PAK-15-202526c.pdf
1.5 MB
Provisional Answer Key, Advt. No. 15/2025-26, Lecturer, Gujarat Nursing Service, Class-2
❤2
DOC-20250923-WA0075.pdf
1.2 MB
📌 INDIAN BANK RECRUITMENT 2025
▪️Specialist Officers (SO) – 102+ Vacancies

❤1
નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં આજે એટલે કે 23 સપ્ટેમ્બરે 71માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહનું આયોજન કરાયું છે.
આ સમારોહમાં ગુજરાતી ફિલ્મ ‘વશ’ને રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર એનાયત કરાયો છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ દ્વારા ફિલ્મના પ્રોડ્યુસર કલ્પેશ સોની અને દિગ્દર્શક કૃષ્ણદેવ યાજ્ઞિકને સન્માનિત કરાયા છે. આ ઉપરાંત ‘વશ’ ફિલ્મમાં શાનદાર અભિનય માટે ગુજરાતી અભિનેત્રી જાનકી બોડીવાલાને સર્વશ્રેષ્ઠ સહ અભિનેત્રીનો એવોર્ડ આપવામાં આવ્યો છે.

❤4
મલયાલમ ફિલ્મોના સુપરસ્ટાર મોહનલાલને દાદા સાહેબ ફાળકે ઍવોર્ડ એનાયત કરાયો છે.
આ પુરસ્કાર ભારતીય સિનેમાનું સર્વોચ્ચ સન્માન છે. મોહનલાલ છેલ્લા ચાર દાયકાથી પણ વધુ સમયથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં યોગદાન આપી રહ્યા છે.
નોંધનીય છે કે, મોહનલાલને અગાઉ ભારત સરકારે પદ્મ શ્રી અને પદ્મ ભૂષણ સન્માનથી સન્માનિત કર્યા હતા. તેમને અત્યાર સુધીમાં 5 રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર પણ મળી ચૂક્યા છે.
તેમણે તેમના કરિયરમાં મલયાલમ, તમિલ, તેલુગુ અને હિન્દી ભાષામાં 350થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે.

ViewFile.pdf
5 MB
📌 જાહેરાત ક્રમાંક:૨૪૭/૨૦૨૪૨૫, સાયન્ટીફીક આસિસ્ટન્ટ (બાયોલોજી જૂથ), વર્ગ-૩ સંવર્ગની સ્પર્ધાત્મક પરીક્ષાનું પ્રશ્નપત્ર
ViewFile (1).pdf
5.4 MB
📌 જાહેરાત ક્રમાંક:૨૪૮/૨૦૨૪૨૫, આસીસ્ટન્ટ એક્ઝામીનર ઓફ ક્વેશ્ચન્ડ ડોક્યુમેન્ટ, વર્ગ-૩ સંવર્ગની સ્પર્ધાત્મક પરીક્ષાનું પ્રશ્નપત્ર
📌ચૂંટણીપંચે તેની વેબસાઈટ અને એપ પર નવું ઈ-સાઈન ફીચર શરૂ કર્યું છે. જે હેઠળ વોટર રજિસ્ટ્રેશન, નામ ડિલીટ કે સુધારો કરવા માટે અરજી કરનારે તેમની ઓળખ આધાર સાથે લિંક મોબાઇલ નંબરના માધ્યમથી વેરિફાઈ કરવાની રહેશે.
📌નવી પ્રક્રિયા કઈ?
હવે નવા વોટરનું નામ ઉમેદવાર માટે Form-6, નામ ડિલીટ કરવા Form-7 અને સુધારા માટે Form-8 ભરતી વખતે અરજદારે ઈ-સાઈન પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે. ફોર્મ ભર્યા બાદ અરજદાર CDAC પોર્ટલ સાથે જોડાશે. અહીં આધાર કાર્ડની વિગતો પંચ કરીને મોબાઈલ નંબર પર OTP આપવો પડશે. ત્યાર બાદ અરજી ECINet પોર્ટલ પર સબમિટ થઈ શકશે.

118_202425_2025_9_24_649.pdf
289.1 KB
List of Candidates who have been Shortlisted to be called for Document Verification
etc. for preparation of SELECT LIST / WAIT LIST for Direct Recruitment to the post
of Process Server / Bailiff on the Establishments of the District Judiciary and IndustrialCourts & Labour Courts in the State of Gujarat.

118_202425_2025_9_24_156.pdf
37.6 KB
📌 The total number of vacancies to be filled up for the posts of Process Server / Bailiff , on the establishment of District Judiciary in the
State of Gujarat, mentioned in Annexure-A of the Detailed Advertisement dated 22/05/2024

PR Cabinet New 17 Taluka Decision.pdf
602.5 KB
📌 ગુજરાત રાજ્યમાં ૧૭ તાલુકાઓની રચનાને રાજ્યમંત્રીમંડલની મંજૂરી રાજ્યના તાલુકાઓની સંખ્યા હવે ૨૬૫ થશે.
❤1
રાજ્ય મંત્રીમંડળની આજની બેઠકમાં ગુજરાતમાં 17 નવા તાલુકાઓની રચનાને મંજૂરી આપવામાં આવી છે, જે ગુજરાતમાં વહીવટી સરળીકરણની દિશામાં ખૂબ મહત્ત્વનો નિર્ણય બની રહેશે.
નવા તાલુકાઓની રચના થકી ગુજરાતમાં હવે તાલુકાઓની સંખ્યા વધીને 265 થશે.
આ વહીવટી વિકેન્દ્રીકરણના લીધે નાગરિકોને નજીકમાં જ નવું તાલુકા મથક મળશે અને વિવિધ સરકારી સેવાઓ મેળવવા માટે દૂરની કચેરીઓ સુધી જવું નહિ પડે.
અંતરિયાળ ગામોમાંથી તાલુકા મથકે આવવા-જવામાં લાગતા સમય, શક્તિ અને નાણાંનો બચાવ થશે. તેમજ, સામાજિક, આર્થિક, આરોગ્ય અને શૈક્ષણિક સહિતની સુવિધાઓમાં વધારો થશે.
નવા તાલુકાઓની રચના થવાથી હાલના 51 વિકાશશીલ તાલુકાઓની સંખ્યામાં 10 તાલુકાઓનો વધારો થશે અને તેમને પણ વિકાસશીલ તાલુકાઓને મળતી ગ્રાન્ટનો લાભ મળશે.
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘વિકસિત ભારત@ 2047’ ના વિઝનને ‘વિકસિત ગુજરાત’ના નિર્માણથી સાકાર કરવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. નવા તાલુકાઓની રચનાથી સ્થાનિક સ્તરે વિકાસને વેગ આપીને વિકસિત ગુજરાતના નિર્માણની દિશામાં આપણે વધુ ઝડપે આગળ વધી શકીશું.