GCC JOB INFO
45.8K subscribers
19.3K photos
559 videos
4.2K files
9.11K links
સરકારી ભરતી,પ્રાઇવેટ JOB, રોજેરોજ ના અગત્યના ન્યૂઝપેપર ના શૈક્ષણિક સમાચાર,પરિપત્રો,મટેરિયલ અને લેટેસ્ટ UPDATE માટે આજે જ જોડાઓ
Download Telegram
STI MAINS(26 JUNE).pdf
699.7 KB
💥 GPSC - STI ( MAINS )

ગુજરાતી

🔈  EXAM DATE :- 26/06/2025
2
🔰આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક દિવસ

23 જૂન, 1894 ના રોજ આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિની સ્થાપના પેરિસમાં કરવામાં આવી હતી.

આ દિવસની સૌ પ્રથમ ઉજવણી 1948માં કરવામાં આવી હતી.

ઓલિમ્પિક રમતોની શરૂઆત ગ્રીસમાં થઈ હતી. તેમજ વર્ષ 1948 થી દર ચાર વર્ષે ઓલિમ્પિક રમતનું આયોજન કરવામાં આવે છે.
3
સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન
💥MPHW- WAITING💥

SMC દ્રારા સંભવિત 10 ઉમેદવારોનુ વેઈટીગ લિસ્ટ ઓપરેટ કરેલ હતું જે પૈકી 8 ઉમેદવારો હાજર થયેલ છે
1
DOC-20250624-WA0046.pdf
93.8 KB
મલ્ટી પર્પઝ હેથ સુપરવાઇઝર, વર્ગ -૩ની કુલ-૨૩૮ કાયમી જગ્યાઓ  આવેલ જીલ્લા તથા કોર્પોરેશનના ધોરણે ફેરબદલ કરવા બાબત.
3
જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન
💥સેનેટરી સબ ઇન્સ્પેક્ટર💥

👉ફાઈનલ ઓડૅર માટેના કોલ ચાલુ થઈ ગયા છે તારીખ-28/6/2025ના રોજ ફાઈનલ ઓડૅર આપવાના છે.

👉ધીમે ધીમે તમામ પોસ્ટ માટેના આગામી એક બે દિવસમા ફાઈનલ ઓડૅરના કોલ આવી જશે.
Photo from dipak sagarka
3
*🔥વિદ્યાસહાયક ભરતી - ધોરણ 1 થી 5 આજની અપડેટ..🔥*
Hi 👋 All Girls 👧

Koi Pan Girls 👧 Ne Job Ni khas Jarur Hoy.

*HDFC Bank* (On Roll Job) Rajkot

*Customer Care Executive* Post par Job Karvi hoy to Immediately Joining Thay Jase

*No Sales, No Targets, No Filed Work*

*Graduation Compulsory*
*Salary*: 15k To 25k Depend On Interview

*Job Time*: 10am To 6:30Pm
*Location* Rajkot

*Experience* Experience & Fresher Can Apply With Good Communication Skill, Convincing Power, Full Confidence level, Excel Knowledge, Laptop 💻 Knowledge, Email Communication 📧 Skill

*I will my best try given you to best job In Bank opportunity*😎🤟👍

*Just name is Enough In Gujarat For *Shakti Job Placement & Shakti Banking Academy, Shakti Excel Academy*😎🤌

❌️*Don't Call*❌️
Whatsap On Resume,👇
Bharat Chauhan
7600777717

👉*Insta Id*: shaktibankingacademy
https://www.instagram.com/shakti_banking_academy/

*Shakti Banking Academy*
313, 315, 316 Autopoint Complex,
Nr, Lodhawad Poilce Station
Bhutkhana Chowk, Rajkot.
5
3👍1
Keshar Mango Plants
Rs. 70 / Pecs
Small Bag/ Hight 2 feet & above
Mo. 8849893787
Call/ Whatsapp
1
પોલીસ વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીઓ માટે બિન હથિયારી પો.સ.ઇ.ની ખાસ સ્પર્ધાત્મક પરીક્ષા (મોડ-૨) અંગેની જાહેરાત શહેર/જીલ્લા/યુનીટ ખાતે ઇ-મેઇલ દ્વારા મોકલી આપવામાં આવેલ છે, લાગતા વળગતા ઉમેદવારોએ પોતાના સબંધિત શહેર/જીલ્લા/યુનીટ મારફતે અરજીઓ મોકલવાની રહેશે.
6
HC Driver Eligible List .pdf
1.6 MB
HC Driver Eligible List .pdf
જય જગન્નાથ! પાવન પર્વ અષાઢી બીજ અને રથયાત્રા પર્વની મંગલ શુભકામનાઓ! ભગવાન જગન્નાથના આશીર્વાદથી તમારું જીવન આધ્યાત્મિકતા અને આનંદથી ભરાઈ રહે, અને ધર્મનો માર્ગ પ્રકાશિત થાય. 🙏
🙏72
1
1👌1