GCC JOB INFO
42.1K subscribers
13.1K photos
403 videos
2.2K files
6.73K links
સરકારી ભરતી,પ્રાઇવેટ JOB, રોજેરોજ ના અગત્યના ન્યૂઝપેપર ના શૈક્ષણિક સમાચાર,પરિપત્રો,મટેરિયલ અને લેટેસ્ટ UPDATE માટે આજે જ જોડાઓ
Download Telegram
GCC JOB INFO:
સરકારી પરીક્ષા પાસ કરેલ ઉમેદવારોના અનુભવ અને સૂચનો દ્વારા તૈયાર થયેલ

💥 PDF eBook by GUJARAT CAREER CLUB

👉 સંપૂર્ણ નવા સિલેબસ 2024 આધારિત
👉 અગાઉના પૂછેલા પ્રશ્નો,AMC માં પુછાયેલ પ્રશ્નો અને પૂછાવાની સંભાવના આધારિત IMP પ્રશ્નો
👉 NCERT અને GCERT આધારિત પ્રશ્નો
👉 હસ્તલિખિત ખરાઈ કરીને દરેક પેપર ની Answer કી નું લખાણ
👉 ગણિત અને રીઝનીંગ ના 200 પ્રશ્નોનું બને એટલું સરળ અને સમજાય એ રીતે સોલ્યુશન હસ્ત લિખિત જેથી તમને સ્ટેપ સમજાય

🔷 કુલ 1000 પ્રશ્નો,Answer કી અને ગણિત અને રીઝનિંગ સોલ્યુશન સહિત

🔥 આ પેપરો AMC ની પરીક્ષા સફળતા અપાવવામાં બૂસ્ટર સાબિત થશે

📱 ઓર્ડર આપવા
9574305710 પર Whatsapp કરવું

👉 માત્ર 99 Rs

💥 GUJARAT CAREER CLUB


ઓર્ડર કરો અહીથી http://wa.link/uybuw2

💥 GUJARAT CAREER CLUB દ્વારા બનાવેલ PDF eBook ની વિશેષતા

👉 તમને GK,કમ્પ્યુટર ના પ્રશ્નો તો બધેથી મળશે અને એ લોકો ગમે ત્યાંથી પૂછી પણ શકે અને એના માટે મટીરીયલ પણ મળી જાય

👉 આપણી આ eBook માં એકાઉન્ટ અને ઓડિટિંગ ના Basic જે પુછાઇ શકે એ રીતે તમામ પ્રશ્નો વર્ણવી લીધા છે અને લગભગ કોઈ એન્ગ્લ બાકી નથી રાખ્યો.

👉 અમદાવાદ ના જૂના પ્રશ્નો અને પુછાઇ શકે તેવા તમામ પ્રશ્નો  નો અભ્યાસ કરી ટિમે બનાવ્યા છે જેથી તમે રોકડીયા માર્કસ મેળવી શકો

👉 ગણિત અને રીઝનીંગ ના AMC લેવલ ના પ્રશ્નો તમામ પ્રકરણો સમાવાયા છે અને સોલ્યુશન પણ આપેલ છે એટલે તમને બહુ ફાયદો થશે

🔹 ટાઇમ બહુ ઓછો છે નોટોફિકેશન આવતા જ અઠવાડિયામાં પરીક્ષા લેશે અને તમારી મહેનત ની ચકાસણી કરો,કયો.વિષય કાચો છે તો ફરીથી જોઈ લો અને તૈયારી કરો આ વખતે પાછા પડવાનું થતું જ નથી મિત્રો

📱 ઓર્ડર આપવા
9574305710 પર Whatsapp કરવું

ઓર્ડર આપવા
http://wa.link/uybuw2

ડેમો કોપી
https://t.me/gccbooksstore/11467

👉 માત્ર 99 Rs

💥 GUJARAT CAREER CLUB
*પોલીસ ભરતીને લઈ રાજ્ય સરકારનો મોટો નિર્ણય:* વર્ષ 2025માં પોલીસ ફોર્સમાં 14,820 અને સિવિલિયન સ્ટાફમાં 245 જગ્યા પર સીધી ભરતી કરાશે
https://divya.bhaskar.com/gOi5RS4CeNb
આગામી ભરતી 2025
*💥જામનગર મ્યુનસિપલ કૉર્પોરેશન દ્વારા ફાર્માસિસ્ટ અને X રે ટેકનીશિયન ની ફાઇનલ આંસર કી જાહેર*
https://gccjobinfo.com/jamnagar-municipal-corporation-final-answer-key/

💥 *RMC દ્વારા વિવિધ પોસ્ટ માટે સિલેબસ જાહેર*
https://gccjobinfo.com/rmc-syllabus-for-various-posts-2024-2/
110_202425_2024_9_27_429 (1).pdf
66.8 KB
HC Vacancy Increase Notification
HC Dy SO : 192 Posts
Exam pattern change
GPSC તેના  સુવર્ણયુગ થી અંત તરફ...
HIGH COURT MAINS DYSO PATTERN
1.pdf
2.2 MB
CCE મુખ્ય પરીક્ષા માટે લાયક ઠરેલ ઉમેદવારો પૈકી રમતગમતનું પ્રમાણપત્ર ધરાવતા ઉમેદવારો જોગ
💥 *રેલવે રિક્વાયરમેન્ટ સેલ RRC દ્વારા 5066 જગ્યાઓ પર વેસ્ટર્ન વિભાગમાં એપ્રેન્ટિસ ની ભરતી*

👉 *લાયકાત:10 પાસ + પોસ્ટ અનુસાર*

*ઉમર:15 થી 24*

🔥 *અરજી કરવાની તારીખ 23/9/2024 થી 22/10/2024*

https://gccjobinfo.com/rrc-western-railway-apprentice-recruitment/

🔥 *સરકારી ભરતી અને તમામ શૈક્ષણિક ન્યુઝ માટેના ગુજરાત ના નંબર વન ગ્રુપ ગુજરાત કેરિયર કલબ માં જોડાવા MSG કરો JOIN 9265814098 પર અને તરત જોડાઈ જાવ*

🔗 *ટેલિગ્રામ:*
https://t.me/gccjobinformation

*હાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે*
www.gccjobinfo.com
HC EXAM DATE
સવારે બધાનો સિલેબસ મૂકીએ અને Books જેથી વિદ્યાર્થીને સરળ રહે
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિવિધ ખાતાઓ માટે સહાયક જુનીયર કલાર્કની જગ્યા સીધી ભરતીથી ભરવા માટે પસંદગી / પ્રતીક્ષા યાદી બનાવવાના હેતુસર જે,જાહેરખબર ક્રમાંક: 27 / 2023-24 તા: 15/03/2024ના રોજ પ્રસિદ્ધ કરાઈ હતી તે ઉમેદવારોની લેખિત પરીક્ષા (MCQ TEST) સંભવિત તા: 24/11/2024 ના રોજ યોજાશે.જેની ઉમેદવારોએ નોંધ લેવી