GCC JOB INFO
45.5K subscribers
17.1K photos
488 videos
3.3K files
8.55K links
સરકારી ભરતી,પ્રાઇવેટ JOB, રોજેરોજ ના અગત્યના ન્યૂઝપેપર ના શૈક્ષણિક સમાચાર,પરિપત્રો,મટેરિયલ અને લેટેસ્ટ UPDATE માટે આજે જ જોડાઓ
Download Telegram
#BMC
ભાવનગર મહાનગરપાલિકા માં વિવિધ સંવર્ગની કાયમી સીધી ભરતી.
ફોર્મ ભરવાની તારીખ - 11/07/2025 થી 30/07/2025
1
7
ViewFile (4).pdf
1.4 MB
📌 જા.ક્ર. ૨૧૨/૨૦૨૩૨૪, ગૃપ-A માટે તા. ૦૭-૦૭-૨૦૨૫ ના રોજ ફાળવાયેલ ખાતા/વિભાગ બાબત.
ViewFile (1).pdf
641.4 KB
📌 ઉદ્યોગ અને ખાણ વિભાગ હસ્તકના નિયામકશ્રી, ભુસ્તર વિજ્ઞાન અને ખનીજ કમિશ્નરશ્રીની કચેરી, ગાંધીનગર હસ્તકની સર્વેયર, વર્ગ-૩ સંવર્ગની સીધી ભરતી અંગેની ૩૨૫/૨૦૨૫૨૬, સર્વેયર, વર્ગ-૩ની વિગતવાર જાહેરાત
1
ViewFile (1) (1).pdf
1.1 MB
📌ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેરાત ક્રમાંક ૩૨૪/ ૨૦૨૫૨૫,ગ્રંથપાલની વિગતવાર જાહેરાત
1
📌જા.ક્ર.૨૫૩/૨૦૨૪૨૫ – જુનિયર ઈન્સ્પેકટર, વર્ગ-૩ સંવર્ગની સ્પર્ધાત્મક કસોટીની તારીખ અંગેની અગત્યની જાહેરાત
4
📌 કંડકટર ભરતીમાં પાસ થયેલા ઉમેદવારોને શુક્રવારે નિમણૂંક પત્રો એનાયત થશે.
👏1
SY-08-202526.pdf
1.7 MB
🔰 GPSC 🔰

📌 Prelim Exam Syllabus of Advt No. 8/2025-26, Deputy Section Officer/Deputy Mamlatdar
ViewFile.pdf
1.1 MB
📌 CCE Group B FAK
CCE
6
3
🔥31
આ તો ખાલી પુલ તૂટ્યો છે_
___કિશન વઢિયારી.

સરકારનો ક્યાં એકેય રૂલ તૂટ્યો છે?
આ તો ખાલી પુલ તૂટ્યો છે.

પીયુસીના પાંચ હજાર,
હેલ્મેટ નથી, લાવો હજાર,
નાની ભૂલોને મોટા મેમો,
તૂટે તો ભલે ને તૂટે ડેમો,
કરી લઈએ કબૂલ, તૂટ્યો છે,
સરકારનો ક્યાં એકેય રૂલ તૂટ્યો છે?
આ તો ખાલી પુલ તૂટ્યો છે.

તૂટશે નહીં તો બનશે કેમ?
સમજી જાઓ ને આખી ગેમ,
કરશો ના કોઈ બૂમાબૂમ,
હેરાન થાશે નાહકના માસૂમ,
નથી કોઈની ભૂલ, તૂટ્યો છે,
સરકારનો ક્યાં એકેય રૂલ તૂટ્યો છે?
આ તો ખાલી પુલ તૂટ્યો છે.

ડૉક્ટર હોય કે કોન્ટ્રાકટર,
કારપેન્ટર હોય કે કલેક્ટર,
એક પછી બીજો પછી ત્રીજો કિસ્સો,
તો ય પાછો કોઈ છોડે ના હિસ્સો,
સૌ કટકીમાં છે મશગૂલ, તૂટ્યો છે,
સરકારનો ક્યાં એકેય રૂલ તૂટ્યો છે?
આ તો ખાલી પુલ તૂટ્યો છે.

વરસોથી આવું જ ચાલ્યા કરે છે,
પ્રજા ખુશીથી મહાલ્યા કરે છે,
આપણને સઘળું કોઠે પડી ગયું છે,
ચાર લાખનું ગાજર જડી ગયું છે,
નીતિ સૌની છે ડૂલ, તૂટ્યો છે,
સરકારનો ક્યાં એકેય રૂલ તૂટ્યો છે?
આ તો ખાલી પુલ તૂટ્યો છે.🙏🌹 કશ્યપ 🌹
18👌3👏1
5_6293828827697125390.pdf
363.8 KB
AIIMS- રાજકોટ ભરતી.

👉છેલ્લી તારીખ :-23-07-2025
5_6296590483078518960.pdf
691.7 KB
ભરૂચ જનરલ હોસ્પિટલ ભરતી.
2192 (2).pdf
563.5 KB
🖌RMC મા કરાર આધારિત ભરતી🖌

🪶એકાઉન્ટ કમ ડેટા આસિસ્ટન્ટ

🪶પબ્લીક હેલ્થ મેનેજર (PHM)