GCC JOB INFO
45.9K subscribers
19.3K photos
559 videos
4.2K files
9.12K links
સરકારી ભરતી,પ્રાઇવેટ JOB, રોજેરોજ ના અગત્યના ન્યૂઝપેપર ના શૈક્ષણિક સમાચાર,પરિપત્રો,મટેરિયલ અને લેટેસ્ટ UPDATE માટે આજે જ જોડાઓ
Download Telegram
Part 2
👍5
Part A
👍2
ફી પાછી લેવા ૪૦% માર્ક્સ જરૂરી
જગ્યાના 5 ગણા Mains માં
સીધી UPSC ની તૈયારી કરો આમાં આ લોકો દાટ ના વળવા દે..લોકો ને સ્પર્ધામાંથી દૂર કરવા માટે છે આ બધું
👍34🔥9👏2🙏1
👍72
👏31
- મેન્સ માટે ખાલી જગ્યાના માત્ર 5 ઘણા વિધાર્થી જ પાસ કરવામાં આવશે

- જે ઉમેદવાર પરીક્ષામા ઓછામાં ઓછા 40% ગુણ મેળવશે તેવા ઉમેદવારને જ પરીક્ષા ફી પરત કરવામાં આવશે.

- પ્રિલિમ્સ ના માર્ક્સ ફાઈનલ મેરીટ માં નહીં ગણાય.

- મુખ્ય પરીક્ષાના દરેક પેપરમાં 40% ગુણ લાવવા ફરજિયાત.

- માત્ર મુખ્ય પરીક્ષા ના માર્ક્સ ફાઈનલ મેરીટ લિસ્ટ નક્કી કરશે.
👍231
😁😁
😁52👏7👌7👍6
👌24👍17😁6
🎯 મહેસૂલ તલાટી, વર્ગ- III, (સ્પર્ધાત્મક પરીક્ષા) નિયમો, 2025 (ગુજરાતીમાં સચોટ એનાલિસિસ)
📌 Join Our Telegram Channel : https://t.me/vedgpsc

🔵 પ્રાથમિક પરીક્ષા (MCQ) :

➡️ માત્ર મેન્સ માટે ક્વોલિફાઈ થવા
➡️ કુલ જગ્યાના પાંચ ગણા ઉમેદવારોને મેન્સ આપવા મળશે
➡️ પ્રાથમિક પરીક્ષામાં ઓછામાં ઓછા 40 % માર્કસ લાવવાના
➡️ કુલ 1 માર્કસના 200 MCQs એટલે 200 ગુણ
➡️ OMR શીટમાં E ઓપ્શન પણ ભરવાનો રહેશે

- - - - - - - - - — - - - - - - - - - - - - - - - - - - -
🔵 મુખ્ય પરીક્ષા (વર્ણનાત્મક કસોટી)

➡️ મુખ્ય પરીક્ષાના દરેક પેપરમાં ઓછામાં ઓછા 40% ગુણ લાવવાના
➡️ મેરીટ પ્રમાણે 2 ગણા ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવશે
➡️ મુખ્ય પરીક્ષાના પેપરોનું ફાઇનલ રિઝલ્ટ આવ્યા બાદ પંદર દિવસમાં રીચેકિંગ કરવી શકાશે
—- - - — - — —- - - - - - - - - - - - - — - -
પગાર :
➡️ 26000 પાંચ વર્ષ માટે ફિક્સ પે
➡️ રેવન્યુ તલાટી (રૂ. 5200-20200 ગ્રેડ પે 1900)
👍10👏2
INSDN-114-135-136-202425.pdf
751.3 KB
Important Notice Regarding Proforma of Self Declaration for the Common Candidates of Advt No. 114/2024-25, 135/2024-25, and 136/2024-25

▶️
👍4
મહેસૂલી તલાટી નો નવો અભ્યાસક્રમ આવ્યો છે.
અને તેમાં 200 માર્ક્સ ની પ્રાથમિક પરીક્ષા રાખવામાં આવી છે જેમાં ગુજરાતી, અંગ્રેજી, બંધારણ, ઇતિહાસ , ભૂગોળ, વારસો , અર્થતંત્ર, પર્યાવરણ જેવા બધા વિષયો છે. અને 350 માર્ક્સ ના 3 પેપર રાખવામાં આવ્યા છે જેમાં 100 માર્ક્સ નું ગુજરાતી , 100 માર્ક્સ નું અંગ્રેજી અને 150 માર્ક્સ સામાન્ય અભ્યાસ જેમાં ગુજરાત, ભારત નો ઇતિહાસ,સાંસ્કૃતિક વારસો, ગુજરાત અને દેશ ની ભૂગોળ, વિજ્ઞાન અને ટેક્નોલોજી,બંધારણ, અર્થતંત્ર, જાહેર વહીવટ, ethics
એવા વિષયો છે.

1900 ગ્રેડ પે ની મહેસૂલી તલાટી માં મુખ્ય પરીક્ષા 4400 ગ્રેડ પે ધરાવતા નાયબ મામલતદાર ની મુખ્ય પરીક્ષા જેવી ના હોવી જોઈએ !

પેપર ચેકીંગ માં GPSC જેવી બંધારણીય સંસ્થા પણ 5000-7000 જવાબવહી ચેક કરવામાં ભૂલો કરતી હોય છે કોર્ટ કેસો થતા હોય છે તો અહીં
12000 જવાબવહી ન્યાયપૂર્ણ ચેક થશે એ કઈ રીતે માની લેવું?

લેખિત માં માર્કસ આપવામાં ભ્રષ્ટાચાર થાય અને પોતાના માનીતાંઓ ને લઈ લેવામાં આવે
એવું થાય તો પણ કોઈ ઓબ્જેક્શન ઉઠાવી પણ ના શકાય ,MCQ માં અન્યાય હોય તો ઉમેદવાર કોર્ટ માં પણ જઈ શકે !

છેવાડા ના વિધાર્થી ને સંપૂર્ણ રીતે વર્ગ 3 માંથી પણ નીકાળી ને છેવાડા માં જ રાખવા માટે સુનિયોજિત ષડયંત્ર ઘડાઈ રહ્યું હોય એવું લાગી રહ્યું છે !

GPSC માં અંગ્રેજી નું પેપર ક્વોલિફાઇંગ છે પણ અહીં અંગ્રેજી પેપર mandatory બનાવી દેવામાં આવ્યું છે
તો કઈ રીતે માનવું કે નિયમો બનાવનાર છેવાડા ના વિધાર્થી નું પણ વિચારે છે ?

આ ખરેખર ન્યાયપૂર્ણ નથી, યોગ્ય જગ્યાએ રજૂઆત થવી જ જોઈએ અને જલ્દી થવી જોઈએ ! બાકી ફિડલૂ વાળી દેવામાં આવશે અને ખબર પણ નહીં પડે
રેવન્યુ તલાટી ની આટલી મોટી ભરતી નજીક ના વર્ષો માં ફરીથી નહીં આવે એ નક્કી છે !


1900 ગ્રેડ પે માં 26000 ના ફિક્સ પે ની ક્લાસ 3 ની નોકરી માં 350 માર્ક્સ નું લેખિત એકદમ તર્કસંગત નથી, અને અન્યાયકારી છે.

Forwarded...
🔥41👍25
💥 ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ GSSSB  દ્વારા 513 જગ્યાઓ પર ભરતી

👉પોસ્ટ:વર્ક આસિસ્ટન્ટ
👉પગાર:26000 થી શરૂ
👉વયમર્યાદા :33 વર્ષ અનામત મુજબ છૂટછાટ

🔖 લાયકાત:ડિપ્લોમા સિવિલ અને અનુરૂપ

🔥 અરજી કરવાની તારીખ 20/5/2025 થી 3/6/2025

https://gccjobinfo.com/gsssb-recruitment-2025-2/


🔥 *સરકારી ભરતી અને તમામ શૈક્ષણિક ન્યુઝ માટેના ગુજરાત ના નંબર વન  ગ્રુપ ગુજરાત કેરિયર કલબ માં જોડાવા MSG  કરો JOIN
9265814098  પર  અને તરત જોડાઈ જાવ*

🔗  *ટેલિગ્રામ:*
https://t.me/gccjobinformation

*હાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે*
www.gccjobinfo.com
👍8
👍214🙏1
ઘણા લોકો નો મેસેજ હતો કે
Pi કોઇન સારા ભાવે વેચવાની જગ્યા કહો 🧐
તો હવે તમારા કોઇન વેચવાનું ટેન્શન જ ખતમ 🔥

માર્કેટ કરતા ઊંચા ભાવે વેચી ને તરત જ બેંક માં અથવા કેશ પેમેન્ટ મળશે.🔥

ફેસ ટુ ફેસ ડીલ પણ ઉપલબ્ધ છે.🤝

તો ઝડપથી નીચે આપેલ લિંક પર ક્લિક કરી વોટ્સએપ ગ્રુપ join કરો 👇👇👇
https://chat.whatsapp.com/DK83Opt8IM3968vFgSY3qQ


જય હિંદ જય ભારત

જાહેરાત
👍43🔥1
Gujarati Vyakaran By CCE Toppers.pdf
51.9 MB
ગુજરાતી વ્યાકરણની Hand Written Notes By CCE Toppers | FREE FREE FREE!!!

Ø ગુજરાતી વ્યાકરણના કન્સેપ્ટ બરાબરસમજ્યા હોય તો રોકડા ગુણ અપાવતો વિષય છે.

Ø GPSC 1-2 મેઇન્સ, PI, STI, DYSO હોય કે CCE ગુજરાતી વ્યાકરણે મને ઘણી પરીક્ષાઓ
પાસ કરવામાં મદદરૂપ થયું છે.

Ø અહીં મે જાતે બનાવેલ નોટ્સમાં ગુજરાતીવ્યાકરણના તમામ ટોપીકોને આવરી લીધા છે જેમ કે છંદ, વ્યાકરણ, અલંકાર, શબ્દસમૂહ, રૂઢિપ્રયોગો, કૃદંત અને વિભક્તિ વગેરે.

Ø આ PDF વાંચ્યા પછી તમારે કોઈ વિડીયો લેક્ચર્સ કેનોટ્સ માટે ફાંફાં નહીં મારવા પડે.

Ø આ PDF Share કરવાનો એકમાત્ર ઉદેશ્ય આપ સર્વેને મદદરૂપ થવાનો છે. https://t.me/vedgpsc https://t.me/vedgpsc https://t.me/vedgpsc https://t.me/vedgpsc
👍61🔥1