GCC JOB INFO
45.8K subscribers
19.3K photos
559 videos
4.21K files
9.13K links
સરકારી ભરતી,પ્રાઇવેટ JOB, રોજેરોજ ના અગત્યના ન્યૂઝપેપર ના શૈક્ષણિક સમાચાર,પરિપત્રો,મટેરિયલ અને લેટેસ્ટ UPDATE માટે આજે જ જોડાઓ
Download Telegram
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
👏જય જલારામ બાપા👏 👏 જલારામ જયંતિની શુભકામના...👏
13🙏12👏3
🗞 ગુજરાતના તમામ સમાચાર પત્રો

🇳 🇪 🇼 🇸  🇵 🇦 🇵 🇪 🇷

📰 દિવ્ય ભાસ્કર           📰 સંદેશ
📰 ગુજરાત સમાચાર     📰 ફલછાબ
📰 સાંજ સમાચાર         📰 અકિલા
📰 મુંબઈ સમાચાર         📰 કચ્છ મિત્ર
📰 નવ ગુજરાત             📰 નોબત
📰 જય હિન્દ                📰 ગુજરાતમિત્ર
📰 સમભાવ                  📰 ગુજરાત ટુડે

📰 વાંચવા માટે નીચે ની લીંક પર ક્લિક કરો

👉🏾
https://gccjobinfo.com/gujarati-newspapers-pdf-epaper/
👍2
💥 *પાવર ગ્રીડ કૉર્પોરેશન ઓફ ઇન્ડિયા PGCIL દ્વારા 800+ જગ્યાઓ પર  ડિપ્લોમા ટ્રેની અને જુનિયર ઓફિસર ટ્રેનીની ભરતી*

🔹 *ગુજરાત માં પણ જગ્યાઓ*

👉 *લાયકાત:ડિપ્લોમા સિવિલ/ઇલેક્ટ્રિકલ/BBA/BBM/BBS/CA*

🔥 *અરજી કરવાની  તારીખ 21/10/2024 થી 12/11/2024*

https://gccjobinfo.com/pgcil-recruitment-2024/

🔥 *સરકારી ભરતી અને તમામ શૈક્ષણિક ન્યુઝ માટેના ગુજરાત ના નંબર વન  ગ્રુપ ગુજરાત કેરિયર કલબ માં જોડાવા MSG  કરો JOIN 9265814098  પર  અને તરત જોડાઈ જાવ*

🔗  *ટેલિગ્રામ:*
https://t.me/gccjobinformation

*હાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે*
www.gccjobinfo.com
👍10
👍2👌1
👍2
👍1
ઓર્ડર 9574305710 Whatsapp
👍2
📌Preliminary 22.05.25
📌Mains 22.08.25
#UPSC Revised Calender
👍1
જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન

જનરલ કેટેગરી તથા EWS ઉમેદવારનેફામૉસ્ટિટને હાજર થવા માટેના .કોલ ચાલુ થઈ ગયા છે
===========================
••• *પ્રધાનમંત્રી ઇન્ટર્નશીપ યોજના* •••
======================

યુવાનો માટે "પ્રધાનમંત્રી ઇન્ટર્નશીપ યોજના" અંતર્ગત ભારતની ૫૦૦ નામાંકીત કંપનીઓમાં ઇન્ટર્નશીપ કરવાની ઉત્તમ તક...

ઇન્ટર્નશીપ સાથે મેળવો માસિક *₹ ૫૦૦૦/-* નું એલાઉન્સ તથા એક વખતની *₹ ૬૦૦૦/-* ની સહાય.


*રજિસ્ટ્રેશન માટેની અંતિમ તારીખ*
*૧૦/૧૧/૨૦૨૪*

- વય મર્યાદા - ૨૧ થી ૨૪ વર્ષ.
- લાયકાત - ૧૦ પાસ, ૧૨ પાસ, ITI, ડિપ્લોમા તથા સ્નાતક.
- વાર્ષિક ૦૮ લાખની આવક મર્યાદા.
- કુટુંબના કોઈપણ સભ્ય સરકારી નોકરીમાં જોડાયેલા હોવા જોઈએ નહિ.

==== *રજીસ્ટ્રેશન માટેની લિંક:* ====
*https://pminternship.mca.gov.in/login/*

- રજીસ્ટ્રેશનની વધુ માહિતી માટે નીચે આપેલ લિંક ક્લિક કરી વિડિયો જોઈ શકો છો. - https://youtu.be/CRUpP_wlVo0?feature=shared

વધુ માહિતી તથા રજીસ્ટ્રેશન માટે,
*રોજગાર વિનિમય કચેરી,*નો સંપર્ક કરવો
👍42
*PM ENTERNSHIP SCHEME (PMIS)*

*ભારત સરકાર દ્વારા 3 જી ઓક્ટોબર ૨૦૨૪ ના રોજ જાહેર થયેલ PM Internship Scheme(PMIS) હેઠળ ભારતની ટોચની ૫૦૦ કંપનીઓમાં આપને અંતિમ વર્ષ ની પરીક્ષા પાસ કર્યા પછી ૧૨ મહિના માટે Internship કરવા માટે ની તક આપવામાં આવેલ છે.*

આ યોજના માટે રસ ધરાવતા ઉમેદવારોને આ સાથે સામેલ PDF ડાઉનલોડ કરી સંપુર્ણ માહિતીનો અભ્યાસ કર્યા બાદ આપેલ લિંક અથવા QR Code સ્કેન કરીને સંપુર્ણ વિગત ભરવી.

*ખાસ નોંધ : આપના આ ગૂગલ ફોર્મ માં વિગત ભર્યા બાદ આપના E-Mail પર અપડેટ આવશે. જેથી આપે આપનું E-Mail ચકાસતા રહેવું.*

રજીસ્ટ્રેશન માટે લિંક : https://forms.gle/ysNS1QB2iwVtScfc6

વધુ વિગત માટે :
જિલ્લા રોજગાર વિનિમય કચેરી,
બહુમાળી ભવન, ભાવનગર નો રૂબરૂ સંપર્ક કરવો.