GCC JOB INFO
45.9K subscribers
19.3K photos
559 videos
4.2K files
9.11K links
સરકારી ભરતી,પ્રાઇવેટ JOB, રોજેરોજ ના અગત્યના ન્યૂઝપેપર ના શૈક્ષણિક સમાચાર,પરિપત્રો,મટેરિયલ અને લેટેસ્ટ UPDATE માટે આજે જ જોડાઓ
Download Telegram
👩‍⚕️ મુખ્ય સેવિકા + CDPO MISSION - 2025 | બાળવંદના

➡️વર્ષ 2025 માં આવનારી મુખ્ય સેવિકા અને CDPO ની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ખુશ ખબર જ્ઞાન લાઈવ ખાસ આપના માટે લાવ્યું છે મુખ્ય સેવિકા અને CDPO નવી પરીક્ષા પદ્ધતિ મુજબ લાઈવ બેચ તો આજે જ જ્ઞાન લાઈવ સાથે જોડાવો અને આપના CDPO અને મુખ્ય સેવિકા બનવાના સપનાને સાકાર કરો.
•═════════════════•
👉 FEATURES:

Live Lectures
Recorded Lectures
e-PDF
Expert Faculties Gujarat
•═════════════════•
📌 TEST:

📕 Daily Lecture Test
📕 Topic Test
📕 MOCK Test I
•═════════════════•
🔣 બેચ શરૂ: 01-06-2025

💥 પ્રથમ 100 મુખ્ય સેવિકા માટે Without Books ની ફી માં With Books કોર્સ મળશે (મુખ્ય સેવિકા અને CDPO , English, જ્ઞાનસંહિતા, ગુજરાતી, ગણિત, Reasoning)

મુખ્ય સેવિકા + CDPO MISSION - 2025 | બાળવંદના : Check Out (https://www.gyanlive.org/courses/676633)
•═════════════════•
🪙 Download GYAN LIVE App | Gujarat’s Number 1 Live Courses App

📱 IOS App Link: Click Here (https://apple.co/3SL9z70) | 📱 ORG Code: ogbsqj 📱
📱 Android App: Click Here (https://bit.ly/4alE3Tn)

📢 Join Telegram: Click Here (https://linktr.ee/official_gyanlive) ☄️ 📱

📞 Contact Us: 8469677555 | 8980677555 | 9512477585 📞
👍3
Boost Your English. Transform Your Personality!

Want to speak English fluently and confidently?
Looking to improve your communication and public speaking skills?

Join Payal Saha Ma’am’s Online English Coaching!
With 20+ years of national and international experience, she has helped students, professionals, and job seekers build confidence and success.

Course Highlights:
• Spoken English & Grammar
• Personality Development
• Public Speaking
• Interview & Networking Skills
• Business Communication
• Accent Training & more!
• Online classes – attend easily from home

New batch starting soon!
Limited seats available – don’t miss out!
Message below number if you’re interested or need more details.
Contact: 99998 77024
👍2
👍3
👍5
👍4
2025-26 આવૃતિ
અંગ્રેજી ભાષાનું જ્ઞાન
પ્રાથમિક અંક ગણિત
સામાન્ય જાગૃતતા
તાર્કિક ક્ષમતા
1
MRP 550
ઘરે બેઠા 420
ઓર્ડર 9574305710 વ્હોટસએપ
Photo from khadiyakamlesh
👍2
નરોડા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન હોલ ખાતે તારીખ ૨૩ મેં ના રોજ રોજગાર ભરતી મેળો યોજાશે
મદદનીશ નિયામક રોજગારની કચેરી અમદાવાદ તેમજ નરોડા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન અમદાવાદ ના સંયુક્ત ઉપક્રમે નરોડા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન હોલ, નરોડા જી.આઈ.ડી.સી. ફૈજ-૧, નરોડા અમદાવાદ ખાતે રોજગાર ભરતી મેળો તારીખ:-૨૩-૦૫-૨૦૨૫ ના રોજ સવારે ૧૧ કલાકે યોજાશે, જેમાં સર્વિસ,મેન્યુફેક્ચરિંગ, બેન્કિંગ સેક્ટર માટેનો રોજગાર ભરતી મેળો યોજાશે, જેમાં અમદાવાદ જીલ્લાની કાર્યાન્વિત નામાંકિત અગ્રગણ્ય ઓધોગિક એકમો ઉપસ્થિત રહી નોકરી ઓફર કરશે , તે ઉપરાંત આ ભરતી મેળામાં એસોસિયેટ, રીલેશનશીપ મેનેજર,સેલ્સ એન્ડ સર્વિસ એન્જીનીયર,સેલ્સ એક્ઝીક્યુટીવ, ટેકનીશ્યન, ટ્રેઈની, ટેલિકોલર,બેક ઓફિસર, ટેકનીશ્યન, ફીટર, વેલ્ડર, સુપરવાઈઝર, એક્ઝીક્યુટીવ, હાઉસકીપિંગ,એડમીન ઓફિસર,પરચેસ,કેશિયર,મશીન ઓપરેટર, એરિયા સેલ્સ મેનેજર,માર્કેટિંગ એક્ઝીક્યુટીવ, હેલ્પર, એચાઆર એક્ઝીક્યુટીવ, ફિલ્ડવર્ક, એકાઉન્ટન્ટ વગેરે જેવી પોસ્ટ માટે સર્વિસ સેક્ટર, મેન્યુફેક્ચરિંગ સેક્ટર તેમજ બેન્કિંગ, ફાર્મા વગેરે જેવા સેકટરની કંપની ઉપસ્થિત રહી નોકરી આપશે, ૧૨ કરતા વધારે કંપનીઓ સ્થળ પર ઈન્ટરવ્યું લેવા ઉપસ્થિત રહેશે, ધોરણ ૧૦ પાસ, ૧૨ પાસ, ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ,આઈટીઆઈ તેમજ ડીપ્લોમાં/ ડીગ્રી બીઈ વગેરે જેવી શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો ભાગ લઇ શકશે, આથી રોજગાર મેળવવા ઉત્સુક ઉમેદવારોએ બાયોડેટાની ત્રણ કોપી સાથે રાખી તા.૨૩-૦૫-૨૦૨૫ ના રોજ સમય સવારે ૧૧:૦૦કલાકે નરોડા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન હોલ, નરોડા જી.આઈ.ડી.સી. ફૈજ-૧, નરોડા અમદાવાદ ખાતે ઉપસ્થિત રેહવું,
1👍1