ViewFile.pdf
1 MB
જા.ક્ર.: ૨૩૩/૨૦૨૪૨૫, ખેતી મદદનીશ, વર્ગ-૩ સંવર્ગ ની સ્પર્ધાત્મક પરીક્ષાને અંતે લાયક ઠરેલ ઉમેદવારોના રમત-ગમતના પ્રમાણપત્રોની ચકાસણી માટેના ઉમેદવારોની યાદી તથા તે અંગેની અગત્યની સૂચના..
ViewFile.pdf
1 MB
જા.ક્ર. ૨૪૬/૨૦૨૪૨૫ – સાયન્ટીફિક આસીસ્ટન્ટ (ભૌતિક જુથ), વર્ગ-૩, સંવર્ગની તા. ૦૮/૦૬/૨૦૨૫ ના રોજ યોજાયેલ CBRT પરીક્ષામાં હાજર રહેલ તમામ ઉમેદવારોએ મેળવેલ ગુણ જાહેર કરવા અંગેની અગત્યની જાહેરાત..
ViewFile.pdf
1.3 MB
જા.ક્ર. ૨૪૬/૨૦૨૪૨૫ – સાયન્ટીફિક આસીસ્ટન્ટ (ભૌતિક જુથ), વર્ગ-૩ ના સંવર્ગની સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉમેદવારોએ મેળવેલ ગુણના મેરીટસ આધારે પસંદગી/ પ્રતિક્ષા યાદીમાં સમાવવાપાત્ર સંભવિત ઉમેદવારોની પ્રમાણપત્રોની ચકાસણી માટેની યાદી..
❤6🔥1
*ક્લસ્ટર ક્ક્ષા નો રોજગાર ભરતી મેળો* ખાનગી એકમોમાં રોજગારીની વિપુલ તકો છે. આપણી લાયકાત, ઉંમર ને અનુરૂપ ખાનગી એકમો દ્વારા અત્રેની કચેરી ખાતે જગ્યાઓ નોંધાવેલ છે. રોજગારવાંચ્છુ ઉમેદવારો તથા નોકરી દાતાશ્રીઓ એક ફલક પર એકઠા કરીને સત્વરે વધુ પ્રમાણમાં ઈન્ટરવ્યુની તક અને રોજગારી પ્રદાન થાય તે હેતુસર નીચે દર્શાવેલ તારીખ, સમય અને સ્થળે રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલ છે.
*સ્થળ* :- ઉત્કર્ષ એજ્યુકેશન કેમ્પસ, મોટીદાઉ, મહેસાણા
*ભરતીમેળાની તારીખ :-* ૦૬-૧૦-૨૦૨૫ (સોમવાર )
*સમય* :- સવારે ૧૦:૦૦ કલાકે
*નીચે આપેલ લિંક પર ક્લિક કરીને રજિસ્ટ્રેશન કરવું.* https://forms.gle/azMMFdsyNxDi1CYT
*સ્થળ* :- ઉત્કર્ષ એજ્યુકેશન કેમ્પસ, મોટીદાઉ, મહેસાણા
*ભરતીમેળાની તારીખ :-* ૦૬-૧૦-૨૦૨૫ (સોમવાર )
*સમય* :- સવારે ૧૦:૦૦ કલાકે
*નીચે આપેલ લિંક પર ક્લિક કરીને રજિસ્ટ્રેશન કરવું.* https://forms.gle/azMMFdsyNxDi1CYT
❤1