GCC JOB INFO
38K subscribers
9.74K photos
277 videos
1.6K files
5.48K links
સરકારી ભરતી,પ્રાઇવેટ JOB, રોજેરોજ ના અગત્યના ન્યૂઝપેપર ના શૈક્ષણિક સમાચાર,પરિપત્રો,મટેરિયલ અને લેટેસ્ટ UPDATE માટે આજે જ જોડાઓ
Download Telegram
💥 *ક્યારેક આપણી સાથે પણ એવી કન્ડિશન ઊભી થાય છે કે આપણી સાથે કે કોઈ બીજા સાથે કોઈ અન્યાય થતો હોય અને તેનુ કોઈને ખબર ન પડે એ રીતે વિડીયો શુટીંગ કરવું હોય પરંતુ વિડીયો શુટીંગ કેમેરા એપ ઓપન કરતાં બધાને ખબર પડી જાય છે કે વિડિયો ચાલુ છે.*

📌 *પરંતુ એક એવું એપ છે કે જેની મદદથી તમારી સ્ક્રીન ઓફ હોવા છતાં પણ તમે વીડિયો રેકોર્ડિંગ કરી શકો છો. જેની કોઈને ખબર પણ નહિ પડે.*

*આ એપની ખાસિયત એ છે કે આ એપમાં તમે કોઈ ચોક્કસ ટાઈમ સેટ કરશો એટલે આ એપ સ્ક્રીન ઓફ હોવા છતાં પણ તે ટાઈમ પર તમારું વિડીયો રેકોર્ડિંગ ઓટોમેટીક ચાલુ કરી દેશે જેની મદદથી તમે અન્યાયનું ચોક્કસ પ્રુફ પણ રાખી શકો છો. તો નીચે આપેલ લિંક પર ક્લિક કરી આપને ડાઉનલોડ કરો.*

https://gccjobinfo.com/xscamera-record-privately/
👮 PSI FOUNDATION
                  HYBRID BATCH        
▰▱▱▱▱▱▱▱▱▱▱▱▰
  KISWA CAREER ACADEMY
  ♲︎︎︎ સંચાલક : ડૉ. શહેઝાદ કાઝી ♲︎︎︎
┈────────────────┈ 
  ➲ ONLINE LIVE BATCH :
➥ PRELIM + MAINS

  ➲ OFFLINE :
➥ PHYSICAL+ PRELIM + MAINS

  ➲ કાયદો અને બંધારણ :
                ➠ ડૉ.શહેઝાદ કાઝી સર

  ➲ FOR MORE INQUIRY :
  ➥ મો. 7226850500 | 7228937500
▰▱▱▱▱▱▱▱▱▱▱▱▰
☞︎︎︎ FOLLOW OUR TELEGRAM
https://t.me/Kiswa_Official_Gandhinagar
☞︎︎︎ KISWA SOCIALMEDIA LINK :
https://linktr.ee/kiswacareeraacademy
Website_Final Result_11122022.pdf
777.2 KB
#LRDUPDATE

ચૂંટણી જાહેર થતા પૂર્વે કેટેગરી પ્રમાણપત્ર નું વેરિફિકેશન બાકી હોય તેવા 362 ઉમેદવારો નું પરિણામ જાહેર કરવાનું બાકી હતું તે પૈકી ચૂંટણી આચાર સહિતા દરમિયાન 207 ઉમેદવારનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે હવે 155 ઉમેદવારનું પરિણામ બાકી રહ્યું છે.
4th_PROVISIONAL_LIST_FOR_DOCUMENT_VERIFICATION_FOR_THE_RECRUITMENT.pdf
285.1 KB
Emailing 4th PROVISIONAL LIST FOR DOCUMENT VERIFICATION FOR THE RECRUITMENT OF VS (JA).pdf
કેબિનેટ મંત્રીઃ કેબિનેટ મંત્રી તેમના મંત્રાલયના વડા કહેવાય છે. મંત્રાલયના કોઈપણ પ્રકારના કામકાજ માટે સીધી રીતે તેઓ જવાબદાર હોય છે. સરકારના ફેંસલામાં તમની પણ ભાગીદારી હોય છે અને દર સપ્તાહે થથી કેબિનેટ બેઠકમાં પણ સામેલ થાય છે. સરકાર કેબિનેટની બેઠકમાં ખરડો, નવો કાયદો બનાવવો, કાયદામાં સુધારો કરવો જેવા નિર્ણય કરે છે તેમાં કેબિનેટ મંત્રી હિસ્સો હોય છે.

રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો): સ્વતંત્ર હવાલો ધરાવતા રાજ્ય મંત્રી સીધા જ મુખ્યમંત્રીને રિપોર્ટ સોંપે છે. તેમને જૂનિયર મિનિસ્ટર પણ કહેવાય છે. તેમને ફાળવવામાં આવેલા મંત્રાલય અને વિભાગ પ્રત્યે તેમની પૂરી જવાબદારી હોય છે. સામાન્ય રીતે તેઓ કેબિનેટ બેઠકમાં સામેલ થતા નથી. પણ વિશેષ અવસર પર મંત્રાલયના મુદ્દા પર ચર્ચા માટે કેબિનેટની બેઠકમાં બોલાવવામાં આવી શકે છે.

રાજ્ય મંત્રીઃ રાજ્ય મંત્રી કેબિનેટ મંત્રીના હાથ નીચે કામ કરે છે અને તેમને રિપોર્ટ સોંપે છે. તેઓ એક રીતે કેબિનેટ મંત્રીના સહાયક મંત્રી હોય છે. એક કેબિનેટ મંત્રીના હાથ નીચે એકથી વધારે રાજ્ય મંત્રી પણ હોઈ શકે છે.  એક મંત્રાલયમાં અનેક વિભાગ હોય છે. જેની ફાળવણી તેમને કરવામાં આવે છે. તેનાથી કેબિનેટ મંત્રીને મંત્રાલયને ચલાવવામાં સરળતા મળે છે
Exam_Centers_Orders_.pdf
4.7 MB
#GPSSB
#જુનિયર_ક્લાર્ક
Exam_Centers_Orders
LECAS-6-202223.pdf
314.2 KB
#GPSC #Result

નર્મદા, જળસંપતિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ હસ્તકની Assistant Engineer(Civil), Class-2 નું પ્રોવિઝનલ રીઝલ્ટ જાહેર

Advertisement No. 6/2022-23
સીનીયર_કલાર્ક_સીધી_ભરતી_નિમણંક_ઓર્ડર.pdf
4.6 MB
સીનીયર કલાર્ક સીધી ભરતી નિમણંક ઓર્ડર.pdf
શિક્ષક_યોગ્યતા_કસોટી_II_TET_II_2022_સુધારેલુ_જાહેરનામું.pdf
3 MB
શિક્ષક યોગ્યતા કસોટી-II (TET-II)-2022 સુધારેલુ જાહેરનામું.
ews in tet.pdf
460.4 KB
EWS મહિલા
સુધારા ઠરાવ
TET પરીક્ષામા EWS કેટેગરીના ઉમેદવારો માટે 82 ગુણ (૫૫%) એ પાસીંગ ધોરણ કરેલ છે. EWS ના જે ઉમેદવારો એ અગાઉ જનરલ કેટેગરીમા ફોર્મ ભરેલ છે તેમણે OJAS વેબસાઈટ પર તા. 21-12-2022 થી 31-12-2022 સુધીમા કેટેગરી સુધારવાની રહેશે જેથી તેમને પાસ થવા માટે 55% નો લાભ મળી રહે.

TET પરીક્ષાના તમામ ઉમેદવારોને જાણ કરવા વિનંતી.🙏
💥 *ઇન્ડીયન ઓઇલ કોર્પોરેશન દ્વારા 1700+ જગ્યાઓ પર તમામ રાજ્યોમાં ભરતી*

▪️ *ગુજરાત માં પણ જગ્યાઓ*

📌 *લાયકાત:12 પાસ/ગ્રેજ્યુએટ/ડિપ્લોમા/ITI*

🔥 *ફોર્મ ભરવાની તારીખ 14/12/2022 થી 3/1/2022*

https://gccjobinfo.com/iocl-apprentice-posts/

🔥 *સરકારી ભરતી અને તમામ શૈક્ષણિક ન્યુઝ માટેના ગુજરાત ના નંબર વન ગ્રુપ ગુજરાત કેરિયર કલબ માં જોડાવા MSG JOIN 6355230091 કરો અને તરત જોડાઈ જાવ*

🔗 *ટેલિગ્રામ:https://t.me/gccjobinformation*
💥 *નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા JEE MAIN 2023 ના ફોર્મ ભરવાની નોટીફિકેશન જાહેર*

🔥 *ફોર્મ ભરવાની તારીખ 15/12/2022 થી 12/1/2022*

▪️ *વધુ માહિતી માટે જાહેરાત જુઓ*

https://gccjobinfo.com/nta-jeemain-online-form-2023/

🔥 *સરકારી ભરતી અને તમામ શૈક્ષણિક ન્યુઝ માટેના ગુજરાત ના નંબર વન ગ્રુપ ગુજરાત કેરિયર કલબ માં જોડાવા MSG JOIN 6355230091 કરો અને તરત જોડાઈ જાવ*

🔗 *ટેલિગ્રામ:https://t.me/gccjobinformation*
💥 *રોજગાર સમાચાર 14-12-2022*

▪️NPCL માં ભરતી
▪️SBI માં ભરતી
▪️IOCL માં ભરતી
▪️પ્રશનબેંક
▪️સાઉથ રેલવે માં ભરતી

🔥 *સંપૂર્ણ પત્ર વાંચવા માટે અહીં ક્લિક કરો*

https://gccjobinfo.com/rojgar-samachar-14-12-2022/

🔥 *સરકારી ભરતી અને તમામ શૈક્ષણિક ન્યુઝ માટેના ગુજરાત ના નંબર વન ગ્રુપ ગુજરાત કેરિયર કલબ માં જોડાવા MSG JOIN 6355230091 કરો અને તરત જોડાઈ જાવ*

🔗 *ટેલિગ્રામ:https://t.me/gccjobinformation*
💥 *દોસ્તો તમારામાંથી ઘણા બધા લોકો ગવર્મેન્ટ એક્ઝામ્સની તૈયારી કરતા હશો અને તમને તો ખબર જ હશે કે તમારી ગવર્મેન્ટ એક્ઝામમાં કોઈપણ વિષયના જેમ કે ફિઝિક્સ,કેમેસ્ટ્રી અને મેથ્સમાં ઘણા બધા સૂત્રો અને ડેરિવેશન્સ આવતા હોય છે.*

🎯 *અને આ સૂત્રો ની મદદથી તમારે MCQs સોલ્વ કરવાના હોય છે જેથી તમારા માટે આ સૂત્રો ખૂબ જ અગત્યના સાબિત થાય છે.પરંતુ આ સૂત્રો તમારે એક જ જગ્યાએથી કઈ રીતે મેળવવા?*

🤗 *તો અમે લાવ્યા છીએ તમારા માટે એક ઉપયોગી એપ. આ એપમાં તમને ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને મેથ્સ ના ચેપ્ટર વાઇઝ બધા ફોર્મ્યુલા એકદમ ફ્રીમાં મળશે. અને એ પણ સંપૂર્ણ સમજણ સાથે. તો નીચે આપેલ લિંક પર ક્લિક કરી આ એપને ડાઉનલોડ કરો. અને તમારી મહેનતને સફળતામાં ફેરવો.*

https://gccjobinfo.com/formulia/
💥 *ગુજરાત ટેકનોલોજી યુનિ.માં વિવિધ 39જગ્યાઓ માટે ભરતી*

🔰 *પોસ્ટનું નામ*

♦️ ડેટા એન્ટ્રી ઓપરેટર
♦️ જુનિયર ક્લાર્ક
♦️ વિવિધ પ્રોફેસર પોસ્ટ

🔰 છેલ્લી તારીખ: ૦૨/૦૧/૨૦૨૩

🔰 *લાયકાત: પોસ્ટ મુજબ અલગ અલગ*

🔰 *Apply Mode: ઓનલાઇન*

⤵️ *જાહેરાત વાંચી અરજી કરો*
👉🏻 https://gccjobinfo.com/gtu-recruitment-for-various-posts-2022/


🔥 *સરકારી ભરતી અને તમામ શૈક્ષણિક ન્યુઝ માટેના ગુજરાત ના નંબર વન ગ્રુપ ગુજરાત કેરિયર કલબ માં જોડાવા MSG JOIN 6355230091 કરો અને તરત જોડાઈ જાવ*

🔗 *ટેલિગ્રામ:https://t.me/gccjobinformation*
💥 *બ્રેકીંગ ન્યૂઝ*

🖊️ *TET-1 અને TET-2 ના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 5-12-2022 હતી*

👉🏻 *જે તા.31.12.2022 સુધી લંબાવવામાં આવેલ છે.* ⬇️
★ *ઓફિશિયલ ન્યૂઝ વાંચો*

https://gccjobinfo.com/tet-1-and-tet-2-form-last-date-official-news/

👍🏼 *ફોર્મ ભરવાનું બાકી હોય તે મિત્રોને શૅર કરશો*