GCC JOB INFO
45.9K subscribers
19.3K photos
559 videos
4.21K files
9.12K links
સરકારી ભરતી,પ્રાઇવેટ JOB, રોજેરોજ ના અગત્યના ન્યૂઝપેપર ના શૈક્ષણિક સમાચાર,પરિપત્રો,મટેરિયલ અને લેટેસ્ટ UPDATE માટે આજે જ જોડાઓ
Download Telegram
📌 કંડકટર ભરતીમાં પાસ થયેલા ઉમેદવારોને શુક્રવારે નિમણૂંક પત્રો એનાયત થશે.
👏1
SY-08-202526.pdf
1.7 MB
🔰 GPSC 🔰

📌 Prelim Exam Syllabus of Advt No. 8/2025-26, Deputy Section Officer/Deputy Mamlatdar
ViewFile.pdf
1.1 MB
📌 CCE Group B FAK
CCE
6
3
🔥31
આ તો ખાલી પુલ તૂટ્યો છે_
___કિશન વઢિયારી.

સરકારનો ક્યાં એકેય રૂલ તૂટ્યો છે?
આ તો ખાલી પુલ તૂટ્યો છે.

પીયુસીના પાંચ હજાર,
હેલ્મેટ નથી, લાવો હજાર,
નાની ભૂલોને મોટા મેમો,
તૂટે તો ભલે ને તૂટે ડેમો,
કરી લઈએ કબૂલ, તૂટ્યો છે,
સરકારનો ક્યાં એકેય રૂલ તૂટ્યો છે?
આ તો ખાલી પુલ તૂટ્યો છે.

તૂટશે નહીં તો બનશે કેમ?
સમજી જાઓ ને આખી ગેમ,
કરશો ના કોઈ બૂમાબૂમ,
હેરાન થાશે નાહકના માસૂમ,
નથી કોઈની ભૂલ, તૂટ્યો છે,
સરકારનો ક્યાં એકેય રૂલ તૂટ્યો છે?
આ તો ખાલી પુલ તૂટ્યો છે.

ડૉક્ટર હોય કે કોન્ટ્રાકટર,
કારપેન્ટર હોય કે કલેક્ટર,
એક પછી બીજો પછી ત્રીજો કિસ્સો,
તો ય પાછો કોઈ છોડે ના હિસ્સો,
સૌ કટકીમાં છે મશગૂલ, તૂટ્યો છે,
સરકારનો ક્યાં એકેય રૂલ તૂટ્યો છે?
આ તો ખાલી પુલ તૂટ્યો છે.

વરસોથી આવું જ ચાલ્યા કરે છે,
પ્રજા ખુશીથી મહાલ્યા કરે છે,
આપણને સઘળું કોઠે પડી ગયું છે,
ચાર લાખનું ગાજર જડી ગયું છે,
નીતિ સૌની છે ડૂલ, તૂટ્યો છે,
સરકારનો ક્યાં એકેય રૂલ તૂટ્યો છે?
આ તો ખાલી પુલ તૂટ્યો છે.🙏🌹 કશ્યપ 🌹
18👌4👏1
5_6293828827697125390.pdf
363.8 KB
AIIMS- રાજકોટ ભરતી.

👉છેલ્લી તારીખ :-23-07-2025
5_6296590483078518960.pdf
691.7 KB
ભરૂચ જનરલ હોસ્પિટલ ભરતી.
2192 (2).pdf
563.5 KB
🖌RMC મા કરાર આધારિત ભરતી🖌

🪶એકાઉન્ટ કમ ડેટા આસિસ્ટન્ટ

🪶પબ્લીક હેલ્થ મેનેજર (PHM)
🖌સરકારી હોસ્પિટલ, અંબાજી

🖌NHM અંતર્ગત ૧૧ માસના કરાર આધારીત ભરતી

🪶LAB TECHNICIAN
1
🔰દર વર્ષે જુલાઈના પૂર્ણિમાને બક મૂન કહેવામાં આવે છે. તે સામાન્ય દિવસોના ચંદ્ર કરતાં વધુ તેજસ્વી હોય છે. આ ત્યારે થાય છે જ્યારે સૂર્ય આકાશમાં તેના ઉચ્ચતમ સ્થાન પર હોય છે અને ચંદ્ર આકાશમાં તેના સૌથી નીચલા માર્ગ પર આવે છે. એવું કહેવાય છે કે બક મૂન બહાર આવ્યા પછી, તેનો રંગ લાલ-સોનેરી થઈ જશે. આને રેલે સ્કેટરિંગ અસર કહેવામાં આવે છે. આનું કારણ એ છે કે ચંદ્રની સપાટી પરથી પ્રતિબિંબિત સૂર્યપ્રકાશ પૃથ્વી પર વધુ અંતર કાપે છે. જો રાત્રે આકાશ સ્વચ્છ હોય, તો તેને ટેલિસ્કોપનો ઉપયોગ કરીને જોઈ શકાય છે. જુલાઈનો બક મૂન ગુરુ પૂર્ણિમાના દિવસે આવે છે.
9
જિલ્લા આરોગ્ય સોસાયટી સાબરકાંઠા દ્વારા ફાર્માસિસ્ટ, સ્ટાફ નર્સ અને ફીમેલ હેલ્થ વર્કર ની ૧૧ માસ કરાર આધારિત ભરતી
1
6
5_6305082045739570409.pdf
724.3 KB
સ્ટાફ નર્સ ફાઇનલ મેરીટ લિસ્ટ.
1
Staff Nurse Transfer Order_compressed.pdf
22.8 MB
સ્ટાફ નર્સ ટ્રાન્સફર ઓર્ડર.