GCC JOB INFO
45.8K subscribers
19.4K photos
560 videos
4.23K files
9.15K links
સરકારી ભરતી,પ્રાઇવેટ JOB, રોજેરોજ ના અગત્યના ન્યૂઝપેપર ના શૈક્ષણિક સમાચાર,પરિપત્રો,મટેરિયલ અને લેટેસ્ટ UPDATE માટે આજે જ જોડાઓ
Download Telegram
📌 GUJARAT HIGH COURT ની પરીક્ષામાં માન્ય GCC TYPING CERTIFICATE ની typing ટેસ્ટ તા. 06/10/2024ના રોજ આયોજિત થશે.

📍 હોલ ટીકીટ 27/09/2024 થી બપોરે 2 વાગ્યાથી download થશે.
👍4
*૨૭ સપ્ટેમ્બરે સવારે ૧૦ કલાકે એમનીલ ફાર્માસ્યુટિકલ સાણંદ ખાતે બીએસસી ઉમેદવારો માટે ખાસ રોજગાર ભરતી મેળો યોજાશે*
શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ, નિયામક શ્રી રોજગાર અને તાલીમના તાબા હેઠળની મદદનીશ નિયામક રોજગારની કચેરી અમદાવાદ દ્વારા આગામી તારીખ ૨૭/૦૯/૨૦૨૪ ના રોજ સવારે ૧૦ કલાકે  એમનીલ ફાર્માસ્યુટિકલ પ્રા.લી. પીપણ ગામ સાણંદ બાવળા હાઈવે રોડ,સાણંદ ખાતે વર્ષ ૨૦૨૩ થી ૨૦૨૪ માં બીએસસી કોઈ પણ સ્ટ્રીમ માં પાસ કરેલ ઉમેદવારો માટે ખાસ રોજગાર ભરતી મેળો યોજાશે, જેથી વર્ષ ૨૦૨૩-૨૪ માં કોઈ પણ સ્ટ્રીમ માં બીએસસી કરેલ તમામ ઉમેદવારો ભાગ લેવા માટે બાયોડેટા,આધાર કાર્ડ તેમજ એકેડેમિક પ્રમાણપત્ર સાથે રાખી ઉપસ્થિત રેહવું
👍6
🗞 ગુજરાતના તમામ સમાચાર પત્રો

🇳 🇪 🇼 🇸  🇵 🇦 🇵 🇪 🇷

📰 દિવ્ય ભાસ્કર           📰 સંદેશ
📰 ગુજરાત સમાચાર     📰 ફલછાબ
📰 સાંજ સમાચાર         📰 અકિલા
📰 મુંબઈ સમાચાર         📰 કચ્છ મિત્ર
📰 નવ ગુજરાત             📰 નોબત
📰 જય હિન્દ                📰 ગુજરાતમિત્ર
📰 સમભાવ                  📰 ગુજરાત ટુડે

📰 વાંચવા માટે નીચે ની લીંક પર ક્લિક કરો

👉🏾
https://gccjobinfo.com/gujarati-newspapers-pdf-epaper/
👍1
gb no.34 dt.20.09.2024 REVISED FIRE SETUP & RR001.pdf
817.6 KB
રાજકોટ મહાનગરપાલિકા Upcoming Bharti…🔥
GCC JOB INFO
gb no.34 dt.20.09.2024 REVISED FIRE SETUP & RR001.pdf
🔰રાજકોટ મહાનગરપાલિકામાં આવનાર વિવિધ સંવર્ગની નવી ભરતી નીચે મુજબ.👇🏻

🔴ફાયર ઓપરેટર (પુરુષ) :- ૪૪૦ જગ્યાઓ

🟠જૂનિયર ક્લાર્ક :- ૧૫ જગ્યાઓ

🟡સિનિયર ક્લાર્ક :- ૫ જગ્યાઓ

🟢વર્ક આસિસ્ટન્ટ (સિવિલ) :- ૧૦ જગ્યાઓ

🔵લીડિંગ ફાયરમેન:- ૭૦ જગ્યાઓ

✍🏻 યોગેશ ચૌહાણ
👍8👌2
🌱 *હવે ગુજરાતના ખેડૂતો પણ વિવિધ પાકો, ખેતી પદ્ધતિઓ, ખાતર, નવા ઉપકરણો વિશે માહિતી મેળવશે સરળતાથી*

*કૃષિ મિત્ર* એ ગુજરાતી ભાષામાં ખેતી સંબંધિત સરળ અને સમજાય તેવી માહિતી આપતું માધ્યમ છે.🌱

🚀અમારી સાથે જોડાઓ અને આધુનિક ખેતી વિષયક જ્ઞાન મેળવવાની આજથી શરૂઆત કરો!

https://chat.whatsapp.com/HDbSvajs6IeJNQXC50VTyN
👍4
#GPSC

STI Preliminary Exam Date - 22/12/2024
👍8🙏1
*ઘરે બેઠા શેર બજાર થી સવાર ના 9:15 થી બપોર ના 3:30 સુધીમાં રૂપિયા કમાવા માંગો છો એ પણ દરરોજ....???*

*👉જલદી કરો આ ચેનલ મા ફકત 1 જ મેમ્બર જોડાય સકસે છે!!!*

*💁રૂપિયા કમાવા અહિ આપેલ ટેલિગ્રામ ચેનલ પર જોઈન્ટ થવુ જરૂરી છે 👇🏻*
https://telegram.me/+5DXau8FEVc4xM2M1


🏆🏆NISM CERTIFIED
Trade live with me daily.Here you will get all the market updates , my analysis and knowledge required to become a profitable trader.I am not sebi registered.Only for educational purpose. 🏆🏆🏆

જાહેરાત
👍4
🚔 👮🏻 PSI | CONSTABLE 🧑🏻‍✈️
               FASTTRACK
               ઓફલાઈન બેચ

      🪧 નવી બેચ નો પ્રારંભ 🪧

🆓 5th & 6th DEMO LECTURE

વિષય : સાંસ્ક્રુતિક વારસો અને
વિજ્ઞાન & ટેકનોલોજી
       
  🗓 27 SEPTEMBER, 2024

🕰 ડેમો સમય : બપોરે 01.00 વાગે

ADMISSION OPEN

☎️ ડેમો માટે ફોનથી રજિસ્ટ્રેશન ફરજિયાત :
Mo. 7226850500 | 7228937500

      [🕰 ઓફિસ સમય: 10 થી 6]
༺━━━━━━━━━━━━━━━༻
@kiswacareeracademy
👍2
*ઘરે બેઠા શેર બજાર થી સવાર ના 9:15 થી બપોર ના 3:30 સુધીમાં રૂપિયા કમાવા માંગો છો એ પણ દરરોજ....???*

*આ ચેનલ મા જોડાઈ જાવ!!!*

*💁શિખવા માટે અને Earning માટે અહિ આપેલ ટેલિગ્રામ ચેનલ પર જોઈન્ટ થવુ જરૂરી છે 👇🏻*
https://telegram.me/+XUAUg9nfyKA4ZGY1


DISCLAIMER:NEHA DHAKAD Sebi Registered (INH0000109xx)
“Investment in securities market are subject to market risks.Read all the related documents carefully before investing.”
This group is to promote education. Please watch the calls for analysis.

Advertisement
👍62
યુનિવર્સિટી રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર,અમદાવાદ ખાતે તારીખ ૨૭/૦૯/૨૦૨૪ ના રોજ સવારે ૧૦ કલાકે રોજગાર ભરતી મેળો યોજાશે,જેમાં અમદાવાદની કાર્યાન્વિત અગ્રગણ્ય કંપની B & G Industrial Robotics & Automation Company ઉપસ્થિત રહી નોકરી ઓફર કરશે, પ્રોડક્શન એન્જીનિયર,સેલ્સ મેન, ડિઝાઇનર માટે ભરતી મેળાના સ્થળ પર ઈન્ટરવ્યું લેવા ઉપસ્થિત રહેશે, જેમાં ડીપ્લોમા/ડિગ્રી ઇલેક્ટ્રોનિક્સ & કોમ્યુનિકેશન, મિકેનિકલ, મેકાટ્રોનીક,બી. ઇ. ઇ.સી,બીબીએ,એમ.બી. એ,બી.કોમ,એમ.કોમ વગેરે જેવી શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો ભાગ લઇ શકશે,આથી રોજગાર મેળવવા ઉત્સુક ઉમેદવારોએ બાયોડેટાની કોપી, સાથે રાખી તા. ૨૭/૦૯/૨૦૨૪ ના રોજ સમય: ૧૦:૦૦કલાકે યુનિવર્સિટી રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર,અમદાવાદ ખાતે ઉપસ્થિત રેહવું,જેમા અમદાવાદ જીલ્લાની B & G Industrial Robotics & Automation Company ઉપસ્થિત રહી ૨૫ વેકેન્સી માટે જોબ ઓફર થશે.રસ ધરાવતા હોય તેવા તમામ ઉમેદવારોએ ઉપસ્થિત રેહવું
2👍1
👍1
*શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ, નિયામક શ્રી રોજગાર અને તાલીમના તાબા હેઠળની મદદનીશ નિયામક રોજગારની કચેરી અમદાવાદ આગામી તારીખ ૦૧/૧૦/૨૦૨૪ ના રોજ સવારે ૧૧ કલાકે જિલ્લા કક્ષાનો  રોજગાર ભરતી મેળો કુબેરનગર આઈટીઆઈ, ગેલેક્ષી સિનેમા ની પાસે, કુબેરનગર, અમદાવાદ ખાતે યોજાશે આ રોજગાર ભરતી મેળો ડૉ. પાયલબેન કુકરાણી ધારાસભ્યશ્રી નરોડા વિધાનસભા  ની અધ્યક્ષ સ્થાને યોજાશે, ઉક્ત ભરતી મેળામાં અમદાવાદ જીલ્લાની નામાંકિત કંપનીઓ ઉપસ્થિત રહી નોકરી આપશે, અગ્રગણ્ય કંપનીઓ  ઉપસ્થિત રહી સેલ્સ એન્ડ સર્વિસ એન્જીનીયર,સેલ્સ એક્ઝીક્યુટીવ,એકાઉન્ટન્ટ, ટેલિકોલર, રીલેશનશીપ મેનેજર, બેક ઓફિસર, ટેકનીશ્યન, એસોસિયેટ, એક્ઝીક્યુટીવ,માર્કેટિંગ એક્ઝીક્યુટીવ, હાઉસકીપિંગ સ્ટાફ, હેલ્પર,વેલ્ડર ,ટરનર, ફીટર,ઈલેક્ટ્રીકલ,  સિક્યુરીટી ગાર્ડ, સુપરવાઈઝ,  વગેરે જેવી પોસ્ટ માટે સર્વિસ સેક્ટર, બેન્કિંગ સેક્ટર, મેન્યુફેક્ચરિંગ સેક્ટર વગેરે સેક્ટરની ૨૦ જેટલી  કંપની ઉપસ્થિત રહી, ધોરણ૧૦ પાસ, ૧૨ પાસ, ગ્રેજ્યુએટ, આઈટીઆઈ તેમજ ડીપ્લોમાં/ ડીગ્રી વગેરે જેવી શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો ને સૈક્ષણિક લાયકાત ને અનુરૂપ ઈન્ટરવ્યું કરી નોકરી આપશે, આથી રોજગાર મેળવવા ઉત્સુક ઉમેદવારોએ આધારકાર્ડ, બાયોડેટાની ત્રણ થી વધારે કોપી  સાથે રાખી તા. ૦૧/૧૦/૨૦૨૪ ના રોજ સમય: ૧૧:૦૦ક કલાકે આઈટીઆઈ કુબેરનગર, ગેલેક્ષી સિનેમાની બાજુમાં, કુબેરનગર, અમદાવાદ ખાતે ઉપસ્થિત રેહવું,*
👍5
👍3🔥2
🔥3
👍7
👍3
👍1
👍3