GCC JOB INFO
45.9K subscribers
19.3K photos
559 videos
4.2K files
9.11K links
સરકારી ભરતી,પ્રાઇવેટ JOB, રોજેરોજ ના અગત્યના ન્યૂઝપેપર ના શૈક્ષણિક સમાચાર,પરિપત્રો,મટેરિયલ અને લેટેસ્ટ UPDATE માટે આજે જ જોડાઓ
Download Telegram
💥 ગુજરાત પોલ્યુશન એન્ડ કન્ટ્રોલ બોર્ડ GPCB દ્વારા GSSSB હેઠળ 105 જગ્યાઓ પર ભરતી

🔖 પોસ્ટ:સિનિયર વૈજ્ઞાનિક મદદનીશ

👉 પગાર:49600 થી શરૂ
👉 લાયકાત:પોસ્ટ ગ્રેજયુએટ અનુરૂપ ડિગ્રી સાથે

🔥 *અરજી કરવાની તારીખ 7/5/2025 થી 22/5/2025*

https://gccjobinfo.com/gpcb-recruitment-2025/#google_vignette

🔥 *સરકારી ભરતી અને તમામ શૈક્ષણિક ન્યુઝ માટેના ગુજરાત ના નંબર વન ગ્રુપ ગુજરાત કેરિયર કલબ માં જોડાવા MSG કરો JOIN 9265814098 પર અને તરત જોડાઈ જાવ*

🔗 *ટેલિગ્રામ:*
https://t.me/gccjobinformation

*હાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે*
www.gccjobinfo.com
👍61
ઘણા લોકો નો મેસેજ હતો કે
Pi કોઇન સારા ભાવે વેચવાની જગ્યા કહો 🧐
તો હવે તમારા કોઇન વેચવાનું ટેન્શન જ ખતમ 🔥

માર્કેટ કરતા ઊંચા ભાવે વેચી ને તરત જ બેંક માં અથવા કેશ પેમેન્ટ મળશે.🔥

ફેસ ટુ ફેસ ડીલ પણ ઉપલબ્ધ છે.🤝

તો ઝડપથી નીચે આપેલ લિંક પર ક્લિક કરી વોટ્સએપ ગ્રુપ join કરો 👇👇👇
https://chat.whatsapp.com/DK83Opt8IM3968vFgSY3qQ


જય હિંદ જય ભારત

જાહેરાત
👍3🔥1
12256 exam rules RT.pdf
457.1 KB
📌Revenue talati rules 2025
👍1
👆રેવન્યુ તલાટી સિલેબસ જાહેર
પ્રિલિમ - 200 માર્ક MCQ અને મુખ્ય પરીક્ષા
#Revanu_Talati_Update
રેવન્યુ તલાટી.
👍8
રેવન્યુ તલાટી સિલેબસ જાહેર

પ્રિલિમ - 200 માર્ક MCQ

મેન્સ - લેખિત (GRP B)
👍9
Part 2
👍5
Part A
👍2
ફી પાછી લેવા ૪૦% માર્ક્સ જરૂરી
જગ્યાના 5 ગણા Mains માં
સીધી UPSC ની તૈયારી કરો આમાં આ લોકો દાટ ના વળવા દે..લોકો ને સ્પર્ધામાંથી દૂર કરવા માટે છે આ બધું
👍34🔥9👏2🙏1
👍72
👏31
- મેન્સ માટે ખાલી જગ્યાના માત્ર 5 ઘણા વિધાર્થી જ પાસ કરવામાં આવશે

- જે ઉમેદવાર પરીક્ષામા ઓછામાં ઓછા 40% ગુણ મેળવશે તેવા ઉમેદવારને જ પરીક્ષા ફી પરત કરવામાં આવશે.

- પ્રિલિમ્સ ના માર્ક્સ ફાઈનલ મેરીટ માં નહીં ગણાય.

- મુખ્ય પરીક્ષાના દરેક પેપરમાં 40% ગુણ લાવવા ફરજિયાત.

- માત્ર મુખ્ય પરીક્ષા ના માર્ક્સ ફાઈનલ મેરીટ લિસ્ટ નક્કી કરશે.
👍231
😁😁
😁52👏7👌7👍6
👌24👍17😁6
🎯 મહેસૂલ તલાટી, વર્ગ- III, (સ્પર્ધાત્મક પરીક્ષા) નિયમો, 2025 (ગુજરાતીમાં સચોટ એનાલિસિસ)
📌 Join Our Telegram Channel : https://t.me/vedgpsc

🔵 પ્રાથમિક પરીક્ષા (MCQ) :

➡️ માત્ર મેન્સ માટે ક્વોલિફાઈ થવા
➡️ કુલ જગ્યાના પાંચ ગણા ઉમેદવારોને મેન્સ આપવા મળશે
➡️ પ્રાથમિક પરીક્ષામાં ઓછામાં ઓછા 40 % માર્કસ લાવવાના
➡️ કુલ 1 માર્કસના 200 MCQs એટલે 200 ગુણ
➡️ OMR શીટમાં E ઓપ્શન પણ ભરવાનો રહેશે

- - - - - - - - - — - - - - - - - - - - - - - - - - - - -
🔵 મુખ્ય પરીક્ષા (વર્ણનાત્મક કસોટી)

➡️ મુખ્ય પરીક્ષાના દરેક પેપરમાં ઓછામાં ઓછા 40% ગુણ લાવવાના
➡️ મેરીટ પ્રમાણે 2 ગણા ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવશે
➡️ મુખ્ય પરીક્ષાના પેપરોનું ફાઇનલ રિઝલ્ટ આવ્યા બાદ પંદર દિવસમાં રીચેકિંગ કરવી શકાશે
—- - - — - — —- - - - - - - - - - - - - — - -
પગાર :
➡️ 26000 પાંચ વર્ષ માટે ફિક્સ પે
➡️ રેવન્યુ તલાટી (રૂ. 5200-20200 ગ્રેડ પે 1900)
👍10👏2
INSDN-114-135-136-202425.pdf
751.3 KB
Important Notice Regarding Proforma of Self Declaration for the Common Candidates of Advt No. 114/2024-25, 135/2024-25, and 136/2024-25

▶️
👍4