GCC JOB INFO
45.9K subscribers
19.2K photos
559 videos
4.2K files
9.11K links
સરકારી ભરતી,પ્રાઇવેટ JOB, રોજેરોજ ના અગત્યના ન્યૂઝપેપર ના શૈક્ષણિક સમાચાર,પરિપત્રો,મટેરિયલ અને લેટેસ્ટ UPDATE માટે આજે જ જોડાઓ
Download Telegram
દુર્ઘટના તસવીર
🙏211
🙏🙏🙏
8🙏6
વાસ્તવિકતા 🔥
ફોર્મ ઓછા ભરાવાના ઘણા કારણ

ગ્રેજ્યુએશન પર ભરતી
પરીક્ષાની ફીમાં વધારો
સિલેબસ માં ફેરફાર
11👍5
આટલા દર્દીઓને હાલ સિવિલમાં એડમિટ છે. તેમના પરિવારજનો સુધી આ મેસેજ પહોંચવો ખૂબ જરૂરી છે.
Ahmedabad Police અમદાવાદ પોલીસ
@AhmedabadPolice
અમદાવાદ પ્લેન ક્રેસ અંગે પોલીસની ઇમરજન્સી સેવાઓ અને તેને લગતી જરૂરી માહિતી માટે અમદાવાદ શહેર પોલીસનો ઇમરજન્સી નંબર
07925620359

https://x.com/AhmedabadPolice/status/1933098809485304308

(આ મેસેજ વધુમાં વધુ ફોરવર્ડ કરો)
2
જો તમે અમદાવાદ અને ગાંધીનગર માં રહો છો અને તમારું બ્લડગ્રુપ O નેગેટિવ છે તો તમે ઘણા લોકો ની જિંદગી બચાવી શકો છો

✍️O નેગેટિવ બ્લડની જરૂર છે.

બ્લડ બેંકમાં ઝડપથી પહોંચવા વિનંતી.
1
મહત્વપૂર્ણ વિનંતી 🙏

અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં થયેલી પ્લેન ક્રેશ દુર્ઘટનામાં ઘણા લોકોને ઓ-નેગેટિવ બ્લડની તાત્કાલિક જરૂર છે.
જેઓ પાસે O Negative બ્લડ ગ્રુપ છે તેઓ કૃપા કરીને તરત બ્લડ બેન્ક, સિવિલ હોસ્પિટલ અમદાવાદ પહોંચે

જેઓ પાસે વાહનની વ્યવસ્થા ના હોય અથવા જવામાં કોઈ અગવડતા હોય તો તે મારો સંપર્ક કરે

જયેશ પટેલ - ૯૭૨૭૭૫૨૯૯૦

(વધુમાં વધુ ફોરવર્ડ કરો)
🚨 તાકીદનું રક્તદાન કરવાની અપીલ - અમદાવાદ વિમાન દુર્ઘટના 🚨

અમદાવાદની સિવિલ હોસ્પિટલ નજીક એક દુ:ખદ વિમાન દુર્ઘટનામાં મોટા પાયે જાનહાનિ થઈ છે. આ ગંભીર પરિસ્થિતિમાં, અમે દરેકને આગળ આવવા અને જીવન બચાવવા માટે રક્તદાન કરવા વિનંતી કરીએ છીએ.

🩸 રક્તદાન કેન્દ્રો:

૧. યુ. એન. મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટર
રૂમ નં. ૧૧૦, પહેલો માળ, એ બ્લોક

સંપર્ક નંબર -૯૩૧૬૭૩૨૫૨૪

૨. આઈએચબીટી વિભાગ, સિવિલ હોસ્પિટલ
બીજો માળ, ૧૨૦૦ બેડ ધરાવતી સિવિલ હોસ્પિટલ,

સંપર્ક નંબર- ૯૪૨૮૨૬૫૪૦૯

૩. આઈકેડીઆરસી બ્લડ સેન્ટર
પહેલો માળ, આઈકેડીઆરસી હોસ્પિટલ, મંજુશ્રી મિલ રોડ, બાલિયા લીમડી
સંપર્ક નંબર- ૦૭૯૨૨૬૮૭૫૦૦
એક્સ્ટ્રામેન્ટ નંબર- ૪૨૨૬

૪. જીસીઆરઆઈ બ્લડ સેન્ટર
પહેલો માળ, ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ

સંપર્ક નંબર- ૦૭૯૨૨૬૮૮૦૨૬


તમારું એક દાન અનેક જીવન બચાવી શકે છે. કૃપા કરીને આ વાત ફેલાવો અને જો તમે લાયક હોવ તો દાન કરો.

🙏 ચાલો આ જરૂરિયાતના સમયમાં સાથે ઉભા રહીએ.
2
📌 રાજ્યસરકારે ઈમરજન્સી નંબર જાહેર કર્યા.

📞 07923251900
📞 9978405304


📌 અમદાવાદ પોલીસ હેલ્પલાઈન નંબર

📞 07925620359
2
અમદાવાદ પ્લેન દુર્ઘટનાને પગલે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ટ્રોમા (ઈમરજન્સી) સેન્ટરમાં દર્દીલક્ષી સારવાર સંબંધિત માહિતી મેળવવા સંપર્ક કરવા માટેના બે ફોન નંબર હોસ્પિટલ તંત્રે જાહેર કર્યા છે તે આ મુજબ છે...

📞 6357373831
📞 6357373841
3