GCC JOB INFO
42K subscribers
13K photos
402 videos
2.18K files
6.72K links
સરકારી ભરતી,પ્રાઇવેટ JOB, રોજેરોજ ના અગત્યના ન્યૂઝપેપર ના શૈક્ષણિક સમાચાર,પરિપત્રો,મટેરિયલ અને લેટેસ્ટ UPDATE માટે આજે જ જોડાઓ
Download Telegram
SMC MPHW VACANCY
18/10/2024 na રોજ ભરતી મેળો , પાટડી ખાતે યોજાશે જેમાં 9 થી વધુ કંપનીઓ હાજર રહેનાર છે.
શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ, નિયામક શ્રી રોજગાર અને તાલીમના તાબા હેઠળની મદદનીશ નિયામક રોજગારની કચેરી અમદાવાદ દ્વારા અસારવા બહુમાળી ભવન, પ્રથમ માળ, શાહીબાગ ખાતે રોજગાર ભરતી મેળો તા. ૧૮/૧૦/૨૦૨૪ ના રોજ સવારે ૧૧  કલાકે સર્વિસ,બેન્કિંગ,મેન્યુફેક્ચરિંગ  સેક્ટર માટેનો  રોજગાર ભરતી મેળો યોજાશે, જેમાં અમદાવાદ જીલ્લાની કાર્યાન્વિત અગ્રગણ્ય કંપનીઓ  ઉપસ્થિત રહી નોકરી ઓફર કરશે , તે ઉપરાંત સેલ્સ એન્ડ સર્વિસ એન્જીનીયર,સેલ્સ એક્ઝીક્યુટીવ, એકાઉન્ટન્ટ, ટેલિકોલર, રીલેશનશીપ મેનેજર, બેક ઓફિસર, ટેકનીશ્યન, એસોસિયેટ, એક્ઝીક્યુટીવ,માર્કેટિંગ એક્ઝીક્યુટીવ, હેલ્પર,વેલ્ડર ,ટરનર, ફીટર,ઈલેક્ટ્રીકલ, સુપરવાઈઝર વગેરે જેવી પોસ્ટ માટે સર્વિસ સેક્ટર, બેન્કિંગ સેક્ટર, મેન્યુફેક્ચરિંગ સેક્ટર વગેરે  કંપની ઉપસ્થિત રહી નોકરી આપશે,  ૧૦  કરતા વધારે કંપનીઓ સ્થળ પર ઈન્ટરવ્યું લેવા ઉપસ્થિત રહેશે, ધોરણ ૯,૧૦ પાસ, ૧૨ પાસ, ગ્રેજ્યુએટ, આઈટીઆઈ તેમજ ડીપ્લોમાં/ ડીગ્રી વગેરે જેવી શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો ભાગ લઇ શકશે, આથી રોજગાર મેળવવા ઉત્સુક ઉમેદવારોએ બાયોડેટાની ત્રણ કોપી સાથે રાખી તા. ૧૮/૧૦/૨૦૨૪ ના રોજ સમય: ૧૧:૦૦કલાકે અસારવા બહુમાળી ભવન, ગીરધરનગર બ્રીજ પાસે, શાહીબાગ અમદાવાદ ખાતે ઉપસ્થિત રેહવું, તેમજ પ્રેરણાત્મક સ્વરોજગાર શિબિર યોજાશે જેમાં ગુજરાત સરકારના અલગ અલગ વિભાગો દ્વારા સ્વરોજગાર માટે આપતી લોન સહાય યોજનાની માહિતી અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે,
ગુજરાતની_ભૂગોળ_મંજૂલાબેન_દવે.pdf
44.1 MB
📚  પુસ્તક : ગુજરાતની ભૂગોળ   
  
➡️ GPSC વર્ગ -1/2, DySO, STI, CCE
       તેમજ PSI પરીક્ષા માટે ઉપયોગી

            😎  🔤🔤🔤 😎

🔘પ્રકાશક :- યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ
                     બોર્ડ, ગુજરાત રાજ્ય

🔘લેખક :- ડૉ. મંજુલાબેન દવે
                
💥 *RRB NTPC માં ગ્રેજયુએટ માટે 13/10/2024 છેલ્લી તારીખ હતી એ લંબાવવામાં આવી*
https://gccjobinfo.com/rrb-ntpc-recruitment-2024-2/

💥 *RRB NTPC માં 12 પાસ માટે માટે 20/10/2024 છેલ્લી તારીખ હતી એ લંબાવવામાં આવી*
https://gccjobinfo.com/rrb-ntpc-recruitment-2024-3/

🔥 *સરકારી ભરતી અને તમામ શૈક્ષણિક ન્યુઝ માટેના ગુજરાત ના નંબર વન ગ્રુપ ગુજરાત કેરિયર કલબ માં જોડાવા MSG કરો JOIN 9265814098 પર અને તરત જોડાઈ જાવ*

🔗 *ટેલિગ્રામ:*
https://t.me/gccjobinformation

*હાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે*
www.gccjobinfo.com
ViewFile (18).pdf
6.1 MB
📌 મંડળની જાહેરાત ક્રમાંક: ૨૨૫/ર૦૨૩૨૪, “હિસાબનીશ, ઓડીટર, પેટા તિજોરી અધિકારી(હિસાબનીશ)/અધિક્ષક” વર્ગ-૩ અને “પેટા હિસાબનીશ/સબ ઓડીટર” વર્ગ-૩ ની લેવામાં આવેલ સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા (પ્રિલિમ પરીક્ષા) ના અંતે મુખ્ય પરીક્ષા માટે લાયક ઠરેલ ઉમેદવારોની કામચલાઉ યાદી
કટ ઓફ મેરીટ.
Kanoon ab Andha nahi raha 😁
💥 *એક એવી એપ જેમાં અંગ્રેજી બોલવાની ઉપયોગ કરીને ભારતભરમાં લોકો સાથે અંગ્રેજી બોલવાની પ્રેક્ટિસ કરો. આ એપ્લિકેશનનો મુખ્ય ઉદ્દેશ એ છે કે તે અંગ્રેજી બોલવામાં પડતી સમસ્યાને ઉકેલે.*

https://gccjobinfo.com/joshtalks-english-speaking-app/

▪️ *આ એપ્લિકેશનનો ઉપયોગ કરવાથી તમે વાસ્તવિક લોકો સાથે અંગ્રેજી બોલવાની પ્રેક્ટિસ કરી શકો છો, જેનાથી ઓફિસ, કોલેજ અથવા મિત્રો સાથે વાતચીત કરતી વખતે તમારું ડર દૂર થાય છે. આ એપ્લિકેશનમાં 365થી વધુ રચિત પાઠો છે, જેમાં વ્યાકરણ, બોલવું, શબ્દકોશ અને વાંચનનો સમાવેશ થાય છે. તમે આ પ્રકરણનો અભ્યાસ કરી, તમારી ગતિએ અને અનલિમિટેડ સમય માટે પ્રેક્ટિસ કરી શકો છો.*

🔹 *કોર્સ પૂર્ણ કરતી વખતે તમે પ્રમાણપત્રો મેળવી શકો છો અને લેખન માટે AI દ્વારા પ્રતિસાદ મેળવી શકો છો. વાસ્તવિક જીવનની વાર્તાઓ સાથે નવા શબ્દો શીખવા અને દરરોજ ક્વિઝ રમવા માટે પણ તક મળે છે. 1 મિલિયનથી વધુ શીખનારાઓની સમુદાયમાં જોડાઈને તમે વધુ શીખી શકો છો. આ એપ્લિકેશનનો ઉપયોગ કરીને તમે હિન્દી, મરાઠી, મલયાલમ, તેલુગુ, તમિલ, બંગાળી, અને પંજાબી જેવી તમારી પોતાની ભાષામાં અંગ્રેજી શીખી શકો છો.*

👉 *આ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને ભારતની શ્રેષ્ઠ અંગ્રેજી બોલવાની કોર્સમાં જોડાઓ.*

https://gccjobinfo.com/joshtalks-english-speaking-app/
🗞 ગુજરાતના તમામ સમાચાર પત્રો

🇳 🇪 🇼 🇸  🇵 🇦 🇵 🇪 🇷

📰 દિવ્ય ભાસ્કર           📰 સંદેશ
📰 ગુજરાત સમાચાર     📰 ફલછાબ
📰 સાંજ સમાચાર         📰 અકિલા
📰 મુંબઈ સમાચાર         📰 કચ્છ મિત્ર
📰 નવ ગુજરાત             📰 નોબત
📰 જય હિન્દ                📰 ગુજરાતમિત્ર
📰 સમભાવ                  📰 ગુજરાત ટુડે

📰 વાંચવા માટે નીચે ની લીંક પર ક્લિક કરો

👉🏾
https://gccjobinfo.com/gujarati-newspapers-pdf-epaper/
📌 STAFF SELECTION COMMISSION

▪️Uploading of Final Answer Keys along with Question Paper(s) and Marks of Combined Higher Secondary (10+2) Level Examination, 2024 (Tier-I)