*Zenith VitaBoost*
🌿 100% કુદરતી અને ઘરે બનાવટ! 🌿
*તમારા તંદુરસ્ત જીવન માટે શ્રેષ્ઠ પસંદગી!*
Customer care: 8849784520
ફાયદાઓ:
✅ પ્રોટીનથી ભરપૂર
✅ ફાઇબરથી સમૃદ્ધ
✅ મજબૂત હાડકાં અને ઇમ્યુન સિસ્ટમ
✅ કેમિકલ-મુક્ત, પ્રિઝર્વેટિવ-મુક્ત
*ઘરે બનાવટનું શ્રેષ્ઠ સ્વાદ!*
કુદરતી સ્વાદ અને વિટામિન્સ-મિનરલ્સનું ભંડાર!
*✨ આજે જ ઓર્ડર કરો અને તમારા આરોગ્યને નવી ઉંચાઈ પર લઈ જાઓ! ✨*
https://whatsapp.com/channel/0029ValrOODEawdwYfahiw1a

💐💐🌺 ત્રીજી પુણ્યતિથી 🌺💐💐
૩ જી ઓક્ટોબર ૨૦૨૧ નાં રોજ આ ફાની દુનિયાને અલવિદા કહીને પરમધામમાં ગયેલા આ નીચી કદકાઠીનાં પણ ખુબ ઉંચા દરજ્જાનાં અભિનેતાને તમે ઓળખ્યા...?
આજનાં દિવસે એમનાં પાર્થિવ દેહ ને અગ્નિ સંસ્કાર અપાયો હતો. એટલે એમની પુણ્યતિથી ૪ થી ઓક્ટોબરે એમને યાદ કરીએ.
નટવરલાલ પ્રભાશંકર ઉંઢાઈવાલા. સબ ટીવીની લોકપ્રિય સિરીયલ 'તારક મહેતા કા ઉલટા ચશ્મા' થી ઘરે ઘરે પ્રસિધ્ધ થયેલા નટુકાકા એટલે કે 'ઘનશ્યામ નાયક' ને જે પ્રસિધ્ધી આ સિરીયલે આપી એતો નિમિત્ત માત્ર છે. બાકી આવી પ્રચંડ પ્રસિધ્ધી નાં એ પુરેપુરા હકદાર પણ હતા જ.
૧૨ મી મે ૧૯૪૫ માં વડનગરનાં ઉંઢાઈ ગામે જન્મેલા 'ઘનશ્યામ નાયક' એક નહીં પેઢીઓ થી કલાક્ષેત્ર સાથે જોડીયેલા ભવાઈ કલાનાં પરંપરાગત વારિસ હતા.
પિતા 'પ્રભાકર કિર્તી'એટલે કે રંગલાલ નાયક અને દાદા કેશલલાલ નાયક નું પણ નાટકો અને ચલચિત્રો માં ભવ્ય યોગદાન રહેલું છે.
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા થી મળેલી પ્રસિધ્ધી તો એનાં સંઘર્ષમય જીવન અને કલા સાધનાની ફળશ્રુતિ હતી જે ઈશ્વરે એને પ્રદાન કરી.
કેટલીયે ગુજરાતી ફિલ્મો માં હાસ્ય ભુમિકાઓ અને ડબીંગ આર્ટિસ્ટ તરીકે એમણે ગુજરાતી ચલચિત્ર જગતમાં પણ પોતાની એક આગવી ઓળખ ઉભી કરી હતી.
અગણિત નાટકો અને હિંદી ફિલ્મોમા પણ ઘનશ્યામ નાયકે યાદગાર ભુમિકાઓ કરેલી છે.
જીવનનાં અંત સુધી નાટકોમાં કામ કરતા રહેલા નટુકાકા એટલે કે ઘનશ્યામ નાયક નાટ્ય જગતમાં તો 'મુંબઈ નો રંગલો' ની છાપ ઘરાવતા હતા.
આખરે ૨૦૨૧ માં કેન્સરની બિમારી સામે લડતા આ મહાન કલાકારે હસતા હસાવતા વિદાય લીધી હતી.
આજનાં દિવસે એમનાં સદ્દગત આત્માની શાંતી માટે ઈશ્વરને પ્રાર્થના કરીએ...💐💐💐

This media is not supported in your browser
VIEW IN TELEGRAM
💥 નવલી નવરાત્રી મહોત્સવ 💥 | Gyanlive ✨
💟 જ્ઞાન લાઈવ ઈચ્છે છે કે આ નવરાત્રી તમારા દરેક કાર્યમાં તમને ખુશીઓ અને સફળતા લાવે...😍
------------------------------------------
🏷 5️⃣0️⃣ Flat % ➕ 3️⃣0️⃣ % 🛍 Additional Discount All Courses 🛒 | કોર્ષ આધારિત Free Book 📕📚
📥 Promo Code : NAVRATRI (https://www.gyanlive.org/courses)
🛒 Click To Buy Course (https://www.gyanlive.org/courses)

📱 IOS App Link: Click Here (https://apple.co/3SL9z70) | ORG Code: ogbsqj 🍏
📱 Android App: Click Here (https://bit.ly/4alE3Tn)
☄ Join Telegram: Click Here (https://linktr.ee/official_gyanlive)
☎ Contact Us: 8469677555 | 8980677555 | 9512477585 📞

💥 *હાલ માં ચાલતી ભરતીઓ પર એક નજર કરી લેજો ફોર્મ ભરવાનું રહી ન જાય
www.gccjobinfo.com
🔥 સરકારી ભરતી અને તમામ શૈક્ષણિક ન્યુઝ માટેના ગુજરાત ના નંબર વન ગ્રુપ ગુજરાત કેરિયર કલબ માં જોડાવા MSG કરો JOIN 9265814098 પર અને તરત જોડાઈ જાવ
🔗 ટેલિગ્રામ:
https://t.me/gccjobinformation
હાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે

13858968_Final ADVT-2024.pdf
1.4 MB
👉 સ્ટાફ નર્સની ભરતી જાહેર
👉 તારીખ 5/10/24 થી 3/11/24 સુધી Ojas પર ફોર્મ ભરી શકાશે.