GCC JOB INFO
45.8K subscribers
19.3K photos
559 videos
4.2K files
9.11K links
સરકારી ભરતી,પ્રાઇવેટ JOB, રોજેરોજ ના અગત્યના ન્યૂઝપેપર ના શૈક્ષણિક સમાચાર,પરિપત્રો,મટેરિયલ અને લેટેસ્ટ UPDATE માટે આજે જ જોડાઓ
Download Telegram
💥 ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 824 જગ્યાઓ પર ભરતી

🔖 પોસ્ટ: અધિક મદદનીશ ઈજનેર સિવિલ
👉 લાયકાત:ડિપ્લોમા સિવિલ એન્જિનિયર

🔥અરજી કરવાની તારીખ 13/5/2025 થી 27/5/2025

વધુ માહિતી જાહેરાત માં આપેલ છે

https://gccjobinfo.com/gsssb-aae-recruitment-2025/

🔥 *સરકારી ભરતી અને તમામ શૈક્ષણિક ન્યુઝ માટેના ગુજરાત ના નંબર વન ગ્રુપ ગુજરાત કેરિયર કલબ માં જોડાવા MSG કરો JOIN 9265814098 પર અને તરત જોડાઈ જાવ*

🔗 *ટેલિગ્રામ:*
https://t.me/gccjobinformation

*હાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે*
www.gccjobinfo.com
👍1
ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા લેવામાં આવનાર આવતી કાલની પરીક્ષા યથાવત છે.

#GPSCExam #GPSC
SCI Junior Court Assistant Result 2025: Check Now, Direct Link

https://gccjobinfo.com/sci-junior-court-assistant-result-2025/
👍1
HDFC Bank PO Exam Dates 2025:-HDFC Bank PO Exam Postponed, Notice Out, Check Now

https://gccjobinfo.com/hdfc-bank-po-exam-dates-2025/
શું તમે પણ વહેલા જાગવા માંગો છો! અને એના માટે તમે રોજ અલાર્મ મૂકો છો... પરંતુ જેવું અલાર્મ વાગે છે તેવું તેને સ્નુઝ કરીને તમે ફરીથી સુઈ જાવ છો?

📌 તો હવે તમારી સાથે ફરીથી આવું ક્યારેય નહીં થાય પરંતુ તેના માટે તમારે એક એપ ડાઉનલોડ કરવું પડશે... આ એપ માં તમે જ્યારે અલાર્મ મુકશો અને જેવું અલાર્મ વાગશે તેને તમારે બંધ કરવા માટે કેટલીક રસપ્રદ ક્વિઝ સોલ્વ કરવી પડશે! જેમ કે મેથ્સના કેટલાક સરવાળા,બાદબાકી, ગુણાકાર,ભાગાકાર વગેરે... અને જ્યાં સુધી તમે આ ક્વિઝને સોલ્વ નહીં કરો ત્યાં સુધી અલાર્મ બંધ થશે નહીં, અને જ્યાં સુધી તમે સોલ્વ કરશો ત્યાં સુધી તમારી ઊંઘ પણ ઉડી જશે ...

🎯 તો નીચે આપેલ લિંક પર ક્લિક કરી આ ઇન્ટરેસ્ટિંગ એપને ડાઉનલોડ કરો.

https://gccjobinfo.com/alarmy-the-wake-up-solution/?amp=1
👍3
🚨ભારત સરકાર દ્વારા ટીવી ન્યૂઝ ચેનલોને પોતાના કાર્યક્રમોમાં એર ડિફેન્સ સાયરનનો ઉપયોગ ન કરવા અંગે સલાહ...
👍1🔥1
ખેતી મદદનીશ પરીક્ષા યથાવત...
👍3
👍3
⚙️ *Skill India, Grow India* ⚙️

🛠️ *Skill Development Institute Ahmedabad Gujarat* 🛠️

*ભારત દેશના બેરોજગાર વિદ્યાર્થી યુવાનોને નવીનતમ કુશળતા અને કૌશલ્ય વર્ધન તાલીમ આપીને સક્ષમ બનાવી ઔદ્યોગિક ક્ષેત્રોમાં યોગદાન આપવાનો સ્કીલ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટનો ઉદ્દેશ્ય છે.*

🙏 *નમસ્કાર* 🙏

*👏 શુભ ખબર.. શુભ ખબર* 👏

💐 *વિનામૂલ્યે રોજગારલક્ષી તાલીમ* 💐

*સ્કીલ ડેવલોપમેન્ટ ઇન્સ્ટિટયૂટ* આપના માટે વિનામૂલ્યે રોજગાર લક્ષી ટેકનિકલ અને નોન ટેકનિકલ કોર્ષ લઈને આવ્યા છે

વિદ્યાર્થી મિત્રો, યુવાનો *SDI* માં જોડાવવા માટે આપની પાસે સોનેરી તક છે આપ તથા આપની આસ પાસ સંપર્કમાં રહેલા સગા સંબંધીઓ તથા મિત્રોને આપેલ કોર્ષ વિષે ની માહિતી આપના દ્વારા મળે અને સંસ્થા દ્વારા મળેલ સરકાર માન્ય સર્ટીફિકેટ મેળવી સારી રોજગારી મેળવે પોતાના પરિવારમાં પગભર બને અને તેમના પરિવારમાં આર્થિક રીતે મદદ કરે તે હેતુ સર આ માહિતી લોકો સુધી પહોંચાડી ને મદદ કરી શકાય છે,


👉 *ડિજિટલ ક્લાસ રૂમ બેઠક વ્યવસ્થા માટે એ.સી ની સુવિધા*.

📜 *સરકાર માન્ય પ્રમાણપત્ર*

👉 *તથા 100% રોજગાર તક*

👉 *નિઃશુલ્ક રહેવા, જમવાની સુવિધા*

👉 *સમય મર્યાદા ઉંમર 18 થી 28 વર્ષ*


📚તાલીમાર્થી એ એડમિશન લેવા માટે જરૂરી વિગતો નીચે મુજબ આપેલ છે.📚

👉 *એડમિશન લેવા ઈચ્છુક ઉમેદવારી નોંધાવવા માટે નીચે આપેલ લિંક ઉપર જઈને ગૂગલ ફોર્મ ભરીને સબમીટ કરવાનું રહેશે*. https://forms.gle/PqM7ZR2ATdGMoo5m6

*સરનામું:જગન્નાથ મંદિર, શનિદેવ મંદિર અડાલજ ચોકડી ગાંધીનગર*


👉 *જરૂરિયાત મંદ વ્યક્તિને આ મેસેજ મોકલો*


☎️ *વધુ માહિતી માટે નીચે આપેલ નંબર પર સંપર્ક કરવા વિનંતી*.

*ADS Foundation Ahmedabad Gujarat*

*વિજય સેનમા*
*મો:*-70690 23715
👍7
પરીક્ષા હોઈ તેવા કર્મચારીને મંજુરી લઈ મથક છોડવા ની મંજુરી
💥 ગુજરાત પોલ્યુશન એન્ડ કન્ટ્રોલ બોર્ડ GPCB દ્વારા GSSSB હેઠળ 105 જગ્યાઓ પર ભરતી

🔖 પોસ્ટ:સિનિયર વૈજ્ઞાનિક મદદનીશ

👉 પગાર:49600 થી શરૂ
👉 લાયકાત:પોસ્ટ ગ્રેજયુએટ અનુરૂપ ડિગ્રી સાથે

🔥 *અરજી કરવાની તારીખ 7/5/2025 થી 22/5/2025*

https://gccjobinfo.com/gpcb-recruitment-2025/#google_vignette

🔥 *સરકારી ભરતી અને તમામ શૈક્ષણિક ન્યુઝ માટેના ગુજરાત ના નંબર વન ગ્રુપ ગુજરાત કેરિયર કલબ માં જોડાવા MSG કરો JOIN 9265814098 પર અને તરત જોડાઈ જાવ*

🔗 *ટેલિગ્રામ:*
https://t.me/gccjobinformation

*હાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે*
www.gccjobinfo.com
👍91
💥 જીવનનો સાર સમજાવતી અને મુશ્કેલીઓથી બહાર નીકળતી એવી એક રહસ્યમય પુસ્તક એટલે કે ભગવત ગીતા! જે બધા વાંચવાની સલાહ તો આપે છે પરંતુ તે પુસ્તક હાથમાં પકડીને વાંચવાનો કંટાળો આવે છે?

🎯 તો અમે લાવ્યા છીએ તમારા માટે યુનિક એપ આ એપમાં તમને સંપૂર્ણ ભગવત ગીતા ના 18 અધ્યાય અને 700 શ્લોક એકદમ ફ્રી માં મળી જશે અને એ પણ તમારે વાંચવાની જરૂર નથી તમને એ અધ્યાય મુજબ આખી ભાગવત ગીતા ઓડિયો સ્વરૂપે આપણી ગુજરાતી ભાષામાં સંભળાવશે જેનાથી તમને વાંચવાનો કંટાળો પણ નહીં આવે.

🙏 આ એપની ખાસિયત એ છે કે આ એપ માં તમને રોજબરોજના સુવિચારો,શ્રીકૃષ્ણ ભગવાનના વોલપેપર અને માળા નું પણ તમને ઓપ્શન મળશે જેથી તમારે હાથથી માળા ફેરવવાની પણ જરૂર નથી. તો નીચે આપેલ લિંક પર ક્લિક કરી આ એપ ડાઉનલોડ કરો
.

https://gccjobinfo.com/bhagavad-gita-gita-in-gujarati/
1
💥રેલવેમાં આવી મોટી ભરતીની જાહેરાત

ફોર્મ ભરવાની તારીખ લંબાવવામાં આવી

ફોર્મ ભરવામાં બાકી રહેલા ઉમેદવારોએ ફોર્મ ભરી દેવું

🔰કુલ જગ્યાઓ:9970
🔰લાયકાત: 10 પાસ/12પાસ/iti/Diploma/Graduate
🔰પગાર ધોરણ: 19900
🔰છેલ્લી તારીખ: 19/05/2025

ફોર્મ ભરવા માટે અહીં ક્લિક કરો⤵️

https://gccjobinfo.com/rrb-alp-recruitment-2025-3/#google_vignette
👍51
બધાંમાં આ સૌથી બેસ્ટ એપ છે Download કરો અને નોકરી મેળવો

મિત્રો, જો તમે નોકરી શોધી રહ્યા છો, બિઝનેસ ગ્રો કરવા માંગો છો, અથવા તમારા સ્કિલ્સને બેસ્ટ પ્લેટફોર્મ પર લાવવા માંગો છો, તો *તમારા માટે  છીએ એક જોરદાર એપ!

આ એપ શા માટે? 
5 કરોડ+ યુઝર્સ – ભારતના ટોપ જોબ પ્લેટફોર્મમાંથી એક! 
બ્લૂ-કોલર જોબ્સ – ડ્રાઈવર, સેલ્સ, ટેકનિશિયન, ઓફિસ જોબ્સ અને વધુ! 
સ્કિલ-બેઝ્ડ જોબ્સ – ફ્રેશર્સ અને એક્સપિરિયન્સ્ડ બંને માટે 
વેરિફાઇડ એમ્પ્લોયર્સ – ફેક જોબ્સથી નો ડર! 
ફ્રી ઑનલાઇન કોર્સેસ – સ્કિલ ડેવલપ કરો અને બેટર જોબ! 

આ એપમાં શું છે? 
🔹 જોબ્સ – 10,000+ નવી જોબ્સ દરરોજ 
🔹 બિઝનેસ નેટવર્કિંગ – ગ્રાહકો અને સપ્લાયર્સ શોધો 

કોને માટે ઉપયોગી? 
જોબ સીકર્સ – ફ્રેશર્સ, ગ્રેજ્યુએટ્સ, એક્સપિરિયન્સ્ડ 
સ્વરોજગાર/બિઝનેસ ઓનર્સ – નવા ગ્રાહકો અને ઓપર્ચ્યુનિટીઝ શોધો 
ફ્રીલાન્સર્સ – ગીગ્સ અને પાર્ટ-ટાઇમ કામ શોધો 

શું તમે જાણો છો? 
- એપ પર Amazon, Zomato, Flipkart, Swiggy જેવી કંપનીઓ હજારો જોબ્સ પોસ્ટ કરે છે! 


ડાઉનલોડ કરો અને સપનાની જોબ/બિઝનેસ શરૂ કરો! 

https://gccjobinfo.com/best-job-search-app/
👍7
આપણી આર્મી ને દિલથી સલામ છે પણ આજે ઈન્દિરાજી ને પણ દિલ થી સલામ
🙏34
*💥UPSC દ્વારા વિવિધ 84 જગ્યાઓ પર ભરતી*

👉 *આસિસ્ટન્ટ માઈનિંગ એન્જિનિયર,ટ્રેનિંગ ઓફિસર અને અન્ય પોસ્ટ*

👉 *લાયકાત:B.Arch,B Tech,BE, ડિપ્લોમાં,BAMS,BUMS,M.Sc,ME/M.Tech*

🔥 *અરજી કરવાની છેલ્લી તારીખ 29/5/2025*

https://gccjobinfo.com/upsc-recruitment-2025-2/

🔥 *સરકારી ભરતી અને તમામ શૈક્ષણિક ન્યુઝ માટેના ગુજરાત ના નંબર વન ગ્રુપ ગુજરાત કેરિયર કલબ માં જોડાવા MSG કરો JOIN 9265814098 પર અને તરત જોડાઈ જાવ*

🔗 *ટેલિગ્રામ:*
https://t.me/gccjobinformation

*હાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે*
www.gccjobinfo.com
👍1