GCC JOB INFO
45.8K subscribers
19.3K photos
559 videos
4.2K files
9.11K links
સરકારી ભરતી,પ્રાઇવેટ JOB, રોજેરોજ ના અગત્યના ન્યૂઝપેપર ના શૈક્ષણિક સમાચાર,પરિપત્રો,મટેરિયલ અને લેટેસ્ટ UPDATE માટે આજે જ જોડાઓ
Download Telegram
gk 360 - Detailed INS AANALA.pdf
1.1 MB
*INS આર્નાલા - ભારતની સૌ પ્રથમ Make In India warfare Ship*
======================
👉 *Indian Navyસતત પોતાની ક્ષમતાઓનો વિસ્તારો કરે છે.*

👉 *18 જૂન 2025 ના રોજ થશે એવા એક ઇતિહાસિક દિવસ માટે આતુર છે – કારણ કે આ દિવસે નૌસેના પોતાના પ્રથમ સ્વદેશી બનેલા Anti-Submarine Warfare Shallow Water Craft (ASW SWC) “INS Arnala”ને કમિશન કરશે.*

👉 *આ પ્રોજેક્ટ માત્ર નૌસેના માટે નહીં, પણ સમગ્ર દેશ માટે સ્વાવલંબનની દિશામાં એક મજબૂત પગલું છે.*

👉 *આ વિશે મહત્વની બાબતોની પીડીએફ આપણી t.me/gk360app પર*

👉વોટસઅપ:
https://chat.whatsapp.com/J7RWTByQ18EGcsKYWhbfJN
7
5
રેવેન્યુ તલાટી 3 લાખ આસપાસ ફોર્મ ભરાવવા આવ્યાં છે..

જેમાંથી ડબલ ફોર્મ પણ ઘણા હશે ફી નહિ ભરી હોય એવા પણ નીકળશે બવ બધા

અને 60% એવા પણ છે કે જે થાઈ તે ફોર્મ તો ભરી દઈએ..

એટલે રેવેન્યુ તલાટી તૈયારી નો માહોલ જોઇ એટલો છે જ નહિ એ હકીકત છે.

મેઇન્સ નો ડર કાયમ રહેશે જ ગમે તેટલી તૈયારી કરી લે શો છતાં
26👍9
6
CCE Group B A series.pdf
9.5 MB
CCE Group B
A series.pdf
3
કરંટ 😐😑

(2023 અને 2024 નું)

2025 નો એક અક્ષર નથી.☹️
8
CCE Group B A series.pdf
9.5 MB
📌 CCE Group B Mains Paper
UGC ने बदला अपना नियम, एक साथ ली गईं 2 डिग्रियों को मिलेगी मान्यता

◆ लाखों स्टूडेंट्स को यूजीसी के नए नियम से राहत मिलेगी

◆ यूजीसी ने अप्रैल 2022 की गाइडलाइन में बदलाव किया
2👌2
👉 CCE ગૃપ B ની પરીક્ષા હસમુખ પટેલ સાહેબના સમયમાં ડિસેમ્બરના પહેલા અઠવાડિયામાં લેવાનું નક્કી હતું.

👉 એજ સમયે આ પેપર છપાઈ ગયા હતાં. ત્યારપછી 6 મહિના બાદ પરીક્ષા લેવાઈ. પણ ગૌણસેવાએ પેપર બદલવાની તસ્દી લીધી નહીં. એનું એજ પેપર આપી દીધું.

#forwarded
7
🎓 રેવન્યુ તલાટી (હાયબ્રિડ બેચ)
(ONLINE+ OFFLINE)

🆓 FREE DEMO LECTURE 🆓

🗓️ 11-06-2025 🗓️
બુધવારના રોજ

🪧 અડગ તૈયારી, અખંડ માર્ગદર્શન
સફળતાનો સાચો માર્ગ કાઝી સર
સાથે!

☑️ નવી પરિક્ષા પદ્ધતિ અને
નવા સિલેબસ મુજબ બેચનું
આયોજન...

📋 ડેમો લેક્ચરના રજિસ્ટ્રેશન માટે
આજે જ સંપર્ક કરો :
📞 7226850500 |
7228937500

KISWA CAREER ACADEMY
♲ સંચાલક : ડૉ. શહેઝાદ કાઝી ♲

@kiswacareeracademy
4