GCC JOB INFO
45.9K subscribers
19.2K photos
558 videos
4.18K files
9.1K links
સરકારી ભરતી,પ્રાઇવેટ JOB, રોજેરોજ ના અગત્યના ન્યૂઝપેપર ના શૈક્ષણિક સમાચાર,પરિપત્રો,મટેરિયલ અને લેટેસ્ટ UPDATE માટે આજે જ જોડાઓ
Download Telegram
5🙏2
2👍1
6
4
💥 *કેનેરા બેંક દ્વારા 3500 જગ્યાઓ પર ભરતી જાહેર*

👉 *જગ્યાઓ :3500*
👉 *લાયકાત:કોઈ પણ ગ્રેજ્યુએટ*
👉 *ગુજરાત માં 87 જગ્યાઓ*
👉 *પગાર  15000*
🔥 *અરજી કરવાની છેલ્લી તારીખ 12/10/2025*

https://gccjobinfo.com/canara-bank-apprentice-recruitment-2025/

🔥 *સરકારી ભરતી અને તમામ શૈક્ષણિક ન્યુઝ માટેના ગુજરાત ના નંબર વન  ગ્રુપ ગુજરાત કેરિયર કલબ માં જોડાવા MSG  કરો JOIN 9265814098  પર  અને તરત જોડાઈ જાવ*

🔗  *ટેલિગ્રામ:*
https://t.me/gccjobinformation

*હાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે*
www.gccjobinfo.com
4
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
ચાણક્ય એકેડમી ભાવનગર
2025 મા આવનારી 14000 જગ્યા માટે
**પોલીસ કોન્સ્ટેબલ સ્પેશિયલ*
બેચ શરૂ થઈ રહી છે,
*
*26 /10 /2025*

જેમાં અત્યારે એડમિશન શરુ છે,
બેચ *26 ઓક્ટોબર થી શરુ થશે* પણ તમે અત્યારે *13/10/2025 પેલા એડમિશન લેશો તો EWS/ OBC ના* વિદ્યાર્થીઓને 20000 શિષ્યવૃતિ મળવા પાત્ર છે ;
ભાઈઓ, બહેનો માટે હોસ્ટેલ સુવિધા છે, લાઈબ્રેરી સુવિધા છે.

TET/ TAT
બેચ માં પણ એડમિશન શરુ છે
વધુ વિગત માટે કોલ કરી શકો છો
9979729090....
5
*આવનારાં 8 વર્ષમાં મોટી ભરતી નહીં થાય!:* તલાટી કે કારકુનના તો ખાલી 3 જ ચાન્સ! કયા વિભાગમાં સૌથી વધુ જગ્યા? જાણો A to Z ગણિત
https://divya.bhaskar.com/aOTtl2jClXb
ચાણક્ય એકેડમી ભાવનગર
2025 મા આવનારી 14000 જગ્યા માટે
**પોલીસ કોન્સ્ટેબલ સ્પેશિયલ*
બેચ શરૂ થઈ રહી છે,
*
*26 /10 /2025*

જેમાં અત્યારે એડમિશન શરુ છે,
બેચ *26 ઓક્ટોબર થી શરુ થશે* પણ તમે અત્યારે *13/10/2025 પેલા એડમિશન લેશો તો EWS/ OBC ના* વિદ્યાર્થીઓને 20000 શિષ્યવૃતિ મળવા પાત્ર છે ;
ભાઈઓ, બહેનો માટે હોસ્ટેલ સુવિધા છે, લાઈબ્રેરી સુવિધા છે.

TET/ TAT
બેચ માં પણ એડમિશન શરુ છે
વધુ વિગત માટે કોલ કરી શકો છો
9979729090....
3
DOC-20251010-WA0059..pdf
520.7 KB
ગુજરાત ગૌણ સેવા પંસંદગી મંડળ દ્વારા

દિવ્યાંગ ઉમેદવારો માટે
ખાસ‌ભરતી ઝુંબેશ

👉CBRT પદ્ધતીથી પરીક્ષાનું આયોજન કરવાનો નિર્ણય લીધેલ છે.

👉MCQ -CBRT પરીક્ષાના કોલ લેટર સંબંધીત સુચનાઓ મંડળની વેબસાઇટ પર હવે પછી પ્રસિદ્ધ કરવામાં આવશે.

Exam Date-4/11/2025
👉લેબોરેટરી આસીસ્ટન્ટ
👉લેબોરેટરી ટેક્નિશિયન
👉X-Ray આસીસ્ટન્ટ
👉ફિઝીયોથેરાપિસ્ટ
👉ઓપરેશન થિયેટર આસિસ્ટન્ટ
👉આસિસ્ટન્ટ લેબોરેટરી
👉સર્વેયર

Exam Date:-3/11/2025
સેનેટરી ઇન્સ્પેક્ટર
3👏1
🔥Waiting List🔥

રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન
   MPHW-117 તથા 33


👉2 ઉમેદવારોનું વેઈટીગ લિસ્ટ
    જાહેર કરવામાં આવ્યું છે.
રાજકોટ મહાનગરપાલિકા Upcoming Bharti…

🎯 MPHW :- 44

🎯FHW :- 39
3🔥3
રાજકોટ મહાનગરપાલિકા ભરતી કેલેન્ડર વર્ષ ૨૦૨૫/૨૦૨૬
5👍2
ભાવનગર મહાનગરપાલિકા દ્વારા હવેથી સીધી ભરતી માટે ઉપરોકત આ તમામ સંવર્ગમાં ગ્રેજ્યુએટ ઉમેદવારો જ અરજી કરી શકશે…
👍141👌1