ હકીકતમાં શેના માટે થઈ હતી ?

QR કોડના કારણે આજે જીવન ખૂબજ સરળ બની ગયું છે. QR કોડનો વિસ્તૃત અર્થ ક્વિક રિસ્પોન્સ કોડ છે, જે એક 2D કોડ છે, જે મેટ્રિક્સના રૂપમાં માહિતી સ્ટોર કરે છે. એક QR કોડમાં જાણકારીને હોરીઝોન્ટલની સાથે સાથે વર્ટિકલ રીતે પણ દાખલ કરવામાં આવે છે. આ રીતે તે બારકોડથી પણ વધુ જાણકારી એકત્ર કરે છે, જેથી તેને બારકોડથી પણ વધારે ઉપયોગી માનવામાં આવે છે.

QR કોડની શોધ 1994માં જાપાની કંપની ડેન્સો વેવ દ્વારા ઓટોમોબાઈલ ભાગોને લેબલ કરવા માટે કરવામાં આવી હતી. તે સફેદ પૃષ્ઠભૂમિ પર ફિડ્યુશિયલ માર્કર સાથે કાળા ચોરસ દર્શાવે છે, જેને કેમેરા જેવા ઇમેજિંગ ઉપકરણો દ્વારા વાંચી શકાય છે અને જ્યાં સુધી ઇમેજનું યોગ્ય અર્થઘટન ન થાય ત્યાં સુધી રીડ-સોલોમન ભૂલ સુધારણાનો ઉપયોગ કરીને પ્રક્રિયા કરવામાં આવે છે. જરૂરી ડેટા પછી પેટર્નમાંથી કાઢવામાં આવે છે જે QR ઇમેજના આડા અને વર્ટિકલ બંને ઘટકોમાં હાજર હોય છે.

QR કોડ લોકેટર, ઓળખકર્તા અને વેબ-ટ્રેકિંગ માટેનો ડેટા ધરાવે છે. ડેટાને કાર્યક્ષમ રીતે સંગ્રહિત કરવા માટે QR કોડ એન્કોડિંગના ચાર પ્રમાણિત મોડનો ઉપયોગ કરે છે : (૧) આંકડાકીય , (૨) આલ્ફાન્યૂમેરિક , (૩) બાઈટ અથવા બાઈનરી અને (૪) કાંજી.

સપ્ટેમ્બર 2016માં ભારતીય રિઝર્વ બેંક (RBI) એ ભારત QR નામથી એક સામાન્ય QR કોડ લોન્ચ કર્યો હતો, જે ચાર મુખ્ય કાર્ડ પેમેન્ટ કંપનીઓ - નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા દ્વારા સંયુક્ત રીતે વિકસિત એક સામાન્ય QR કોડ છે જે માસ્ટરકાર્ડ, વિઝા અને અમેરિકન એકસપ્રેસ સાથે રૂપે કાર્ડ ચલાવે છે.

જ્યારે કોઈ વ્યક્તિ QR કોડને સ્કેન કરે છે ત્યારે કેમેરામાં મોજૂદ સ્કેનર તેને ડીકોડ કરે છે. એક QR કોડમાં મોટેભાગે ઈ મેલ, ફોન નંબર, URL અને ટેકસ જેવી વિભિન્ન જાણકારીઓ સામેલ કરી શકાય છે. ઉપરાંત, QR કોડમાં ડિજિટલ પેમેન્ટ સંબંધિત બેંકની જાણકારી, UPI ID, વર્ચ્યુઅલ પેમેન્ટ એડ્રેસ જેવી માહિતીઓ પણ ઉપલબ્ધ હોય છે. QR કોડનો ઉપયોગ માત્ર પેમેન્ટ માટેજ નહીં પરંતુ કોઈ પ્રોડકટની જાણકારી મેળવવા અથવા રજીસ્ટ્રેશન માટે પણ કરવામાં આવે છે.

#રીતુપીડિયા