GCC JOB INFO
45.9K subscribers
19.4K photos
559 videos
4.22K files
9.15K links
સરકારી ભરતી,પ્રાઇવેટ JOB, રોજેરોજ ના અગત્યના ન્યૂઝપેપર ના શૈક્ષણિક સમાચાર,પરિપત્રો,મટેરિયલ અને લેટેસ્ટ UPDATE માટે આજે જ જોડાઓ
Download Telegram
👍1
👍5
🙏3👍2
💐💐🌺 ત્રીજી પુણ્યતિથી 🌺💐💐

૩ જી ઓક્ટોબર ૨૦૨૧ નાં રોજ આ ફાની દુનિયાને અલવિદા કહીને પરમધામમાં ગયેલા આ નીચી કદકાઠીનાં પણ ખુબ ઉંચા દરજ્જાનાં અભિનેતાને તમે ઓળખ્યા...?

આજનાં દિવસે એમનાં પાર્થિવ દેહ ને અગ્નિ સંસ્કાર અપાયો હતો. એટલે એમની પુણ્યતિથી ૪ થી ઓક્ટોબરે એમને યાદ કરીએ.

નટવરલાલ પ્રભાશંકર ઉંઢાઈવાલા. સબ ટીવીની લોકપ્રિય સિરીયલ 'તારક મહેતા કા ઉલટા ચશ્મા' થી ઘરે ઘરે પ્રસિધ્ધ થયેલા નટુકાકા એટલે કે 'ઘનશ્યામ નાયક' ને જે પ્રસિધ્ધી આ સિરીયલે આપી એતો નિમિત્ત માત્ર છે. બાકી આવી પ્રચંડ પ્રસિધ્ધી નાં એ પુરેપુરા હકદાર પણ હતા જ.

૧૨ મી મે ૧૯૪૫ માં વડનગરનાં ઉંઢાઈ ગામે જન્મેલા 'ઘનશ્યામ નાયક' એક નહીં પેઢીઓ થી કલાક્ષેત્ર સાથે જોડીયેલા ભવાઈ કલાનાં પરંપરાગત વારિસ હતા.

પિતા 'પ્રભાકર કિર્તી'એટલે કે રંગલાલ નાયક અને દાદા કેશલલાલ નાયક નું પણ નાટકો અને ચલચિત્રો માં ભવ્ય યોગદાન રહેલું છે.
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા થી મળેલી પ્રસિધ્ધી તો એનાં સંઘર્ષમય જીવન અને કલા સાધનાની ફળશ્રુતિ હતી જે ઈશ્વરે એને પ્રદાન કરી.

કેટલીયે ગુજરાતી ફિલ્મો માં હાસ્ય ભુમિકાઓ અને ડબીંગ આર્ટિસ્ટ તરીકે એમણે ગુજરાતી ચલચિત્ર જગતમાં પણ પોતાની એક આગવી ઓળખ ઉભી કરી હતી.
અગણિત નાટકો અને હિંદી ફિલ્મોમા પણ ઘનશ્યામ નાયકે યાદગાર ભુમિકાઓ કરેલી છે.
જીવનનાં અંત સુધી નાટકોમાં કામ કરતા રહેલા નટુકાકા એટલે કે ઘનશ્યામ નાયક નાટ્ય જગતમાં તો 'મુંબઈ નો રંગલો' ની છાપ ઘરાવતા હતા.

આખરે ૨૦૨૧ માં કેન્સરની બિમારી સામે લડતા આ મહાન કલાકારે હસતા હસાવતા વિદાય લીધી હતી.
આજનાં દિવસે એમનાં સદ્દગત આત્માની શાંતી માટે ઈશ્વરને પ્રાર્થના કરીએ...💐💐💐
🙏12👍72👌1
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
💥 નવલી નવરાત્રી મહોત્સવ 💥 | Gyanlive

💟 જ્ઞાન લાઈવ ઈચ્છે છે કે આ નવરાત્રી તમારા દરેક કાર્યમાં તમને ખુશીઓ અને સફળતા લાવે...😍
------------------------------------------
🏷 5️⃣0️⃣ Flat % 3️⃣0️⃣ % 🛍 Additional Discount All Courses 🛒 | કોર્ષ આધારિત Free Book 📕📚

📥 Promo Code : NAVRATRI (https://www.gyanlive.org/courses)

🛒 Click To Buy Course (https://www.gyanlive.org/courses)
------------------------------------------
📱 IOS App Link: Click Here (https://apple.co/3SL9z70) | ORG Code: ogbsqj 🍏
📱 Android App: Click Here (https://bit.ly/4alE3Tn)

Join Telegram: Click Here (https://linktr.ee/official_gyanlive)
Contact Us: 8469677555 | 8980677555 | 9512477585 📞
👍1
💥 *હાલ માં ચાલતી ભરતીઓ પર એક નજર કરી લેજો ફોર્મ ભરવાનું રહી ન જાય

www.gccjobinfo.com

🔥 સરકારી ભરતી અને તમામ શૈક્ષણિક ન્યુઝ માટેના ગુજરાત ના નંબર વન ગ્રુપ ગુજરાત કેરિયર કલબ માં જોડાવા MSG કરો JOIN 9265814098 પર અને તરત જોડાઈ જાવ

🔗 ટેલિગ્રામ:
https://t.me/gccjobinformation

હાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે
www.gccjobinfo.com
👍3
13858968_Final ADVT-2024.pdf
1.4 MB
👉 સ્ટાફ નર્સની ભરતી જાહેર

👉 તારીખ 5/10/24 થી 3/11/24 સુધી Ojas પર ફોર્મ ભરી શકાશે.
👍4
👍1
👍1
સ્ટોક પૂરતો આવી ગયો છે આજે

🎯 ચિકૂરા તેલ સંપૂર્ણ આયુર્વેદિક અને ખૂબ અસરકારક છે મે ખુદ આનો ઉપયોગ કરેલ એટલે મુકેલ

▪️ વાળ ખરવા: જો વાળ ખરતાં હોય તો એક જ અઠવાડિયામાં વાળ ખરતાં બંધ થાય છે અને 6 મહિના સુધી આજ તેલનો ઉપયોગ કરે અથવા આજ તેલનો ઉપયોગ કરે તો સંપૂર્ણ વાળ ખરતા અટકે છે

▪️ વાળ સફેદ થવા નાની ઉમરમાં અકારણસર વાળ દાઢી,માથાનાં,કે મૂછના સફેદ થયા હોય તો 1 મહિના સુધી ઉપયોગ કરવાથી વાળ કુદરતી થઈ જાય છે અને લક્ષણો મટે  પછી ઉપયોગ કરવાની જરૂર નથી

▪️ વાળ નાં ગ્રોથ માટે અને ટાલ પડવી ચાર મહિના સુધી સતત ચિકુરાના ઉપયોગથી વાળ સમૃદ્ધ અને મજબૂત બને છે. વાળ લાંબા થવા લાગે છે. અને તેજ પણ વધે છે. વૃદ્ધાવસ્થામાં પણ વાળ ઉગવા લાગે છે. વાળ તૂટવા પણ ઓછા થાય છે. પચાસ વર્ષથી ઓછી ઉંમરના લોકોમાં પણ દેખાતી ટાલ છ મહિના સુધી સતત ચિકુરાનો ઉપયોગ કરવાથી દૂર થવા લાગે છે.

▪️ ખોડો-ડેન્ડ્રફ ચિકુરાના વારંવાર ઉપયોગથી ડેન્ડ્રફ ગાયબ થઈ જાય છે. ખોપરી ઉપર ખોપડા ઉખડે અને વાળ સાથે ખરે e સંપૂર્ણ બંધ 4 મહિના ઉપયોગ કરવાથી થાય છે

📌  ઉપયોગ
આ એક સંપૂર્ણ આયુર્વેદિક તેલ છે થોડી માત્રામાં ચિકુરાને નાના વાસણમાં લો. તેને આંગળીઓથી માથા પર સારી રીતે લગાવો,  માંથાની ચામડી અથવા જે ભાગ વધારે અસરગ્રસ્ત હોય ત્યાં  વાળમાં તેલ લગાવવું પડશે.

દર ત્રણ -ચાર ચાર દિવસે માથું ધોવું એ પણ આયુર્વેદ સાબુ કે શેમ્પૂ દ્વારા.

એમેઝોન પર પણ તમે Review વાંચી શકો છો પણ ત્યાં OIL મોઘું પડે છે અને એક સાથે ઘણા પેકિંગ લેવા પડે છે આપણે ત્યાં આયુર્વેદ  ફાર્મસીથી સીધું OIL આવે છે એટલે આપણે ઘરે બેઠા સસ્તા ભાવે પહોંચાડીએ એટલે લોકો ને ભાવ અને પરિણામ બંને માં ફાયદો થાય

ઓર્ડર તમે WhatsApp
9574305710 પર આપી શકો છો અથવા ઓનલાઇન વેબસાઈટ પર આપી શકો છો

મિત્રો અત્યાર સુધી આપણા પેજમાં અદભુત રીઝલ્ટ હોવાના કારણે લગભગ 9300+ કરતા વધુ બોટલ વહેચી છે એ તમારી જાણ સારું


જે મિત્રો આપણું ચીકુરા HAIR OIL Use કરી રહ્યા છે એમના માટે પહેલીવાર ખાસ ઑફર જે પછી આવશે નહિ

MRP 225
ઘરે બેઠા 200

ઓર્ડર 
9574305710 પર Whatsapp કરવું.
👍4