GCC JOB INFO
45.9K subscribers
19.3K photos
559 videos
4.2K files
9.12K links
સરકારી ભરતી,પ્રાઇવેટ JOB, રોજેરોજ ના અગત્યના ન્યૂઝપેપર ના શૈક્ષણિક સમાચાર,પરિપત્રો,મટેરિયલ અને લેટેસ્ટ UPDATE માટે આજે જ જોડાઓ
Download Telegram
📌RRB NTPC (Graduate) Exam Date Out 🔥

5 June - 23 June
👍6
👍7
💥 હાલ માં ચાલતી બેન્ક માં ચાલતી મોટી ભરતીઓ

🎯 ઇન્ડિયન ઓવરસીઝ બેંક દ્વારા 400 જગ્યાઓ પર ભરતી

https://gccjobinfo.com/indian-overseas-bank-recruitment-2025/

🎯 IDBI બેંક દ્વારા 676 જગ્યાઓ પર ભરતી

https://gccjobinfo.com/idbi-bank-recruitment-2025/

🎯 બેંક ઓફ બરોડા દ્વારા 500 જગ્યાઓ પર ઓફિસ આસિસ્ટન્ટ – પ્યુન ની ભરતી

https://gccjobinfo.com/bank-of-baroda-recruitment-2025-2/

🎯 SBI દ્વારા 2964 જગ્યાઓ પર સર્કલ બેઇઝડ ઓફિસર CBO ની ભરતી

https://gccjobinfo.com/sbi-recruitment-2025-2/

🎯 સેન્ટ બેન્ક ઓફ ફાઇનાન્સ લિમિટેડ દ્વારા 212 જગ્યાઓ પર ભરતી Reopen

https://gccjobinfo.com/cbhfl-bank-recruitment-2025/

🎯 યુનિયન બેંક દ્વારા 500 જગ્યાઓ પર ભરતી

https://gccjobinfo.com/union-bank-recruitment-2025/
👍101
PAK-102-202425.pdf
2.4 MB
GPSC RO Provisional Answer Key
UPSC CSE (Civil Services Examination) 2025 Prelims Admit Card Out

https://upsconline.gov.in/eadmitcard/admitcard_csp_2025/admit_card.php#hhh1
PAK-52-202425.pdf
1.7 MB
PAK AIMV, Class 3
💥 VMC (વડોદરા મ્યુન્સિપાલ કોર્પોરેશન) દ્વારા બમ્પર ભરતી...

પોસ્ટ 👇
ઓફિસ ઓપરેશન્સ એક્ઝિ
COPA
વાયરમેન
ફિટર
રેફ્રીજરેશન & એરકંડિશનર મિ.
ડ્રાફ્ટસમેન સિવિલ
સર્વેયર
હેલ્થ સેનેટરી ઈન્સ્પેકટર
મીકેનિક મોટર વ્હીકલ
મીકેનિક ડિઝલ
ડેસ્કટોપ પબ્લિશીંગ ઓપરેટર
મિકેનિક ઇલેક્ટ્રિકલ વ્હીકલ
સર્ટિ કોર્ષ વેબ ડિઝાઇનિંગ
ઇલેક્ટ્રોનિક્સ મિકેનિક
ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિક
ઓફિસ આસિસ્ટન્ટ (પ્યૂન)

👨‍💻 લાયકાત : 10 પાસ/ITI/સ્નાતક

😱 ફોર્મ છેલ્લી તા. : 20/05/2025

ફોર્મની વિગતવાર માહિતી સૌથી પહેલા જોવો...

💢 હવે નીચેની લીંક ક્લિક કરવાથી સીધી જાહેરાત જ ઓપન થશે.... 👇👇

https://gccjobinfo.com/vmc-recruitment-2025-2/

🔥 *સરકારી ભરતી અને તમામ શૈક્ષણિક ન્યુઝ માટેના ગુજરાત ના નંબર વન ગ્રુપ ગુજરાત કેરિયર કલબ માં જોડાવા MSG કરો JOIN 9265814098 પર અને તરત જોડાઈ જાવ*

🔗 *ટેલિગ્રામ:*
https://t.me/gccjobinformation

*હાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે*
www.gccjobinfo.com
👍8
💥 એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા 300 + જગ્યાઓ પર ભરતી

👉 પોસ્ટ:જુનિયર એક્ઝિક્યુટિવ (એર ટ્રાફિક કંટ્રોલ)

👉 *લાયકાત:
B.sc/ડિગ્રી એન્જિનિયરિંગ

🔖પગાર:40000 - 140000*

👉ઉંમર :27 વર્ષ સુધી અનામત મુજબ છૂટછાટ

🔥 અરજી કરવાની તારીખ  25/4/2025 થી 24/5/2025

https://gccjobinfo.com/aai-atc-recruitment-2025/

🔥 *સરકારી ભરતી અને તમામ શૈક્ષણિક ન્યુઝ માટેના ગુજરાત ના નંબર વન  ગ્રુપ ગુજરાત કેરિયર કલબ માં જોડાવા MSG  કરો JOIN
9265814098  પર  અને તરત જોડાઈ જાવ*

🔗  *ટેલિગ્રામ:*
https://t.me/gccjobinformation

*હાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે*
www.gccjobinfo.com
👍4
💥 એક એવી એપ જેમાં અંગ્રેજી બોલવાની ઉપયોગ કરીને ભારતભરમાં લોકો સાથે અંગ્રેજી બોલવાની પ્રેક્ટિસ કરો. આ એપ્લિકેશનનો મુખ્ય ઉદ્દેશ એ છે કે તે અંગ્રેજી બોલવામાં પડતી સમસ્યાને ઉકેલે.

https://gccjobinfo.com/joshtalks-english-speaking-app/

▪️ આ એપ્લિકેશનનો ઉપયોગ કરવાથી તમે વાસ્તવિક લોકો સાથે અંગ્રેજી બોલવાની પ્રેક્ટિસ કરી શકો છો, જેનાથી ઓફિસ, કોલેજ અથવા મિત્રો સાથે વાતચીત કરતી વખતે તમારું ડર દૂર થાય છે. આ એપ્લિકેશનમાં 365થી વધુ રચિત પાઠો છે, જેમાં વ્યાકરણ, બોલવું, શબ્દકોશ અને વાંચનનો સમાવેશ થાય છે. તમે આ પ્રકરણનો અભ્યાસ કરી, તમારી ગતિએ અને અનલિમિટેડ સમય માટે પ્રેક્ટિસ કરી શકો છો.

🔹 કોર્સ પૂર્ણ કરતી વખતે તમે પ્રમાણપત્રો મેળવી શકો છો અને લેખન માટે AI દ્વારા પ્રતિસાદ મેળવી શકો છો. વાસ્તવિક જીવનની વાર્તાઓ સાથે નવા શબ્દો શીખવા અને દરરોજ ક્વિઝ રમવા માટે પણ તક મળે છે. 1 મિલિયનથી વધુ શીખનારાઓની સમુદાયમાં જોડાઈને તમે વધુ શીખી શકો છો. આ એપ્લિકેશનનો ઉપયોગ કરીને તમે હિન્દી, મરાઠી, મલયાલમ, તેલુગુ, તમિલ, બંગાળી, અને પંજાબી જેવી તમારી પોતાની ભાષામાં અંગ્રેજી શીખી શકો છો.

👉 આ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને ભારતની શ્રેષ્ઠ અંગ્રેજી બોલવાની કોર્સમાં જોડાઓ.

https://gccjobinfo.com/joshtalks-english-speaking-app/
📌 આજે સર્વોચ્ચ અદાલતનાં 51 માં મુખ્ય ન્યાયાધીશ શ્રી સંજીવ ખન્ના સાહેબ નિવૃત્ત થયાં. 6 મહિનાનાં ટૂંકા કાર્યકાળમાં ઘણાં સારાં કામો કર્યા તેમણે.

📌 તેમનાં કાર્યકાળમાં સુપ્રીમ કોર્ટનાં ન્યાયાધીશોનાં assets & liabilities જાહેર કરવાનો મહત્વપૂર્ણ ઠરાવ પસાર કરવામાં આવ્યો & 21જજોએ આ માહિતી જાહેર કરી.

📌 તેમનાં અમુક અત્યંત નોંધપાત્ર ચુકાદાઓ
1. Electoral bonds સ્કીમને ગેરબંધારણીય જાહેર કરવામાં આવી.
2. CJI ની office RTI નાં કાર્યક્ષેત્રમાં આવે છે.
3. અનુચ્છેદ 370 નાં abrogation ને યોગ્ય ઠરાવ્યું.
4. 42 માં બંધારણીય સુધારા દ્વારા આમુખમાં જે શબ્દો ઉમેરવામાં આવ્યાં હતાં તેને પડકારતી પિટિશન ફગાવી દેવામાં આવી.
5. Criminal law માં પણ નાગરિકોની personal liberty ને ધ્યાનમાં લઈને મહત્વના ચુકાદા આપ્યા.
6. અનુચ્છેદ 142 અંતર્ગત સુપ્રીમ કોર્ટ divorce આપી શકે છે કેસની હકીકતને ધ્યાનમાં લેતાં.

ઘણું લખી શકાય છે પણ શબ્દોની મર્યાદા નડે છે એટલે અહીં અટકું છું.

Thank you CJI Sanjiv Khanna Sir for your exceptional contributions as the judge & CJI of apex Court. All the very best for your future endeavours 🙏
👍9🙏1
PAK-73-113-2024-25.pdf
668.7 KB
Provisional Answer Key of Advt. No . 73,113/2024-25, Assistant Engineer (Civil), Class-2, Road and Building Department
PAK-51-77-126-2024-25_EA.pdf
1.1 MB
Provisional Answer Key ( Engineering Aptitude) of Advt. No . 51, 77,126/2024-25
#GPSC
👉આજ રોજ GPSC દ્વારા લેવાયેલ 11 સંવર્ગni પ્રોવિઝનલ આન્સર કી મુકવામાં આવી છે.

👉સંબંધિત ઉમેદવારોએ વધુ માહિતી માટે ઓફિશિયલ વેબસાઈટની મુલાકાત કરવી.
1
*Urgent Requirement In Shakti Excel Academy* (Rajkot, Bhutkhana Chowk)

*Post* Office Assistant
*Only Female👧Can Apply*
*Job Time*: 10Am To 7:30Pm
*Location*: Rajkot, Bhutkhana Chowk
*Education*: Min 12th Pass/
Graduation Compulsory
*Experience*: Experience & Frasher Can Apply With Basic Computer Knowledge
*Sallary*: 8k To 10k+ Depend On Interview

*Post* Admin Assistant
*Only Female👧Can Apply*
*Job Time*: 10Am To 7:30Pm
*Location*: Rajkot, Bhutkhana Chowk
*Education*: Graduation Compulsory
*Experience*: Experience & Frasher Can Apply With Excel Knowledge Email 📧 Communication Skill.
*Sallary*: 10k To 15k+ Depend On Interview

*Required Skill*
🖥 Computer Knowledge
🖥 Good Communication
skill with candidates
🖥 Good Tellecalling
👉Good Convincing Power
🗣 Communication Skill

*Don't Call*📵
Only Whatsap On Resume,👇
*Founder & CEO*
Bharat Chauhan
7600777717

Email: ceo@shaktijobplacement.com
Website: www.shaktijobplacement.com

👉નોકરી માટેની જાહેરાત સાથે સતત અપડેટ રહેવા માટે લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ ઇન્સ્ટાગ્રામ.

shaktibankingacademy
https://www.instagram.com/shakti_banking_academy/

Shakti Job Placement would love your feedback. Post a review to our profile.
https://jsdl.in/DT-50W62UG6QPO

*Shakti Banking Academy*
315/316 Autopoint Complex,
Nr, Lodhawad Poilce Station
Bhutkhana Chowk, Rajkot
👍3
🗞 ગુજરાતના તમામ સમાચાર પત્રો

🇳 🇪 🇼 🇸  🇵 🇦 🇵 🇪 🇷

📰 દિવ્ય ભાસ્કર           📰 સંદેશ
📰 ગુજરાત સમાચાર     📰 ફલછાબ
📰 સાંજ સમાચાર         📰 અકિલા
📰 મુંબઈ સમાચાર         📰 કચ્છ મિત્ર
📰 નવ ગુજરાત             📰 નોબત
📰 જય હિન્દ                📰 ગુજરાતમિત્ર
📰 સમભાવ                  📰 ગુજરાત ટુડે

📰 વાંચવા માટે નીચે ની લીંક પર ક્લિક કરો

👉🏾
https://gccjobinfo.com/gujarati-newspapers-pdf-epaper/
👍4🔥2
Demo બંધારણ eBook.pdf
6.3 MB
*📚 બંધારણ E-BOOK + Mock Test*

આવનારી પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા માટે ખુબ જ ઉપયોગી e-book 🥳

📔 વિશેષતાઓ
☛ કોન્સ્ટેબલ નાં નવા સિલેબસ મુજબ
*☛ PDF સાથે બંધારણ સિલેબસ ના બધાં ટોપીક મુજબ ની મોક ટેસ્ટ ફ્રી*
☛ સુવાચ્ય અક્ષરે તૈયાર કરેલ હસ્તલિખિત બુક
*☛ PDF ની પ્રિન્ટ કાઢી શકશો.*
☛ રિવિઝન માટે ખુબ જ ઉપયોગી

📝 બંધારણ E Book : 160 પેજ ++
📝 ટોપીક અનુસાર મોક ટેસ્ટ
📌 કિંમત : Rs.99/- ( ઓફર : આજે છેલ્લો દિવસ)

E-Book ખરીદવા માટે તથા Demo PDF માટે
☛ *Telegram:* t.me/sahebbharti_01
                      *_અથવા_*
☛ *WhatsApp:* 9586226866 / 9624275882

✓પેમેન્ટ કર્યા બાદ તમને e-Book પ્રાપ્ત થઈ જશે.

✓એકવાર E-Bookનો ડેમો જોઈ લેવો.❤️👌
👍51
👍7
Photo from G D Jani
ભારત સરકારે દર વર્ષે 23 સપ્ટેમ્બરને 'આયુર્વેદ દિવસ' તરીકે ઉજવવાની સત્તાવાર જાહેરાત કરી છે.